NOTICE CONTENT
Public Notice Registration District: Ahmedabad Sub-District: Ahmedabad-9 (Bopal) In Ghatlodiya Taluka, within the limits of Thaltej village, Survey No. 81, Under TP Scheme No. 1, there exists non-agricultural land for residential purposes marked under Final Plot No. pp, where Shipra Co-operative Housing Society Limited, Sector-R is located. This is recognized as 'Vrundavan Bungalows' situated near Gulab Tower, Thaltej, Ahmedabad. Within it lies Plot No. 19, the plot area is square-wise. 225.00 i.e., square meters. The land in it totals 188.12 square meters including ground floor, first floor, and cabin making a cumulative square-wise 265.00 square meters. The property in subject, along with shares of the society and membership rights to the common facilities, are entirely under the independent ownership and possession of Pravinbhai Gandabhai Patel, residing in Ahmedabad. He has requested a clear title certificate from us. Accordingly, should there exist any type of possession, allotment, shares, possession, or almost any claim, interest, part, relation, burden, or charge on the above property, they are to inform us in writing with evidence at the below address within seven days from the publication of this notice. Post this term, it will be understood that no type of burden exists on the named property, and we will issue a clear title certificate and thereafter, no complaints regarding any disputes will be acknowledged. Vijay Patel and Associates - Advocates, Vijay Patel, Jayesh Patel, Jairaj Patel, Radhika Patel, Address: 202, Solitaire, Bodakdev, Ahmedabad. Phone No. 40076008
ગુજરાતી નોટિસ
જાહેર નોટિસ
જત રજીસ્ટ્રેશન ડીસ્ટ્રીક્ટ અમદાવાદ
સબ-ડીસ્ટ્રીક્ટ અમદાવાદ-૯ (બોપલ)
ઘાટલોડીયા તાલુકાના ગામ મોજે
થલતેજની સીમના સર્વે નંબર. ૮૧,
ટી.પી. સ્કીમ નંબર. ૧, ફાઇનલ પ્લોટ
નંબર. પપ ની રહેણાંકના હેતુ માટેની
બીનખેતીની જમીન ઉપર શીપ્રા કો.
ઓપરેટીવ હાઉસીંગ સોસાયટી લીમીટેડ
વિભાગ-ર આવેલી છે. જે 'વૂંદાવન
બંગ્લોઝ" ના નામથી ઓળખાય છે. જે
ગુલાબ ટાવર પાસે, થલતેજ, અમદાવાદ
ખાતે આવેલ છે. તેમાં આવેલ પ્લોટ
નંબર. ૧૯, પ્લોટ એરીયા ચોરસવાર.
૨૨૫.૦૦ યાને ચોરસમીટર.
૧૮૮.૧૨ ની જમીન તેમાં આવેલ
ગ્રાઉન્ડ ફલોર, ફર્સ્ટ ફલોર તથા કેબીન
સહીતની કુલ ચોરસવાર. ૨૬૫.૦૦યાતે
ચોરસમીટર. ૨૨૧.૫૮ ના
બાંધકામવાળી મીલકત મજકુર
સોસાયટીના શેર્સ તથા સભાસદ તરીકે
કોમન ફેસીલીટીઝના વરાડે મળતા તમામ
હક્કો સહિત પ્રવિણભાઇ ગાંડાભાઇ પટેલ
ઠે. અમદાવાદનાંએ તેઓની કુલ સ્વતંત્ર
માલિકીપણા અને કબજા ભોગવટામાં
આવેલ છે તેમ જણાવી અમારી પાસે
ટાઇટલ ક્લીયર સર્ટીફીકેટની માંગણી
કરેલ છે.
એ રીતેની ઉપરોક્ત મીલકત ઉપર કોઇનો
કોઇપણ પ્રકારનો કબજાનો,
એલોટમેન્ટનો, શેર્સનો, પઝેશનનો, કે
અત્યકોઇ લાગભાગ, હક્ક, હીસ્સો, હીત,
સંબંધ, બોજો, ચાર્જ હોય તો તે આ જાહેર
નોટિસ પ્રસિઘ્ધ થયેથી દિન-૭ (સાત) માં
અમોને લેખીત પુરાવાઓ સહીત નીચેના
સરનામે જાણ કરવી અતે તેમ કરવામાં
કસુર થશે તો મુદત વીતે મજકુર મીલકત
ઉપર કોઇનો કોઇપણ પ્રકારનો બોજો નથી
અનેજો હોયતો તેજતા કર્યાછે તેમસમજી
મજકુર મીલકત અંગે ટાઇટલ ક્લીયર
સર્ટીફીકેટ અમો આપીશું અને ત્યારબાદ
કોઇની કોઇપણ પ્રકારની તકરાર ચાલશે
નહીં તેની નોંધ લેવી.
વિજય પટેલ એન્ડ એસોસીએટસ
વિજય પટેલ, જયેશ પટેલ, જયરાજ
પટેલ, રાધિકા પટેલ, -એડવોકેટસ,
ઠે.૨૦૨,સોલીટેર, બોડકદેવ,
અમદાવાદ.
ફોન નં. ૪૦૦૭૬૦૦૮