Public Notice
This notice is regarding non-agricultural land situated in Ghuma village, Ghatlodiya Taluka, Ahmedabad District.
This land belongs to Chetan Co-operative Housing Society Limited and includes the following subplots:
(1) Subplot No. 549, approximately 406.30 square yards.
(2) Subplot No. 558, approximately 406.64 square yards.
(3) Subplot No. 559, approximately 406.30 square yards.
(4) Subplot No. 548, approximately 406.30 square yards.
These plots are jointly owned and occupied by (1) Patel Bharat Kumar Muljibhai and (2) Patel Vijaybhai Muljibhai.
If anyone has any claim, right, interest, or share in these plots, they are required to provide written proof within 7 days from the date of this notice via Registered Post. Failure to do so will be considered as a voluntary relinquishment of their claim.
After this period, we will provide our opinion on title clearance, and no disputes will be entertained thereafter.
Please take note.
Ahmedabad, Date: 04/04/2025
Maulik D. Patel, Advocate
Office- F.F.-9, Kalash-3, Nr.
Ghuma Bus Stop, Ghuma,
Ahmedabad - 380058
M. 8347171393
ગુજરાતી નોટિસ
જાહેર નોટિસ
જી.અમદાવાદના તાલુકા-
ઘાટલોડીયાના મોજે ગામ- ઘુમાની
સીમનાંબ્લોકનં.ર૪૨ નીબીનખેતીની
જમીન ઉપર આવેલ ચેતન
કો.ઓ.હા.સો.લી' ના (૧) સબપ્લોટ
નં.૫૪૯ ની આશરે ૪૦૬.૩૦
સમ.ચો.વાર (૨)સબ પ્લોટ નં.૫૫૮
નીઆશરે ૪૦૬.૬૪સમ.ચો.વાર (૩)
સબ પ્લોટ નં.૫૫૯ ની આશરે
૪૦૬.૩૦સમ.ચો.વાર (૪) સબપ્લોટ
નં.૫૪૮ ની આશરે ૪૦૬.૩૦
સમ.ચો.વારવાળી બીનખેતીના પ્લોટો
(૧)પટેલ ભરતકુમાર મુળજીભાઈ તથા
(૨)પટેલ વિજયભાઈ મુળજીભાઈ ની
સંયુકત માલીકી કબજા ભોગવટાની
આવેલ છે તેથી સદરહુપ્લોટો માં કોઈનો
કોઈપણ પ્રકારનો લાગભાગ, હક,
હીત, હીસ્સો, દાવો વિગેરે હોયતો દિન-
૭માં તે બદલના લેખીત પુરાવા સહીત
રજી.એ.ડીથી જાણ કરવી. અને જો તેમ
કરવામાં નહીં આવે તો તે સ્વેચ્છાએ
જતા યાને વેવ કરેલ છે, તેમ સમજી
અમો ટાઈટલ કલીયરન્સ અંગેના
અભિપ્રાય આપી દઈશુ ત્યારબાદ
કોઈની કોઈપણ પ્રકારની તકરાર ચાલશે
નહીં. જેની નોંધ લેશો.
અમદાવાદ. તારીખ.૦૪/૦૪/૨૦૨૫
Maulik D. Patel, Advocate
Office- F.F.-9, Kalash-3, Nr.
Ghuma Bus Stop, Ghuma,
Ahmedabad - 380058
M. 8347171393
NEWSPAPER CLIPPING
Explore More
Discover detailed information about this project on TownPlanMap