This is to inform the public by us, the undersigned, Patel Tarunbhai Gandabhai, residing in Ahmedabad, that:
The land situated at Mojethol, Taluka Kadi, bearing Khatano. 394, New S.No. 296, Old S.No. 1821/2, measuring 0-23-47 hectares, was purchased by us on 03/04/2010 through document no. 2906 and since then, the ownership and possession of the said land belongs to our client. Regarding the said property, any transactions such as sale, mortgage, gift, or Banakhat, shall not be carried out by anyone. A suit regarding the said property is pending in Kadi Court, R.D.M.No. 137/2024. If any such transactions occur, our client will take legal action against them. The public should take note of this.
Dated 29/03/2025
Patel Tarunbhai Gandabhai
Through us
Kaushikbhai S. Patel
24, Ashapuri Trade Center, Detroj Road, Kadi, Mob. No. 9898177085
ગુજરાતી નોટિસ
આથી અમો નીચે સહી કરનાર
પટેલ તરૂણભાઈ ગાંડાભાઈ, રહે.
અમદાવાદવાળા આ જાહેર ચેતવણી
આપી જાહેર જનતાને જણાવીએ
છીએ કે, |
મોજેથોળ, તા. કડીના ખાતાનં.
૩૯૪, નવો સ.નં. ર૯૬, જુનો!
સ.નં. ૧૮૨૧/૨ વાળી જમીન
હે.આરે. ૦-૨૩-૪૭ નામાપનીતા.
(0૩/૦૪|૨૦૧૦ ના રોજ દસ્તાવેજ
નં. ૨૯૦૬ થી વેચાણ રાખેલ છે અને.
ત્યારથી સદર જમીનનો માલીકી હક્ક,
કબજો ભોગવટો અમારા અસીલનો
આવેલો છે અને સદર મિલક્ત અંગે
NR N
કોઈએ કોઈપણ જાતના વ્યવહારો
જેવા કે વેચાણ, ગીરો, બક્ષીસ,
બાનાખત્ત કરવા કરાવવા નહી સદર
મિલકત સબંધી કડી કોર્ટમાં,
રે.દિ.મુ.નં. ૧૩૭/૨૦૨૪ થી દાવો
ચાલે છે. જો કોઈપણ વહાર થશે
તો અમારા અસીલ તેમની વિરૂધ્ધ
કાયદેસરની કાર્યવાહી કરશે જેની!
જાહેર જનતાએ નોંધ લેવી.
તા.૨૯/૦૩/૨૦૨૫
પટેલ તરૂણભાઈ ગાંડાભાઈ
અમારી મારફતે
કૌશિકભાઈ એસ. પટેલ
૨૪, આશાપુરી ટ્રેડ સેન્ટર, દેત્રોજ
રોડ,ક્ડી, મો.નં.૯૮૯૮૧૭૭૦૮૫
NEWSPAPER CLIPPING
Explore More
Discover detailed information about this project on TownPlanMap