Public Notice for Town Planning Scheme No. 1

Memnagar, Ahmedabad

DISTRICT Ahmedabad
TALUKA Ghatlodia
VILLAGE Memnagar
CITY ahmedabad
FINAL PLOT# 1
SURVEY# P/44
NOTICE CONTENT
This notice is regarding the sale of a property located in Memnagar, Ghatlodia Taluka, Ahmedabad District. The property is part of Town Planning Scheme No. 1 and is identified as Final Plot No. 1, survey number P/44. The property, known as 'Sahjanand Oasis', consists of a building constructed on 62.20 sq.m of land and includes flat number 501 in block A. The flat has a carpet area of approximately 62.20 sq.m (74.40 sq.ft.) and a super built-up area of 100.33 sq.m (120 sq.ft.). The property, along with 25 sq.m of land, was originally owned by Sahjanand Enterprises, a partnership firm. On July 10, 2015, this property was sold to Bharatiben Dinsukhbhai Narsana and Viral Dinsukhbhai Narsana. This sale was registered with the Sub-Registrar Office, Ahmedabad-3 (Memnagar) on the same date under registration number 5141. Now, Bharatiben Dinsukhbhai Narsana and Viral Dinsukhbhai Narsana have decided to sell this property to our client. This notice hereby informs the public that if anyone has any claim, interest, share, encumbrance, right, charge, mortgage, or other rights or interest in this property, they are required to inform us in writing within seven days of this notice, along with supporting evidence, at the address mentioned below. Failure to do so will be deemed as acknowledgment that the property is free from any encumbrance, claim, or right of any kind. The property is considered clear of any encumbrance, claim, or right and is being transferred unconditionally in favor of the property owner. A title clearance certificate will be provided, and no objections will be entertained after that. This notice is issued on March 7, 2025, from Ahmedabad.
ગુજરાતી નોટિસ
જત ડીસ્ટીક્ટ અમદાવાદ સબ- ડીસ્ટીક્ટ અમદાવાદ-૩(મેમનગર), ઘાટલોડીયા તાલુકાના મોજે-ગામ મેમનગરની સીમમાં આવેલ ટાઉન પ્લાનીંગ સ્કીમ નં.૧ અને જેનો ફાઈનલ પ્લોટ નં.૧ ની પપ૪૪ ચો.મી.બિત-ખેતીની જમીન તેમાં આવેલ બાંધકામ સહિતની મિલકત કે જે “સહજાનંદ ઓએસીસ” તરીકે ઓળખાય છે. સદરહું સહજાનંદ _ઓએસીસના બ્લોક નં. એ માં આવેલ ફલેટનં. ૫૦૧ કે જેઆશરે ૭૪-૪૦ ચો.વાર એટલે કે ૬૨-૨૦ ચો.મી. કાર્પેટ એરીયાના બાંધકામવાળી મિલકત આવેલ છે. (સુપર બિલ્ટઅપ એરીયા ૧૨૦ ચો.વાર એટલે કે ૧૦૦-૩૩ ચો.મી. છે) તથા સદરહું ફાઈનલ પ્લોટની જમીન પૈકીની વ.વ રપયો.મી. જમીન સહિતની મિલકત સર્વપ્રથમ મે. સહજાનંદ એન્ટરરપ્રાઇસ એ નામની ભાગીદારી પૈઢીનાઓ એ સદરહું મિલકત ભારતીબેન દિનસુખભાઈ નરશાણા અને વિરલ દિનસુખભાઈ નરશાણા નાઓ ને તા. ૧૦/૦૭/૨૦૧૫ ના! રોજ વેચાણ આપેલી અને તે બાબતનો વેચાણ દસ્તાવેજ તેજ તારીખે મદાવાદ-૩(મેમનગર)ના સબ રજીસ્ટ્રાર સાહેબની કચેરીમાં રજીસ્ટડ| અનુક્રમ નં.૫૧૪૧ ના આધારે નોંધાયેલો છે. તેમજ હવે ભારતીબેન દિનસુખભાઈ નરશાણા અને વિરલ દિનસુખભાઈ નરશાણાતાઓએ સદરહું મિલકત અમારા અસીલને વેચાણ આપવાનું નક્કી કરેલ છે. તેમજ ઉપરોક્ત મિલકતમાં કોઈનો કોઇપણ જાતનો લાગ-ભાગ હક્ક, હિત,હિસ્સો,દાવો બોજો,અલાખો, લીપન, ચાર્જ,ગીરો, નાણાકીય ધિરાણ કરેલ હોય કે હક્ક,બાનાખતના હક્કો, લીસ્સ પેન્ડન્સ કે અન્ય કોઈપણ હક્ક, હિત,હિસ્સો પોષાતો હોય કે રહેલો! હોય તો આ નોટિસ પ્રસિધ્ધ થયેથી દીન-૭ (સાત)ની અંદર તે બદલના આધાર પુરાવાઓ સહિત અમોને નીચેના સરનામે રજીસ્ટર્ડ એ.ડી. થી લેખિત જાણ કરવી. જો તેમ નહી કરવામાં આવે તો સદર મિલકત ઉપર કોઈનો કોઈપણ પ્રકારનો લાગ-ભાગ, હક્ક હિત-હિસ્સૌ,દાવો,બોજો, અલાખો લીયન,ચાર્જ,ગીરો, નાણાંકીય ધિરાણ કરેલ હોય કે સરકારી કે અર્ષસરકારી બોજો, રેવેન્યુ રેકોર્ડમાં બાકી બોલતી કોઈ બોજાની નોંધ તથા રોડ રસ્તા હક્ક, બાનાખતના હક્કો, લીઝ પેન્ડ્સી કે અન્ય કોઈપણ હક્ક,હિત,હિસ્સો પોષાતો નથી અને હોય તો તે મિલકત માલિકની તરફેણમાં બિન-શરતી જતો યાને કે (ઢાંvE) કરેલ છે. તેમસમજી સદર મિલકતના ટાઇટલ ક્લીયરન્સ સર્ટિફિકેટ આપવામાં આવશે અને ત્યારબાદ કોઇની કોઈપણ પ્રકારની તકરાર ચાલશે નહિ. સ્થળ : અમદાવાદ તારીખઃ ૦૭/૦૩/૨૦૨૫ Vishal Kothari & Associates Vishal M. Kothari (Advocate) ‘Office No.18, 2nd Floor, National chamber, Nr. City Gold Cinema, Ashram Road, Ahmedabad 380009
NEWSPAPER CLIPPING
Newspaper Notice

Explore More

Discover detailed information about this project on TownPlanMap