DISTRICT Ahmedabad
TALUKA Sanand
VILLAGE Manipur
CITY auda
SURVEY# 183 (Old Survey Number - 31)
NOTICE CONTENT
Public Notice This is to inform the general public that: 0 Khoda Bhai Atmaramdas Patel (2) Bhagubhai Maneklal Patel (3) Dashrath Bhai Chunilal Patel (4) Savitabhai, the widow of Dashrath Bhai Budhabhai (5) Narendra Kumar Dashrath Bhai and (6) Umesh Dashrath Bhai, claiming joint ownership, possession, and enjoyment of the property, free from any encumbrances, have applied to us for a Title Clearance Certificate for the said land. If anyone has any claim, right, interest, share, or encumbrance of any kind on the said land, they are required to inform us in writing along with supporting evidence within 7 days of the publication of this notice at the address mentioned below. If this is not done, we will assume that no other person has any claim, right, interest, share, or encumbrance of any kind on the said land, and if they do, they have waived their rights. We will issue a Title Clearance Certificate accordingly. After that, no dispute will be entertained. File Number: 9035 Date: 07-06-2024 Sharad N. Darji (Advocate and Notary) (M.Com., LL.B.) Office: 425, Fourth Floor, Akshar Arcade, Opposite Memnagar Fire Station, Navrangpura, Ahmedabad-9 Phone: 26469800
ગુજરાતી નોટિસ
જાહેર નોટિસ આથી જાહેર જનતાને જણાવવાનું કે, રજીસ્ટ્રેશન ડિસ્ટ્રીક્ટ અમદાવાદના સબ ડિસ્ટ્રીક્ટ અને તાલુકા સાણંદના ગામ મોજે મણીપુરની સીમના રી-સર્વે અનુસાર બ્લોક નંબર-૧૮૩ (જુના બ્લોક નંબર-૩૧) ની કુલ ૫૬૨૬ ચોરસમીટરના ક્ષેત્રફળની જુની શરતની ખેતીની જમીન 0 ખોડાભાઇ આત્મારામદાસ પટેલ (૨) ભગુભાઇ માણેકલાલ પટેલ (૩) દશરથભાઇ ચુનીલાલ પટેલ (૪) સવિતાબેન તે દશરથભાઇ બુધાભાઇની વિધવા ઔરત (૫) નરેન્દ્રકુમાર દશરથભાઇ તથા (૬) ઉમેશ દશરથભાઇએ તેઓની સંયુક્ત માલિકી કબજા ભોગવટાની તથા તમામ બોજા રહિત હોવાનું જણાવી અમારી પાસેથી સદરહુ જમીનના ટાઇટલ્સ કલીયરન્સ સર્ટીફીકેટની માંગણી કરેલ છે. તો સદરહુ જમીન ઉપર જો કોઇનો કોઇપણ પ્રકારનો લાગ-ભાગ, હક્ક, હિત, હિસ્સો, દાવો કે બોજો હોય તો તે તેઓએ આ નોટીસ પ્રસિઘ્ધ થયેથી દિન-૭ (સાત) માં અમોને તે બદલના પુરાવા સહિત લેખિતમાં જાણ નીચેના સરનામે કરવી જો તેમ કરવામાં નહીં આવે તો સદરહુ જમીન ઉપર અન્ય કોઇપણ વ્યક્તિનો કોઇપણ પ્રકારનો લાગ- ભાગ, હક્ક, હિત, હિસ્સો, દાવો, બોજો નથી અને હોય તો તે જતો (વેવ) કરેલ છે તેમ માની અમો ટાઇટલ્સ કલીયરન્સ સર્ટીફીકેટ આપીશું અને ત્યારબાદ કોઇની કોઇપણ જાતની તકરાર ચાલશે હી. ફાઇલ નંબર-૯૦૩૫ તારીખ-૦૭-૦૬-૨૦૨૪ શરદ એન.દરજી (એડવોકેટ એન્ડ નોટરી) (એમ.કોમ., એલ.એલ.બી.) ઓફીસઃ ૪૨૫, ચોથો માળ, અક્ષર આર્કેડ, મેમનગર ફાયર સ્ટેશન સામે, નવરંગપુરા, અમદાવાદ-૯ ફોનઃ ૨૬૪૬૯૮૦૦
NEWSPAPER CLIPPING
Newspaper Notice

Explore More

Discover detailed information about this project on TownPlanMap