DISTRICT Gandhinagar
TALUKA Mansa
VILLAGE Manekpur Makakhad
CITY auda
SURVEY# 1134
NOTICE CONTENT
Public Notice In the district of Gandhinagar, sub-district, within the bounds of the village of Manekpura (Makakhad), Account Number: 1877 Block/Survey Number: 1134 Of the old farming land with an area of 0-35-46 sq. m., owner Ashokkumar Dudhabhai Vaniya hereby declares ownership and possession. It has been decided to sell our ownership share. Accordingly, the mentioned owners have requested a title clearance certificate from us. If no issues such as claims, interests, liens, easements, encumbrances, developmental rights, or any other rights are reported to the below address within 7 days, all such claims will be considered waived, and a title clearance certificate will be issued. After which, no disputes of any kind will be entertained, and all concerned parties are advised to take note. Date: 25/05/2024 Location: Gandhinagar On our behalf, Sanjay J. Patel, Advocate Office: A-105-106, First Floor, Pramukh Arcade, Reliance Circle, Dasan, Gandhinagar. Mobile: 93276 12319
ગુજરાતી નોટિસ
જાહેર નોટિસ જત ડીસ્ટ્રીકટ ગાંધીનગર સબ ડીસ્ટ્રીકટ માણસા ના મોજે માણેકપુરા (મકાખાડ) ગામની સીમના ખાતા નંબર: ૧૮૭૭ ના બ્લોક/સર્વે નંબર : ૧૧૩૪ (જુ.સ.નં.૫૩૮ પૈકી ૧) ની હે.આરે. ૦-૩૫-૪૬ ચો.મી. ક્ષેત્રફળવાળી જુની શરતની ખેતીની જમીનના માલિક અશોકકુમાર દુધાભાઈ વાણીયા ની પોતાની માલીકી કબજા ભોગવટાની આવેલ હોવાનું જણાવી અમારા અસીલને વેચાણ આપવાનું નક્કી કરેલ છે. તેથી સદરહું જમીનના ઉક્ત માલીકોએ સદરહુ જમીન બાબતે અમારી પાસે ટાઇટલ ક્લીયરન્સ સર્ટીફીકેટની માંગણી કરેલ છે.તો સદર જમીનમાં કોઈપણ વક્તતિનો, પેઢીનો, બેંકનો કે અન્ય કોઈનો ખોરાકી, પોષાકી કે અત્ય કોઈપણ પ્રકારનો હક્ક, હિત, હિસ્સો, દાવો, બોજો, અલાખો, ઈઝમેન્ટ, બાનાખતના હક્કો, ગણોત હક્ક, ડેવલપેન્ટ હક્કો, લીસપેન્ડસી, લાગ-ભાગ, લિયન, ચાર્જ કે બોજો પોષાતો હોય તે બાબતના વાંધા દિન- ૭માં નીચેના સરનામે મોકલવા જો તેમ કરવામાં નહી આવે તો ઉપરોક્ત તમામ હક્કો જતા કરેલ છે તેમ સમજી અમારા અસીલને સદરહું જમીન અંગેનું ટાઇટલ કલીયરન્સ સટીફીકેટ ઇસ્યુ કરવામાં આવશે ત્યારબાદ કોઇની કોઇપણ પ્રકારની તકરાર ચાલશે નહી જેની સર્વે લાગતા વળગતાઓએ નોંધ લેવી. તા. ૨૫/૦૫/૨૦૨૪ સ્થળ : ગાંધીનગર અમારી તરફે સંજય જે. પટેલ, એડવોકેટ ઓફીસ: એ-૧૦૫-૧૦૬, પ્રથમમાળ, પ્રમુખ આર્કેડ, રીલાયન્સ ચોકડી, ડાસણ, ગાંધીનગર. મો.૯૩૨૭૬ ૧૨૩૧૯
NEWSPAPER CLIPPING
Newspaper Notice

Explore More

Discover detailed information about this project on TownPlanMap