DISTRICT Ahmedabad
TALUKA Viramgam
VILLAGE Melaj
CITY auda
SURVEY# Block No.735 (Old Block No.348) and Block No.747 (Old Block No.348)
NOTICE CONTENT
Public Notice Located in Melaj within the subdivision of Viramgam Taluka, District Ahmedabad. According to the re-survey of village boundaries, Block No. 735 (Old Block No. 348) and Block No. 747 (Old Block No. 348) have a total area of Hectares 0-52-44 and 0-65-64 respectively. The land is in joint ownership and possession of Bhathiben widow of Ishwarbhai, Champaben Govindbhai, Ishwarbhai (multiple entries), and Ripalbhai Ishwarbhai. They have declared that the land is free from all kinds of encumbrances, charges, legal disputes and have requested a title clearance opinion from us. If anyone has any right, charge, or claim on this property, they must inform us within 7 days with written proof, failing which it will be considered that no rights exist or are waived upon expiration of the period. The title clearance certificate will then be issued. Advocates: Manish Kanubhai Patel, Chirag Dashrathbhai Patel, Amit Dashrathbhai Patel, Het Shankarbhai Patel, and Balchandbhai K. Patel Associates. Location: Office No. 202, Second Floor, S.G. Business Hub, near Gota Overbridge, S.G. Highway, Gota, Ahmedabad. Phone: 9879344333. Date: 31-05-2024.
ગુજરાતી નોટિસ
જાહેર નોટિસ મોજે - મેલજ ડીસ્ટ્રીકટ અમદાવાદ સબ-ડીસ્ટ્રીકટ વિરમગામ તાલુકાના મોજે - મેલજ ગામની સીમનાં રી-સર્વે મુજબના (એ) બ્લોક નં.૭૩૫ (જુના બ્લોક નં.૩૪૮) ની હે.આરે.ચો.મી.૦-૫૨-૪૪ તથા (બી) બ્લોક નં.૭૪૭ (જુના બ્લોક નં.૩૪૮) નીહે.આરે.ચો.મી.૦-૬૫- ૬૪ ની ખેતીની જમીન (૧) ભટીબેન ઇશ્વરભાઈની વિધવા, (૨) ચંપાબેન ગોવિદભાઈ ગેમરભાઈ જયરામભાઈ ઇશ્વરભાઈ, (૩) ઇશ્વરભાઈ, (૪) ઇશ્વરભાઈ, (૫) ઈશ્વરભાઈ તથા (૬) રીપલભાઈ ઇશ્વરભાઈની સંયુક્ત માલિકી, કબજા, ભોગવટાની તમામ પ્રકારતા બોજાઓથી તેમજ કાનુની વિવાદોથી મુક્ત હોવાનું જણાવીને અમારી પાસે ટાઈટલ્સ કલીયરન્સ અંગેનાં અભિપ્રાયની માંગણી કરેલ છે, સદરહુ જમીન ઉપર કોઇનો બોજો, ચાર્જ, ખેડહક્ક, ગણોતહક્ક કે અન્ય કોઇપણ | પ્રકારનો કબજા હક્ક કે લાગભાગ યાને હક્ક હિસ્સો પોષાતો હોય તો અમોને નીચેના સરનામે દિન-૭ માં લેખીત પુરાવા સહિત રજી.એ.ડી.થી જાણ કરવી અને તેમ કરવામાં નહી આવે તો સદર જમીનમાં કોઈનો કોઈપણ જાતનો હક્ક રહેલો નથી અને હોય તો તે જતો કરેલ છે તેમ સમજી મુદત વીત્યે સદર જમીનનું ટાઈટલ કલીયરત્સ અંગેનાં અભિપ્રાયનું સર્ટીફીકેટ ઈસ્યુ કરી દઈશું અને તે પછીથી કોઇનો કોઇપણ જાતનો વાંધો તકરાર ચાલશે નહી. તા.૩૧-૦૫-૨૦૨૪. મનીષ કનુભાઈ પટેલ, એડવોકેટ, ચિરાગ દશરથભાઈ પટેલ, એડવોકેટ, અમીત દશરથભાઈ પટેલ, એડવોકેટ, હેત શંકરભાઈ પટેલ, એડવોકેટ, બાલચંદભાઈ કે.પટેલ એસોસીએટસ ડે. એ / ૨૦૨, સેકન્ડ ફલોર, એસ. જી. બીઝનેશ હબ, ગોતા ઓવરબ્રિજ પાસે, એસ.જી. હાઈવે, ગોતા, અમદાવાદ. મો.૯૮૭૯૩૪૪૩૩૩
NEWSPAPER CLIPPING
Newspaper Notice

Explore More

Discover detailed information about this project on TownPlanMap