NOTICE CONTENT
We, Advocate Manoj R. Parmar, hereby give this public notice, that the agricultural land situated in the limits of the village Manjusar, sub district Savli, district Vadodara, bearing old survey number 448/3, block/re.s.no. 254, with an area of 0-26-31 sq.m, shaped as 2.87 wali (2.87 hectare) land, owned jointly by 1. Madhuben Mahijibhai Parmar, 2. Manjibhai Mahijibhai Parmar, 3. Maheshbhai Mahijibhai Parmar, 4. Laxmanbhai Mahijibhai Parmar, 5. Dahyabhai Bhailal Bhai Parmar etc., is being sought to be sold to our client. Hence, a title clearance is requested regarding the said property. Therefore, any person, institution, bank, etc., who has any kind of share, right, interest, claim, burden, loan, charge, lien, banakhat, objection, claim or right of maintenance in the above property, shall submit written evidence to the below mentioned address within 4 days. If no objection is received within 4 days, the above property will be considered clean and marketable and a title certificate will be issued. Thereafter, no disputes will be entertained. Date 13-12-2024.
Manoj R. Parmar (Advocate)
Office: A-101, Vraj Avenue, Navjeevan Ajwa Road, Vadodara. Mob: 9998618742
ગુજરાતી નોટિસ
અમો એડવોકેટ મનોજ આર. પરમાર આ જાહેર નોટીસ આપી જણાવીએ છીએકે, રજીસ્ટ્રેશન
ડીસ્ટ્રીક્ટ વડોદરા સબ ડીસ્ટ્રીકટ સાવલી ના મોજે ગામ મંજુસર ની સીમમાં આવેલ ખેતીની
જમીન જેનો ખાતા નં. ૨૨૯ જુનો સર્વે નં. ૪૪૮/૩, બ્લોક/રે.સ.નં. ૨૫૪ જેનું ક્ષેત્રફળ ૦-
૨૬-૩૧ ચો.મી. આરે. જેનો આકાર ૨.૮૭ વાળી જમીનના માલીકો ૧. મધુબેન મહીજીભાઇ
પરમાર, ૨. મણીભાઇ મહીજીભાઇ પરમાર, ૩. મહેશભાઇ મહીજીભાઇ પરમાર, ૪.
લક્ષ્મણભાઇ મહીજીભાઇ પરમાર, પ. ડાહ્યાભાઇ ભાઇલાલભાઇ પરમાર વિગેરે નાઓની
સંયુક્ત માલીકીની જણાવી અમારા અસીલને વેચાણ આપવા માંગતા હોય જેથી સદરહુ મિલકત
અંગે ટાઇટલ કલીયરન્સની માંગણી કરેલ છે. જેથી ઉપરોક્ત મિલકતમાં જે કોઇ વ્યક્તિ, સંસ્થા,
બેંક વિગેરે કોઇનો કોઇપણ પ્રકારનો લાગ-ભાગ હક્ક હિસ્સો હિત સંબંધ, અલાખો, બોજો, લોન,
ચાર્જ, લીયન બાનાખત વાંધો દાવો કે ભરણપોષણનો હક્ક હોય તો દિન-૪ માં નીચે જણાવેલ
સરનામે લેખિત પુરાવાસહ મોકલી આપશો. જો દિન-૪ ની મુદતમાં કોઇ વાંધો નહિ આવે તો
ઉપરોક્ત મિલકત ને ચોખ્ખી તેમજ માર્કેટેબલ સમજી ટાઇટલ સર્ટીફીકેટ આપવામાં આવશે અને
ત્યારબાદ કોઇની તકરાર ચાલશે નહીં તેની જાહેર જનતાએ નોંધ લેવી. તા. ૧૩-૧૨-૨૦૨૪.
મનોજ આર. પરમાર (એડવોકેટ)
ઓફીસ : એ-૧૦૧, વ્રજ એવેન્યુ નવજીવન આજવા રોડ, વડોદરા. મો. ૯૯૯૮૬૧૮૭૪૨