DISTRICT Gandhinagar
TALUKA Mahud
VILLAGE Mansa
CITY ahmedabad
SURVEY# 933/019
NOTICE CONTENT
Sub-District: Gandhinagar, village Mahud, Simanaare. Survey/Block No: 933/019, Junoray. S. 211, total area 2700.0 sq. meter. This is agricultural land for cultivation purposes. The land is owned by Mr. Hasmukh Bhai Trikambhai Patel. The land is under his sole ownership, possession and enjoyment. The land is free from all types of encumbrances and legal disputes. The land owner has requested us for a title clearance certificate. We would like to inform all interested parties that if any person, firm or organization has any kind of right, interest or encumbrance in the said land, then they should inform us at the following address within 7 days. If no one claims any right in the land, then we will issue a title clearance certificate. After that, no objections or disputes of any kind will be entertained. Please take note of this.
ગુજરાતી નોટિસ
ડિસ્ટ્રીકટ સબહિસ્ટીકટ ગાંધીનગરના મોજે : મહું સીમનારે.સર્વે/બ્લોકનં:૯૩૩/૦૧૯, જુનોરૈ.સ.૨૧૧, કુલ ક્ષેગફળ ૨૭૦૦.૦વ્યો.મીટર, બિ.ખે. માટે ખ્રિ.પા. ખેતીની જમીન શ્રી હસમુખભાઈ ત્રિકમભાઈ પટેલ, ની સ્વંતત્ર માલીકી કબજા ભોગવટાની તેમજ તમામ પ્રકારના બોજાઓ મુક્ત તથા કાનુની વિવાદોથી મુક્ત હોવાનું જણાવી અમારી પાસેથી ટાઈટલ કલીથરન્સ અંગેના અભિપ્રાયની માંગણી કરેલ છે. આમ આવી જમીનમાં કોઈપણ શખ્સ પેઢી કે સંસ્થાનો કોઈપણ જાતનો હકક, હિસ્સો કે બોજો પોષાતો હોય તો અમોને નીચેના સરનામે દિન-૭માં થશે તો સદરહું જમીનમાં કોઈનો કોઈપણ પ્રકારનો હકક રહેલો નથી ર તો તે જતો કરેલ છે તેમ્‌ સમજી મુદત વિત્યે સદરહું જમીનનું અમો ટાઈટલ કલીયર સર્ટિફિકેટ ઈસ્યુ કરી દઈશું અને તે પછીથી કોઈનો કોઈ પળ જાતનો વાંધા કે તકરારની નોધ લેવાશે નહી, જેની નોંધ લેશો. સ્થળ : ગાંધીનગર તા.૨૮/૦૩/૨૦૨૫ G K ASSOCIATES G K.PATEL Advocate 321, The Urbania, Shivalay Chokadi, Kudasan, Ta-Di-Gandhinagar. 382421. Mo- 97 12 45 25 25
NEWSPAPER CLIPPING
Newspaper Notice

Explore More

Discover detailed information about this project on TownPlanMap