NOTICE CONTENT
This is a public notice regarding the sale of agricultural land located in Moje Manjusar, Savli Taluka, Vadodara District. The land, measuring 1-02-18 square meters, is situated in block No. 650/B (old survey number 982). The land is owned jointly by nine individuals: Harmanbhai Somabhai, Vikilaben Udesinh Parmar, Bhautisinh Udesinh Parmar, Jayshriben Udesinh Parmar, Priyaben Udesinh Parmar, Surajben Somabhai Parmar, Minaben Vitralbhai Solanki, Pareshkumar Vidulbhai Solanki and Mahendrabhai Vidulbhai Solanki. They have decided to sell the land to our client. Our client has requested a title clearance certificate for the land. This notice is to inform anyone who may have any claim, right, interest, share, or lien on this property to come forward and present their claim in writing with supporting evidence within 10 days from the date of publication of this notice. If no objections are received within the specified timeframe, we will issue the title certificate. Our client will proceed with the sale of the land, and any subsequent objections will not be entertained. This notice is issued on March 30, 2025, in Vadodara. Niramay K. Parikh (Advocate) Rahul K. Parikh (Advocate) 001, Gr. Fl., Surgeonam Apartment, 21, Vrindavan Society, Ellora Park, Vadodara - 390023. Mobile: 9824038036
ગુજરાતી નોટિસ
મોજે મંજુસર, તા. સાવલી, જી. વડોદરાની બ્લોક નં. ૬૫૦/બ (જુનો સર્વે નં. ૯૮૨),
ક્ષેત્રફળ હે. ૧-૦૨-૧૮ ચો.મી. જુની શરતની ખેતીની જમીન તેના માલીકો (૧)
હરમાનભાઇ સોમાભાઇ (૨) વિકિલાબેન ઉદેસિંહ પરમાર (૩) ભૌતિક્સિંહ ઉદેસિંહ
પરમાર (૪) જયશ્રીબેન ઉદેસિંહ પરમાર (૫) પ્રિયાબેન ઉદેસિંહ પરમાર (૬) સુરજબેન
સોમાભાઇ પરમાર (છ) મીનાબેન વિટ્રલભાઇ સોલંકી (૮) પરેશકુમાર વિડુલભાઇ સોલંકી
તથા (૯) મહેન્દ્રભાઇ વિડ્લભાઇ સોલંકી એ પોતાની સંયુક્ત માલીકી, કબ્જા ભોગવટાની
તેમજ બિનબોજાવાળી તથા બિનતકરારી હોવાનું જણાવી અમારા અસીલને વેચાણ
આપવાનું નક્કી કરેલ છે અને અમારા અસીલે અમારી પાસે સદર જમીનના ટાઈટલ
કલીયરન્સ સર્ટીફ્રીકેટની માંગણી કરેલ છે. આ જાહેર નોટીસથી જણાવવામાં આવે છે કે
સદર જમીનની માલિકી, કબજા, ભોગવટા અંગે કોઇની પણ તકરાર હોય કે તેમાં કોઇનો પણ
લાગ, ભાગ, હક્ક, હિત, સંબંધ, ભરણપોષણનો હક્ક પોષાતો હોય કે કોઇના પણ બોજા કે
તારણમાં હોય તો તેની લેખીત જાણ પુરાવા સહીત આ નોટીસ પ્રસિધ્ધ થયેથી દિન-૧૦માં
અમોને કરવી. જો મુદતમાં કોઇ વાંધા નહીં આવે તો અમો ટાઇટલ અંગેનું સર્ટીફીકેટ આપીશું
તથા અમારા અસીલ સદર જમીન વેચાણ રાખવાની આગળની કાર્યવાહી કરશે અને
ત્યારબાદ કોઇની પણ તકરાર ચાલશે નહીં તેની નોંધ લેવી. તા. ૩૦/૦૩/૨૦૨૫, વડોદરા.
નિરામય કે. પરીખ રાહુલ કે. પરીખ
(એડવોકેટ) મો.૯૮૨૪૦૩૮૦૩૬ (એડવોકેટ)
૦૦૧, ગ્રા. ફ., સર્જનમ એપાર્ટમેન્ટ, ૨૧, વૃંદાવન સોસાયટી, ઈલોરા પાર્ક, વડોદરા-૩૯૦૦૨૩.