Public Notice for TP Scheme No. 1 (Memnagart)

Memnagar, Ahmedabad

DISTRICT Ahmedabad
TALUKA Ghatlodia
VILLAGE Memnagar
CITY auda
FINAL PLOT# 119, 120, 135
SURVEY# 108, 107/2, 109
NOTICE CONTENT
Public Notice District Ahmedabad Sub-District Ahmedabad-3 (Memnagar) Within the limits of Ghatlodia Taluka, at Memnagar under TP Scheme No. 1 (Memnagar) for Final Plot Nos. 119, 120, and 135, land with non-agricultural permission enclosed within City Survey Ward: Memnagar City Survey Nos. 108, 107/2, and 109, known by the name Uganda Co.Op.Ho.So.Ltd., includes plots/bungalows plans within City Survey No. 109, Plot/Bungalow No. 36 on ownership, area: 478 sq.yd equals 400.35 sq.m., the residential bungalow construction property with non-agricultural permission, ownership rights with the membership and share certificate rights of the said society, independent ownership possession rights completely free from any claims by Chinubhai Bhogilal Amin H.U.F. On behalf of H.U.F, the executor and manager Kushal Chinubhai Amin has requested a title clearance certificate from us. Should any person have any claims or burdens, provide evidence in a certified copy within 7 days by registered A.D. post addressed below, failing or delaying will indicate no rights or claims exist, any claims thereafter are considered waived for the owner's benefit, the title clearance certificate will be issued, and no further disputes will be entertained as clear notice to the public. Date: 29/05/2024 Ahmedabad Modi Law Associates Maulik Dilipbhai Modi Advocate, 609-614, Six Floor, 'B Block', Shaily Corporate Park next to Sectran, Rajpath Rangoli Road, Bodakdev, Ahmedabad-380059.
ગુજરાતી નોટિસ
જાહેર નોટિસ ડીસ્ટ્રીકટ અમદાવાદ સબ દીસ્ટ્ીકટ અમદાવાદ-૩ (મેમનગર)નાં ઘાટલોડીયા તાલુકાનાં મોજે મેમનગરની સીમના ટી.પી. સ્કીમ નં.૧ (મેમનગર)નાં ફાઈનલ પ્લોટ નં.૧૧૯, ૧૨૦ તથા ૧૩૫ વાળી બીનખેતીની પરવાનગીવાળી જમીન કે જેનો સમાવેશ સીટી સર્વે વોર્ડ : મેમનગરનાં સીટી સર્વે નં.૧૦૮, ૧૦૭/૨ તથા ૧૦૯ વાળી જમીનમાં આવેલ યુગાન્ડા કો.ઓ.હા.સો.લી.નાં નામથી ઓળખાતી રહેશ્ષાંકનાં પ્લોટ્સ/ બંગ્લોઝની યોજનામાં સીટી સર્વ નં.૧૦૯ માં પડતી પ્લોટ/બંગ્લો નંબર, ૩૬ ની સ.ચો.વાર : ૪૭૮ યાનેસ.ચો.મી.: ૪૦૦.૩૫ રહેણાંક રેતુલભષી બીનખેતીની પરેવાનગીવાળી જમીન તથા તેમાં આવેલ રહેશાંકનાં બંગ્લોનાં બાંધકામવાળી મીલકત સોસાયટીનાં સભ્યપદ તથા શેર સરટીફિકેટનાં હક્કો સહિતની, ચીનુભાઈ ભોગીલાલ અમીન એચ.યુ.એફ.ની કુલ કુલ સ્વતંત્ર માલિકી કબજા ભોગવટાની તેમજ તમામ પ્રકારનાં બોજાઓથી મુક્ત નાકરજી હોવાનું જણાવી ઉપરોક્ત એચ.યુ.એફ..નાં વતી તેનાં કરતા તથા મેનેજર કુશાલ ચીનુભાઈ અમીનએ અમારી પાસે ટાઈટલ કલીયરન્સ સર્ટીફિકેટની માંગણી કરેલ છે. સબબ ઉપરોક્ત મીલકત પરત્વે હરકોઈ શખ્સનો હરકોઈ પ્રકારનો બોજો યા હકક- દાવો આવેલ હોય તો લેખિત પુરાવાની સર્ટીફાઈડ નકલ સહિત દિન-૭ માં નીચેના સરનામે રજી.એ.ડી. પોસ્ટ દ્વારા જાણ કરવી, જો તેમ કરવામાં કસુર યા વિલંબ થશે તો ઉપરોક્ત મીલકત પરત્વે હરકોઈ શખ્સનાં કોઈ હકકો આવેલ નથી અગર આવેલ હોય તો મીલકતનાં માલિકની ત્તરફેણમાં જતાં કરેલ છે તેમ સમજી ઉપરોકત મીલકતનાં ટાઈટલ કલીયરન્સ સર્ટીફિકેટ કાઢી આપવામાં આવશે ત્યારબાદ કોઈની કોઈપણ પ્રકારની તકરાર ચાલશે નહીં જેની જાહેર જનતાએ સ્પષ્ટ નોંધ લેવી. તા.૨૯/૦૫/૨૦૨૪ અમદાવાદ મોદી લૉ એસોસીએટ્સ મૌલીક દિલીપભાઈ મોદી એડવોકેટ ૬૦૯-૬૧૪, છકો માળ, “બી બ્લોક!” શીલ્ય કોપોરેટ પાક એરોન સેકટ્રાની બાજુમાં, રાજપથ રંગોલી રોડ, બોડકદેવ, અમદાવાદ-૩૮૦૦૫૯. ટે.
NEWSPAPER CLIPPING
Newspaper Notice

Explore More

Discover detailed information about this project on TownPlanMap