NOTICE CONTENT
Public Notice
This is to inform the general public that a plotting scheme named “Tulip Village” is located on the non-agricultural land of survey/block number-689, 691/1, 691/2, 692, 693, 694, 700, 701, and 703 in the limits of village Godhavi, and on block/survey number 366, 369, 370, 372, 373, 375 (new block/survey number-1146, 1149, 1150, 1155, 1156, 1157) in the limits of village Manipur, both villages falling under Sanand Taluka, Sanand Division, Ahmedabad Sub-district, Gujarat. (Sub plot number 59 is located on survey number 693 and 694.) Among the plots in the scheme, sub-plot number 59, measuring 668.89 sq.m or 800 sq. yards, is owned by Dineshkumar Jayantilal Parikh, who is in possession and enjoyment, and has decided to sell the property to our client. We have been requested to obtain marketable and title clear certificates for this property.
If any person, entity, or organization has any claim, hereditary rights, interest, share, claim, lien, encumbrance, tenant rights, etc. in or to the aforementioned plot, they must inform us in writing with documentary evidence within 7 days from the publication of this notice. The address for receiving such notification is below. Failure to do so will be considered a waiver of all rights, claims, and objections to the property. The title certificate of the aforementioned plot will be issued, and the document will be registered in favor of our client, completing the sale process. Please take note of this, as no further objections will be entertained.
Date: 04-06-2024
JITENDRA N. BHAVSAR
ADVOCATE
M: 9426639441
Office :- B-20, Alok Appartment, Nr. Lotus School, Jodhpur, Satellite, Ahmedabad.
ગુજરાતી નોટિસ
જાહેર નોટિસ
આથી જાહેર જનતાને જણાવવાનું કે
જત ડીસ્ટ્રીક્ટ અમદાવાદ સબ-ડીસ્ટ્રીક્ટ
સાણંદ વિભાગના સાણંદ તાલુકાના
મોજે- મણીપુર ગામની સીમમાં બ્લોક/
સર્વે નંબર-૩૬૬ પૈકી, ૩૬૯ પૈકી,
૩૭૦, ૩૭૨ પૈકી, ૩૭૩ પૈકી, ૩૭૫
પૈકી (નવા બ્લોક/સર્વે નંબર-૧૧૪૬,
૧૧૪૯, ૧૧૫૦, ૧૧૫૫, ૧૧૫૬,
વ ૧૫૭) તથા મોજે- ગોધાવી ગામ ની
સીમમાંસર્વે/બ્લોક નંબર-૬૮૯, ૬૯૧/
૧, ૬૯૧/૨ પૈકી, ૬૯૨ પૈકી, ૬૯૩
પૈકી, ૬૯૪, ૭૦૦, ૭૦૧ તથા ૭૦૩
ની બીનખેતીની જમીન ઉપર ‘“તુલીપ
વીલેજ''નામની પ્લોટીંગની યોજના
આવેલ છે (સબ પ્લોટ નંબર-૫૯ સર્વે
નંબર-૬૯૩ પૈકી તથા ૬૯૪ ઉપર
આવેલ છે.) જેમાં આવેલ પ્લોટો પૈકી
સબ પ્લોટ નંબર-૫૯ ની ૬૬૮.૮૯
સ.ચો.મી. યાને ૮૦૦સ.ચો.વાર ના
ક્ષેત્રફળ વાળી ખુલ્લી જમીન વાળી
મિલકતના સભ્ય તરીકેના હક્કો
સહિતની મિલકત દિનેશકુમાર
જયંતીલાલ પરીખની માલીકી કબજા
ભોગવટા વાળી તથા બોજા રહિત
આવેલી હોવાનું જણાવી અમારા
અસીલને વેચાણ આપવાનું નકકી કરેલ
છે જે માટેના માર્કેટેબલ અને ટાઈટલ
કલીયર સર્ટીફીકેટની માંગણી અમો પાસે
કરેલ છે. મજકુર પ્લોટમાં કે પ્લોટ
પ્રત્યે જો અન્ય કોઈ શખ્સ સંસ્થાના
કોઈપણ પ્રકારનો લાગભાગ હકક,
વારસાઈ હકક, હીત, હીસ્સા, દર-
દાવો, અલાખો, બોજો, ભાડુઆત
હકક, વિગેરે હૉય તે। તેઓએ આ
નોટીસ પ્રસિઘ્ધ થયેથી દિન ૭ (સાત)
માંદસ્તાવેજી પુરાવા સહીત લેખીતમાં
અમોને રજી.એડી. થી નીચેના
સરનામે જાણ કરવી જો તેમ કરવામાં
નહી આવે તે સદરહુ પ્લોટ ઉપર
કોઈનો કોઈપણ પ્રકારનો વાંધે।
તકરાર નથી અને જો હોય તે! તે
તમામ વાંધાઓ રાજીખુશીથી
(WAIVE) જતો કરેલ છે. તેમસમજી
મજકુર પ્લોટના ટાઈટલ સર્ટીફીકેટ
આપવામાં આવશે અને તેનો
દસ્તાવેજ અમારા અસીલની
તરફેણમાં નાંધાવીને વેચાણની
કાર્યવાહી પૂર્ણ કરવામાં આવશે તેની
નોંધ લેશે।જી ત્યારબાદ કોઈની
કોઈપણ પ્રકારની તકરાર ચાલશે
નહી.
તાઃ-૦૪-૦૬-૨૦૨૪
JITENDRA N. BHAVSAR
ADVOCATE
M: 9426639441
Office :- B-20, Alok
Appartment, Nr. Lotus School,
Jodhpur, Satellite,