NOTICE CONTENT
Public Notice
This is to inform the public that,
Registration District Ahmedabad, Sub District and Taluka Sanand, Village Moje Manipur, according to the re-survey, Block No. - 184 (out of old Block No. - 30) out of the total 4134 square meters of land, 3627 square meters of the old area of agricultural land (1) Khoda Bhai Atmaramdas Patel (2) Jaswant Nanulal Patel and (3) Gujranar Champaben Nanulal Patel's legal heirs,:- (a) Sangitabhen, daughter of Nanulal Patel, wife of Pravinbhai Patel, (b) Jayoshnabhen, daughter of Nanulal Patel, wife of Rajnikant Patel, (c) Jasvantbhai Nanubhai Patel and (d) Gitaben, daughter of Natulal Patel, wife of Pravinbhai Patel, have applied to us for a Title Clearance Certificate on this land, stating that they are joint owners in possession and enjoyment and that the land is free of all encumbrances. If anyone has any kind of share, right, interest, share, claim or encumbrance on this land, they should inform us in writing within 7 (seven) days from the date of publication of this notice with supporting documents, otherwise it will be assumed that no person has any kind of share, right, interest, share, claim or encumbrance on this land and if any, it is waived, and we will issue a Title Clearance Certificate and no dispute of any kind will be entertained thereafter.
File No. - 9036
Date - 07-06-2024
Sharad N. Darji
(Advocate & Notary)
(M.Com., L.L.B.)
Office: 425, 4th Floor, Akshar Arcade, Memnagar Fire Station Opposite, Navrangpura, Ahmedabad-9
Phone: 26469800
ગુજરાતી નોટિસ
જાહેર નોટિસ
આથી જાહેર જનતાને જણાવવાનું કે,
રજીસ્ટ્રેશન ડિસ્ટ્રીક્ટ અમદાવાદના સબ
ડિસ્ટ્રીક્ટ અને તાલુકા સાણંદના ગામ
મોજે મણીપુરની સીમના રી-સર્વે
અનુસાર બ્લોક નંબર-૧૮૪ (જુના
બ્લોક નંબર-૩૦ પૈકી) ની કુલ ૪૧૩૪
ચોરસમીટર જમીન પૈકી ૩૬૨૭
ચોરસમીટરના ક્ષેત્રફળની જુની
શરતની ખેતીની જમીન (૧)
ખોડાભાઇ આત્મારામદાસ પટેલ (૨)
જશવંત નાનુલાલ પટેલ તથા (૩)
ગુજરનાર ચંપાબેન નાનુલાલ પટેલના
કાયદેસરના સીધીલીટીના વારસદારો
:- (એ) સંગીતાબેન તે નાનુલાલ
પટેલની દિકરી તે પ્રવિણભાઇ પટેલની
પત્નિ (બી) જયોશનાબેન તે નાનુલાલ
પટેલની દિકરી તે રજનીકાંત પટેલની
પત્નિ (સી) જસવંતભાઇ નાનુભાઇ
પટેલ તથા (ડી) ગીતાબેન તે નાતુલાલ
પટેલની દિકરી તે પ્રવિણભાઇ પટેલની
પત્નિએ તેઓની સંયુક્ત માલિકી કબજા
ભોગવટાની તથા તમામ બોજા રહિત
હોવાનું જણાવી અમારી પાસેથી સદરહુ
જમીનના ટાઇટલ્સ કલીયરન્સ
સર્ટીફીકેટની માંગણી કરેલ છે. તો
સદરહુ જમીન ઉપર જો કોઇનો
કોઇપણ પ્રકારનો લાગ-ભાગ, હક્ક,
હિત, હિસ્સો, દાવો કે બોજો હોય
તો તે તેઓએ આ નોટીસ પ્રસિઘ્ધ
થયેથી દિન-૭ (સાત) માં અમોને તે
બદલના પુરાવા સહિત લેખિતમાં
જાણ નીચેના સરનામે કરવી જો તેમ
કરવામાં નહી આવે તો સદરહુ જમીન
ઉપર અત્ય કોઇપણ વ્યક્તિનો
કોઇપણ પ્રકારનો લાગ-ભાગ, હક્ક,
હિત, હિસ્સો, દાવો, બોજો નથી અને
હોય તો તે જતો (વેવ) કરેલ છે તેમ
માની અમો ટાઇટલ્સ કલીયરન્સ
સર્ટીફીકેટ આપીશું અને ત્યારબાદ
કોઇની કોઇપણ જાતની તકરાર
ચાલશે નહી.
ફાઇલ નંબર-૯૦૩૬
તારીખ-૦૭-૦૬-૨૦૨૪
શરદ એન.દરજી
(એડવોકેટ એન્ડ નોટરી)
(એમ.કોમ., એલ.એલ.બી.)
ઓફીસ: ૪૨૫, ચોથો માળ, અક્ષર
આર્કેડ, મેમનગર ફાયર સ્ટેશન સામે,
નવરંગપુરા, અમદાવાદ-૯
ફોનઃ ૨૬૪૬૯૮૦૦