Public Notice for 19

Memnagar, Ahmedabad

DISTRICT Ahmedabad
TALUKA Ghatlodiya
VILLAGE Memnagar
CITY auda
FINAL PLOT# 384
SURVEY# 630
NOTICE CONTENT
Public Notice This is to inform the public that the land belonging to Cadastral District Ahmedabad, Sub District Ahmedabad - 3 (Memnagar) Ghatlodiya Taluka, village Moje-Memnagar, T.P. Scheme No.-19, F. Plot No.-384, City Survey No. 630, located in Achlayatan Co-Op. Housing Society Ltd. - 2, Bunglow No.-19 as per plan, is owned and possessed jointly by 1. Girishbhai Chandulal Patel, 2. Rajeshbhai Chandulal Patel, 3. Sharadhbhai Chandulal Patel, 4. Dipriben Bharatbhai Patel, all residents of Ahmedabad. They have requested a Title Clear Certificate from us. If anyone has any kind of claim, right, share, interest, relationship, burden, charge, etc. on the above mentioned property, then they are required to inform us within 7 days from the date of publication of this public notice, along with necessary evidence, at the following address. Otherwise, we will issue a Title Clearance Certificate for the said property and no objection will be entertained thereafter. Please take note. Raj Associates Suresh R. Budhani, Advocate Office - 1/5, First Floor, Darshan Apartment, Opp. Sardar Patel Nagar, Naranpura, Ahmedabad. Mob. - 9925677800
ગુજરાતી નોટિસ
જાહેર નોટિસ આથી જાહેરજનતાને જણાવવામાં આવે છે કેડિસ્ટ્રીક્ટ અમદાવાદ સબ ડિસ્ટ્રીક્ટ અમદાવાદ-૩ (મેમનગર) ઘાટલોડીયા તાલુકાના ગામ મોજે-મેમનગર ના ટી.પી. સ્કીમ નં.-૧૯, ફા. પ્લોટ નં.- ૩૮૪, સીટી સર્વે નં. ૬૩૦ ની જમીન ઉપર આવેલ અચલાયતન કો.ઓ.હા.સો.લી. વિ.-ર માં આવેલ બંગલા નં.-૧૯ ની પ્લાન મુજબ ૪૮૦.૪૫સ.ચો.મી. (સીટી સર્વે રેકર્ડ મુજબ ૪૭૨ સ.ચો.મી.) ની જમીન ૧. ગીરીશભાઈ ચંદુલાલ પટેલ, ૨. રાજેશભાઈ ચંદુલાલ પટેલ, ૩. શરદભાઈ ચંદુલાલ પટેલ, ૪. દિપ્રીબેન ભરતભાઈ પટેલ સર્વે રહેવાસી- અમદાવાદનાની સંયુક્ત માલિકી અને કબજા ભોગવટાની આવેલી છે તેમ જણાવી અમારી પાસે ટાઈટલ ક્લીયર સર્ટીફીકેટની માંગણી કરેલ છે. એ રીતેની ઉપરોક્ત મિલકત ઉપર કોઈનો કોઈપણ પ્રકારનો લાગભાગ, હક્ક, હિસ્સો, હીત, સંબંધ, બોજો, ચાર્જ હોય તો તે આ જાહેર નોટીસ પ્રસિઘ્ધ થયેથી દિન-૭ (સાત) માં જરૂરી પુરાવાઓ સહીત નીચેના સરનામે જાણ કરવી, નહિ તો સદરહુ મિલકત અંગે ટાઈટલ ક્લીયરન્સ સર્ટીફીકેટ અમો આપીશું અને ત્યારબાદ કોઈની કોઈપણ પ્રકારની તકરાર ચાલશે નહી તેની નોંધ લેવી. રાજ એસોસીએટ્સ સુરેશ આર. બુઢાણી, એડવોકેટ ઓફીસ- ૧/૫, પહેલો માળ, દર્શન એપાર્ટમેન્ટ, સરદાર પટેલ નગરની સામે, નારણપુરા, અમદાવાદ. મો.-૯૯૨૫૬૭૭૮૦૦
NEWSPAPER CLIPPING
Newspaper Notice

Explore More

Discover detailed information about this project on TownPlanMap