NOTICE CONTENT
Registration District and Sub-District Vadodara, in the village of Ankodi, a piece of land described as follows:
Account Number | Block / Survey Number | Area | Shape |
145 | 399/2 | 0-23-24 [ 3.00
The above-mentioned old agricultural land was inherited by the heirs of Dhuluben Chaturbhai Chauhan
(1) Lakhiben, daughter of Chaturbhai Chauhan and wife of Ambalal Padiyar (2) Lalitaben, daughter of Chaturbhai Chauhan and wife of Thakorbhai Padiyar (3) Thakorbhai Chaturbhai
Chauhan have decided to sell the property to our client, as they claim ownership, possession and enjoyment of the property. Therefore, our client has requested a title clearance certificate from us for the said property. Therefore, if any person, institution, bank etc. has any kind of share, right, interest, relationship, encumbrance, loan, charge, lien, banakhat, objection, claim etc. in the above property, they are requested to submit written evidence along with the evidence within 15 days at the address mentioned below. If no written objection is received within 15 days, the above property will be considered clear and marketable and a title clear certificate will be issued. It is hereby informed to the general public that no objection will be entertained without written evidence and no grievance will be entertained. Date: 06/04/2025.
000, Trimurti Flat, 20, Haribhakti
Colony, Chakdi Circle, O.P. U Ch. | J. Purohit
Road, Vadodara. Phone: 2326300
(M): 98253 26361 Advocate
ગુજરાતી નોટિસ
રજીસ્ટ્રેશન ડીસ્ટ્રીકટ તથા સબ ડીસ્ટ્રીકટ વડોદરાના મોજે ગામ-અંકોડીચાની સીમમાં
આવેલજમીન જેનું વર્ણન નીચે મુજબ છે.
ખાતા નંબર | બ્લોક/સર્વે નંબર ફે.આરે.ચો.મી. | આકારર્. પૈસા
૧૪૫ ૩૯૯/૨ 0-૨૩-૨૪ [ 3.00
ઉપરોક્ત દર્શાવેલ જુની શરતની ખેતીની જમીન મૈયત ધુળીબેન ચતુરભાઇ ચૌહાણ ના વારસદારો
(૧) લખીબેન તે ચતુરભાઇ ચૌહાણ ના દિકરી અને અંબાલાલ પઢિયાર ના પત્ની (૨) લલીતાબેન
તે ચતુરભાઇ ચૌહાણ ના દિકરી ઠાકોરભાઇ પઢિયાર ના પત્ની (૩) ઠાકોરભાઇ ચતુરભાઈ
ચૌહાણનાઓતે પોતાની માલીકી કબજા ભોગવટાનું હોવાનું જણાવી અમારા અસીલને વેચાણ
આપવાનું નક્કી કરેલ છે જેથી અમારા અસીવે સદરહું મિલકત બાબત અમારી પાસેથી ટાઇટલ
કલીયરન્સ સર્ટીફીકેટની માંગણી કરેલ છે. જેથી ઉપરોક્ત મિલકતમાં જે કોઇ વ્યક્તિ, સંસ્થા, બેંક
વિગેરેનો કોઇનો કોઇપણ પ્રકારનો લાગ-ભાગ, હક્ક, હિત, સબંધ, અલાખો, બોજો, લોન, ચાર્જ,
લીયન, બાનાખત, વાંધો, દાવો હોયતો દિન-૧૫માં નીચે જણાવેલ સરનામે લેખીત પુરાવા સહ
મોકલી આપશો. જો દિન-૧૫ ની મુદતમાં કોઇ લેખીત પુરાવા સહ વાંધો નહિ આવે તો ઉપરોક્ત
મિલકતને ચોખ્ખી તેમજ માકેટેબલ સમજી ટાઈટલ ક્લીયર સર્ટીફીકેટ આપવામાં આવશે અને
ત્યારબાદ કોઇની તકરાર ચાલશે નહિ તેની જાહેર જનતાએ નોંધ લેવી. નોંધ- લેખીત પુરાવા
વગરનો વાંધો વંચાણે લેવામાં આવશે નહીં અને ગ્રાહા પણ રાખવામાં આવશે નહી.
તા.૦૬/૦૪/૨૦૨૫.
૦૦૦, ત્રિમુ્તી ફ્લેટ, ૨૦, હરિભક્તિ
કોલોની, ચકલી સર્કલ પાસે, ઓ.પી. ઉ છિ. | જે.પુરોઠીત
રોડ, વડોદરા. ફોનઃ ૨૩૨૬૩૦૦
(મો) : ૯૮૨૫૩ ૨૬૩૬૧ એડવોકેટ