NOTICE CONTENT
Public Notice
Registration District Ahmedabad, Sub-District Ahmedabad-3 (Memnagar), Taluka Ghatlodiya, Moje Memnagar, Survey No. 65/1, out of which 44 out of 45, i.e. TP Scheme No. 1, Final Plot No. 115, non-agricultural land, the property of 'Uma Flat' of the 'Trajeshwari Cooperative Housing Society Limited', which is identified as Flat No. B/9, is owned and in possession of (1) Thakur Mamtaben Sharadbhai and (2) Thakur Kalpanaben Kalpeshbhai. The previous owner A. Vasudevan (registration sale document No. 3096 dated 22/2/1993) is lost and despite extensive search, it has not been found till date. Therefore, a certificate has been requested from us. If anyone finds the original document or acquires it, or has any kind of share, right, interest, encumbrance or claim in the matter, then they should inform us in writing with proof within 7 days by registered A.D. post. Otherwise, no person shall have any right, claim or objection whatsoever. It shall be deemed to be so and a certificate to that effect shall be issued. The survey will be notified accordingly.
Dated: 01/06/2024
Place: Ahmedabad
Through me,
Mahendrasinh B. Sisodiya (Advocate)
(M) 9825382625
B/22, Ruturaj Society, Subhash Chowk near, Gurukul Road, Memnagar, Ahmedabad-380052.
ગુજરાતી નોટિસ
જાહેર નોટિસ
રજીસ્ટ્રેશન ડીસ્ટ્રીક્ટ અમદાવાદ સબ-
ડીસ્ટ્રીક્ટ અમદાવાદ-૩ (મેમનગર) ના
તાલુકા ઘાટલોડીયા ના મોજે
મેમનગરની સીમના સરવે નં.૬૫/૧
પૈકી, પ૪ પૈકી તથા પપ પૈકી યાને
ટી.પી.સ્કીમ નં.૧ ના ફાઈનલ પ્લોટ
નં.૧૧૫પૈકીની બીનખેતીની જમીનમાં
ત્રજેશ્વરી કો.ઓપરેટીવ હાઉસીંગ
સોસાયટી લીમીટેડ ની ફલેટ ટાઈપની
મિલકતો કે જે ઉમા ફલેટ ના નામથી
ઓળખાયછે. તેનાફલેટનં.બી/૯વાળી
મિલકત (૧) ઠાકર મમતાબેન
શરદભાઈ તથા (૨) ઠાકર કલ્પનાબેન
કલ્પેશભાઈની સંયુકત માલીકી કબજા
ભોગવટાથી આવેલી છે. તેના અગાઉના
માલિક એ.વાસુદેવન (રજી.વેચાણ
દસ્તાવેજ નં.૩૦૯૬ તા.૨૨/૨/
૧૯૯૩) થી ખોવાઈ ગયેલ છે તેની
ઘણી શોધખોળ કરવા છતાં આજદિન
સુધી તેઓને મળી આવેલ નથી તેથી
અમારી પાસે તે અંગેના પ્રમાણપત્રની
માંગણી કરેલ છે. જે કોઈને તેવો અસલ
દસ્તાવેજ મળી આવે કે પ્રાષ્ષ થાય કે તે
બાબતે કોઈનો કોઈપણ પ્રકારનો
લાગભાગ, હકક-હિસ્સો, બોજો કે
અલાખો હોય તો દિન-૭ માં રજીસ્ટર્ડ
એ.ડી. પોસ્ટથી પુરાવા સાથે લેખીત
જાણ અમોને કરવી, નહીં તો કોઈપણ
શખ્સનો કોઈપણ પ્રકારનો હકક,
અધિકાર, દરદાવો થતો કે રહેતો નથી
તેમ માની તે અંગેનુ પ્રમાણપત્ર
a આવશે જેની સર્વેએ નોંધ
લેવી.
તા.૦૧/૦૬ ર૦૨૪
સ્થળઃ અમદાવાદ
મારી મારફતે,
મહેન્દ્રસિહ બી. સિસોદીયા (એડવોકેટ)
(મો) ૯૮૨૫૩૮૨૬૨૫
બી/ર૨, રૂતુરાજ સોસાયટી, સુભાષ
ચોક પાસે, ગુરૂકુલ રોડ, મેમનગર,
અમદાવાદ-પર.