DISTRICT Ahmedabad
TALUKA Sanand
VILLAGE Manipur
CITY auda
SURVEY# 1164, 1165, 1166, 1167, 1168, 1169, 1170, 1179, 1180, 1181, 1184, 1185, 1188, 1189, 1190 (Old Block No. 445, 447, 449, 450, 451, 452, 453, 464, 465, 466, 471, 473, 474/A, 477, 478 and 479)
NOTICE CONTENT
Public Notice Registration District Ahmedabad Sub District and Taluka of Sanand, within the boundary of Manipur, Survey Nos. 1164, 1165, 1166, 1167, 1168, 1169, 1170, 1179, 1180, 1181, 1184, 1185, 1188, 1189, 1... [further description, including specific identification of sub-plot and prior ownership details, and notification details requesting clearance certificate and submission of any claims or relations to the property by a specific date, also mentioning the handling of any further disputes will not be entertained after the issuance of Title Clearance Certificate]. Date: 30-05-2024 Lalsingh R. Vaghela, Advocate Office - 131, Silicon Valley, Shivranjani Cross Roads, Satellite, Ahmedabad - 380015 Mobile No. 9825081169
ગુજરાતી નોટિસ
જાહેર નોટિસ રજીસ્ટ્રેશન ડીસ્ટ્રીક્ટ અમદાવાદ સબ ડીસ્ટ્રીક્ટ અને તાલુકા સાણંદના મોજે મણીપુરની સીમના સર્વે નં.૧૧૬૪, ૧૧૬૫, ૧૧૬૬, ૧૧૬૭, ૧૧૬૮, ૧૧૬૯, ૧૧૭૦, ૧૧૭૯, ૧૧૮૦, ૧૧૮૧, ૧૧૮૪, ૧૧૮૫, ૧૧૮૮, ૧૧૮૯ તથા ૧૧૯૦ (જૂના બ્લોક નં.૪૪૫, ૪૪૭, ૪૪૯, ૪૫૦, ૪૫૧, ૪૫૨, ૪૫૩, ૪૬૪, ૪૬૫, ૪૬૬, ૪૭૧, ૪૭૩, ૪૭૪/એ, ૪૭૭, ૪૭૮ તથા ૪૭૯) ની જમીન ઉપર આવેલ એમકોનગર એસોસીએશન માં આવેલ પ્લોટો પૈકી સબ-પ્લોટ નં.૧૬ ની ર૨૪ર સ.ચો.મી. યાને ૨૮૯.૪૩ સ.ચો.વાર ની બીનખેતીની રહેણાંકના હેતુવાળી જમીન, જયંત્તિભાઈ ડાહ્યાભાઈ પટેલ ની સ્વતંત્ર માલિકી કબ્જા ભોગવટાની તથા તમામ પ્રકારના બોજાઓથી મુક્ત હોવાનુ જણાવી અમારી પાસે ટાઈટલ ક્લીયરન્સ સર્ટીફિકેટની માંગણી કરેલ છે. તેથી સદર મિલકત પરત્વે કોઈનો કોઈપણ પ્રકારનો લાગ-ભાગ, હક્ક- હિસ્સો, હિત સંબંધ, બોજા, ચાર્જ ઈત્યાદિ જે કાઈ પણ પોષાતુ હોય તો આ નોટીસ પ્રસિધ્ધ થયેથી દિન-૭ (સાત) માં દસ્તાવેજી પુરાવાઓ સહિત નીચેના સરનામે જાણ કરવી. જો તેમ કરવામાં કસુર થયેથી મુદત વીતે સદર મિલકત ઉપર કોઈનો કોઈપણ પ્રકારનો લાગ-ભાગ, હક્ક-હિસ્સો , હિત સંબંધ, બોજા, ચાર્જ ઈત્યાદિ પોષાતો નથી અને પોષાતો હોય તો તે જતો (વેવ) કરેલ છે તેમ સમજી સદર મિલકત અંગે ટાઈટલ ક્લીયરન્સ સર્ટીફિકેટ આપવામાં આવશે. ત્યારબાદ કોઈપણ જાતનો વાંધો કે તકરાર ચાલશે નહીં. તા.૩૦-૦૫-૨૦૨૪ લાલસિંહ આર. વાઘેલા, એડવોકેટ ઓફિસ - ૧૩૧, સીલીકોન વેલી, શીવરંજની ચાર રસ્તા, સેટેલાઈટ, અમદાવાદ - ૩૮૦૦૧૫ મો. નં. ૯૮૨૫૦૮૧૧૬૯
NEWSPAPER CLIPPING
Newspaper Notice

Explore More

Discover detailed information about this project on TownPlanMap