DISTRICT Ahmedabad
TALUKA Sanand
VILLAGE Mankol
CITY auda
SURVEY# 1963/1/708/58b
NOTICE CONTENT
Public Notice: By issuing this public notice, it is informed to the public that the agricultural land under old conditions with survey/block number 1963/1/708/58b, account number 1591, area of 63893 square meters priced at Rs. 23.56 paisa, located inside the limits of village Manakol, Taluka Sanand, District Ahmedabad, is jointly owned and possessed by (1) Pravinbhai Gordhandas Patel, (2) Ashish Hirubhai Patel, (3) Sameer Hirubhai Patel, (4) Bhavin Bhailalbhai Patel, (5) Paresh Manubhai Brallabhatt, (6) Ketan Manubhai Brlabhatt, (7) Jignesh Mahendrabhai Patel, (8) Chetan Ishwarlal Patel, all residing in Ahmedabad, free from all kinds of litigation and encumbrances, such as loans, charges, and liens from any financial institutions or banks. It has been decided to sell these lands, and we have requested a Title Clearance Certificate for the same. Furthermore, anyone having any claim, interest, or stake is hereby notified to inform us through written proofs at the below address within 7 days (failing which your claims will be considered void and the Title Clearance Certificate will be granted, and thereafter, no challenges or disputes will be entertained taken into account). Date 30/05/2024, Hetal S. Shah, Advocate, 403/404, Shily Satwed, near Sindhubhavan Hall, Sindhubhavan Road, Ahmedabad-59.
ગુજરાતી નોટિસ
જાહેર નોટિસ આથી જાહેર નોટીસ આપી જાહેર જનતાને જણાવવાનું કે, ડિસ્્રિકટ અમદાવાદ, રજીસ્ટ્રેશન સબ-ડિસ્ટ્રિકટ તથા તાલુકા સાણંદના મોજે ગામ માણકોલની સીમના સર્વે/બ્લોક નંબર- ૧૯૬૩/૧/૭૦૮/૫૮બ ક્ષેત્રફળ ૬૩૮૯૩સમચોરસમીટર (આકાર રૂ. ૨૩.૫૬ પૈસા) ના ખાતા નંબર-૧૫૯૧ ની જુની શરતની ખેતીની જમીન (૧) પ્રવિણભાઈ ગોરધનદાસ પટેલ (સમગ્ર જમીન પૈકીવ. વહે. ૧/૭માં હિસ્સાના માલિક), (૨) આશીષ હિરુભાઈ પટેલ, (૩) સમીર હિરુભાઈ પટેલ (ઉપરોક્ત નંબર-૨ તથા ૩બંશરે સંયુક્ત રીતે સમગ્ર જમીન પૈકી વ. વહે. ૧/ માં હિસ્સાના માલિક), (૪) ભાવીન ભાઈલાલભાઈ પટેલ (સમગ્ર જમીન પૈકી વ. વહેં. ૨/૭માં હિસ્સાના માલિક), (પ) પરેશમનુભાઈબ્રલ્લભટ, (૬) કેતન મનુભાઈબ્ર્લભટ્ટ (ઉપરોકત નંબર-પ તથા દ બંશે સંયુક્ત રીતે સમગ્ર જમીન પૈકી વ. વહે. ૧/૭માં હિસ્સાના માલિક), (૭) જીજ્ઞેશ મહેન્દ્રભાઈ પટેલ (સમગ્ર જમીન પૈકી વ. વહે. ૧/૦માં હિસ્સાના માલિક) તથા (૮) ચેતન ઈશ્વરલાલ પટેલ (સમગ્ર જમીન પૈકી વ. વહેં. ૧/૭માંહિસ્સાના માલિક), તમામ રહેવાસી: અમદાવાદનાની કુલ સ્વતંત્ર સહ-માલીકી અને સહ-પ્રત્યક્ષ કબજા ભોગવટાની આવેલી છે તેમજ સદરજમીન તમામ પ્રકારનાલીટીગેશન તથા બોજાઓથી મુકત અને નાકરજી આવેલી હોવાનું જણાવી તેમજ સદર જમીન અમારા અસીલને વેચાણ આપવાનું નક્કી કરેલ હોઈ અમારી પાસે સદરહુ જમીન અંગેના ટાઇટલ કલીયરન્સ સર્ટીફિકેટની માંગણી કરેલ છે. વધુમાં ઉપરોકત જણાવેલ જમીન ઉપર અત્ય કોઇનો કોઇપણ જાતનો લાગભાગ, હકક, હીત, હીસ્સો, દાવો અલાખો, કે કોઇપણ નાંણાકીય સંસ્થા કે બેન્કનો બોજો, ચાર્જ, લીયન વિગેરે આવેલ હોય તો આ નોટીસ પ્રસિઘ્ય થયેથી દિન-૭ (સાત) માં અમોને તે જમીન અંગેના લેખિત આધાર પુરાવા સહિત નીચેના સરનામે રજી. એ.ડી. દ્વારાજાણ કરવી (પુરાવા વગરના વાંધા ધ્યાને લેવામાં આવશે નહી) જો તેમ કરવામાં કસુર થશે તો મુદત વીતે સદરહુ જમીનમાં અન્ય કોઇનો કોઇપણ પ્રકારનો લાગ, ભાગ, હકક, હીત, હીસ્સો દાવો કે અલાખો આવેલ નથી અને જો આવેલ હોય તો તે જતો (વેવ) કરેલ છે તેમસમજી લઇ સદરહુ જમીનનું ટાઇટલ કલીયરન્સ સર્ટીફિકેટ આપવામાં આવશે અને ત્યારબાદ કોઇની કોઇપણ પ્રકારની તકરાર કે વાંધો ચાલશે નહી જેની લાગતા વળગતાઓએ નોંધ લેવી. તારીખ ૩૦/૦૫/૨૦૨૪ હેતલ એસ. શાહ, એડવોકેટ ૪૦૩/૪૦૪, શીલ્ય સત્વેદ, સિંધુભવન હોલની નજીક, સિંધુભવન રોડ, અમદાવાદ-૫૯ (મો.) ૯૮૯૮ ૧૪૩૮૨૨ (ઓ.) ૪૦૦૩૩૮૨૨
NEWSPAPER CLIPPING
Newspaper Notice

Explore More

Discover detailed information about this project on TownPlanMap