Public Notice
In the matter of District Ahmedabad, Sub-District Memnagar, Dhatlodiya Taluka, village Memnagar, on the land of City Survey No. 802 and 828 (old City Survey No. 360 and 361, excluding the village area) is a society known as Shivanjali Co-op. Housing Society Ltd. The society known as Trimoorti Apartment has a flat No. D-5 belonging to Monika Umesh Bhai Khatri. She has requested us for a Title Clearance Certificate based on her ownership, possession and enjoyment of the property. Therefore, if anyone has any kind of attachment, right, interest, share, burden or charge on the said property, please submit the proof within seven days. Failure to do so will result in the issuance of a Title Clearance Certificate after the expiry of the deadline. No objections will be entertained thereafter. All concerned parties are requested to take note of this.
Ahmedabad.
Date: 01.04.2025
Hitesh R. Shah,
Advocate and Notary,
Raj Associates, Raj Complex,
Opposite City Civil Court, Bhadra,
Ahmedabad-380001
M.No. 9825021069
ગુજરાતી નોટિસ
જાહેર નોટિસ
જત ડીસ્ટ્રીકટસબ-ડીસ્ટ્રીકટ અમદાવાદ-
૩(મેમનગર)ના ધાટલોડીયા તાલુકાના
મોજે ગામ મેમનગરની સીમના સીટી
સર્વેનં. ૮૦૨ તથા ૮૨૮ (જુના સીટી
સર્વે નં. ૩૬૦ તથા ૩૬૧ પૈકી
ગામતળ)ની જમીન ઉપર શિવાંજલી
કો.ઓ.હા.સો.લી.ના નામથી
ઓળખાતી સોસાયટી આવેલ છે જે
યોજના ત્રીમૂર્તી એપાર્ટમેન્ટના નામથી
ઓળખાય છે તેમાં આવેલ ફલેટ નં.ડી-
પ વાળી મીલકત મોનીકા ઉમેશભાઇ
ખત્રીએ પોતાની માલીકી, કબજા,
ભોગવટાની હોવાનું જણાવી અમારા
પાસે ટાઇટલ કલીયરન્સ સર્ટીફીકેટની
માંગણી કરેલ છે . જેથી સદરહું મીલકત
સંબંધી કોઇનો કોઇપણ પ્રકારનો
લાગભાગ, હકક, હિત, હિસ્સો બોજો
યા ચાર્જ પોશાતો હોય તો દિન-૭માં
પુરાવા સહીત જાણ કરાવી, તેમાં કસુર
થયેથી મુદત વિત્યે ટાઇટલ કલીયરન્સ
સર્ટીફીકેટ આપવામાં આવશે, ત્યારબાદ
કોઇની કોઇપણ પ્રકારની તકરાર ચાલશે
નહી. જેની સર્વે પક્ષકારોએ ખાસ નોંધ
લેવી.
અમદાવાદ.
તા. ૦૧.૪.૨૦૨૫
હરેશ આર.શાહ,
એડવોકેટ એન્ડ નોટરી,
રાજ એસોસીએટ્સ, રાજ કોમ્ધેક્ષ,
સીટી સીવીલ કોર્ટ સામે, ભદ્ર,
અમદાવવાદ -૩૮૦૦૦૧
M.No. 9825021069
NEWSPAPER CLIPPING
Explore More
Discover detailed information about this project on TownPlanMap