DISTRICT Surat
TALUKA Bardoli
VILLAGE Mangrolia
CITY surat
FINAL PLOT# 123
SURVEY# 156, 157/3, 166/2
NOTICE CONTENT
Public Notice regarding land title and sale District Surat, Sub-District Bardoli, at Mangroliya Village, revenue survey no. 156, 157/3, 166/2, block no. 123, having an area of 4-45-16 sq. m., land with account no. 32, old condition of Rs. 39.43 paisa, agricultural land, is in the name of Gavanbhai Keshavbhai Patel and Chhaganbhai Keshavbhai Patel in the revenue records. They are currently the owners, authorized occupiers, and claim that the land is clear and marketable. They have decided to sell this land to our client, Praghuman Singh Ranjitsinh Solanki. If anyone has any claim, right, share, interest, or any other claim, claim of any kind, interest, share or share, right of way, any kind of claim, lien, sale agreement or any other document or any kind of burden of the cooperative society or bank, they should meet us at the address below with all written evidence within 7 days of this notice being published. If no written objections are received within the stipulated time, it will be assumed that our client has no claim, interest, share, or claim from any person, entity, or entity. The land will be sold and the sale deed and all other legal documents will be obtained from the owner of the above land after the sale. No objection of any kind will be entertained thereafter. All the concerned, including the public, should take note of this. Kalak: Samasth Amaari Marfat Sa. 084-Rakarp Dhanraj Singh Vi. Thakor Te Instructions, Order, and stated facts according to Praghuman Singh Ranjitsinh Solanki's advocate et. conts 304, Milestone, Ecopolis, Dumas Cifote) Road, Ambikaniketan, Athwa Lines, Gavanbhai Keshavbhai Patel & Chhaganbhai Keshavbhai Patel, Surat. Mob: 9824140243.
ગુજરાતી નોટિસ
-: જમીન ટાઈટલ તથા વેચાણ અંગેની જાહેર નોટીસ :- ડીસ્ટ્રીક્ટ સુરત, સબ-ડીસ્ટ્રીક્ટ બારડોલી, મોજે ગામ માંગરોલીયા મુકામે આવેલ રેવન્યુ સર્વે નં.૧૫૬, ૧૫૭/૩, ૧૬૬/૨ બ્લોક નંબર ૧૨૩, જેનું ક્ષેત્રફળ હે.આરે.૪-૪૫-૧ ૬ ચો.મી., જમીન જેનો ખાતા નં.૩૨, આકાર રૂ.૩૯.૪૩ પૈસાવાળી જુની શરતની ખેતીલાયક જમીન ગાવનભાઈ કેશવભાઈ પટેલ તથા છગનભાઈ કેશવભાઈ પટેલનાં નામે રેવન્યુ રેકર્ડમાં ચાલે છે અને તેઓ હાલ માલીક મુખત્યાર પ્રત્ય્ષ કબજેદાર હોવાનું જણાવી તથા સદરહું જમીન ચોખ્ખા અને માકેટેબલ ટાઈટલવાળી હોવાનું જણાવી અમારા અસીલ પ્રઘુમનસિંહ રણજીતસિંહ સોલંકી ને વેચાણ આપવાનું નક્કી કરેલ છે. જેથી સદરહું જમીનમાં કોઈનાં કબજા હક્ક, ગણોત હક્ક, કોઈપણ વ્યક્તિ ઈસમ કે એસોશીએશનનો કોઈપણ પ્રકારનો હક્ક, હિત, હિસ્સો કે લાગ, ભાગ, રસ્તો, દર દાવો, લીયન, સાટાખત, બાનાખતા, વેચાણ કરાર કે અન્ય લખાણો કે સહકારી મંડળી કે બેંકનો કોઈપણ પ્રકારનો બોજો હોય તો તેઓએ આ નોટીસ પ્રસિધ્ધ થયેથી દિન-૭ માં સદરહું જમીનને લગતા તમામ લેખીત પુરાવા સહીત અમોને નીચેનાં સરનામે રૂબરૂ મળવું. સદરહું મુદત વિત્યે કોઈપણ પ્રકારનો લેખીત વાંધો ન આવે તો મુદત વિત્યે અમારા અસીલ સદરહું જમીનમાં કોઈપણ વ્યક્તિ, ઈસમ, મંડળી ક્ર એસોશીએશનનો કોઈપણ પ્રકારનો હક્ક, હિત, હિસ્સો કે લાગ, ભાગ, દર દાવો નથી અને જો હોય તો એ આથી જતો (વેવ) કરેલો છે એમ માનીને સદરહું જમીનનો કિંમતી વેચાણ અવેજ ચુકવી વેચાણ દસ્તાવેજ તથા તેનાં આનુંસાંગિક તમામ અન્ય કાયદેસરનાં લખાણો ઉપરોક્ત જમીનનાં માલીક પાસેથી કરાવી લેશે. ત્યારબાદ કોઈની કોઈપણ પ્રકારની તર તકરાર ચાલશે નહી જેની આથી લાગતા વળગતા તેમજ જાહેર જનતાએ નોંધ લેવી. કલક: સમસ્ત અમારી મારફત સા.૦૮૪-રકરપ ધનરાજસિંહ વિ. ઠાકોર તે સુચના, ફરમાઈશ અને જણાવેલ હકીકત મુજબ પ્રધુમનસિંહ રણજીતસિંહ સોલંકીનાં એડવોકેટ et. conts ૩૦૪, માઈલ્ડસ્ટોન, એકોપોલીસ, ડુમસ Cifote) રોડ, અંબિકાનિકેતન, અઠવાલાઇન્સ, ગોવનભાઈ કેશવભાઈ પટેલ તથા છગનભાઈ કેશવભાઈ પટેલ સુરત. મો.૯૮૨૪૧૪૦૨૪૩
NEWSPAPER CLIPPING
Newspaper Notice

Explore More

Discover detailed information about this project on TownPlanMap