NOTICE CONTENT
Registration District and Sub-District Ahmedabad and Taluka Ghatlodiya. On the land of survey/block no. 397 of Moje Ghumani, Shri Trajashyam Co. A. H. S.O.L. which is located in the Green City scheme, Plot no. 463 area 334.45 sq. m. or 400 sq. yards, non-agricultural land with residential purpose. Original plot allotted to the original owner on 24.09.1992. Allotment Letter and Registration Document No. 15483 dated 21.12.2018, Registered with its registration receipt. The above mentioned original allotment letter, registration document and registration receipt made in favor of the previous owner, have been misplaced/lost and cannot be found. Therefore, hereby declaring that there is no encumbrance, claim, lien, right, interest, share or involvement of any kind on the lost documents of the said property. Hence, the present owners 1. Amisha Dharmesh Patel and 2. Dr. Dharmesh Patel have requested us for a No Objection Certificate stating that the title of the said property is clear, marketable and free from encumbrance. Therefore, if any person, bank, financial institution, firm, company has any interest, right, share or involvement regarding the said property and the above mentioned lost documents, then they should inform us in writing with documentary evidence at the address given below within 07 (seven) days of this public notice being published. If they fail to do so, they shall be deemed to have waived their rights and the certificate will be issued accordingly. After that no objection of any kind shall be entertained. This is for the information of the general public. Date: 01-04-2025. Place: Ahmedabad. R. D. Savaliya Advocate Office: Rohit Estate, Opposite Ujala Circle, S. G. Highway, Sarkhej, Ahmedabad 382210. Ph. 9898001781, 9898011781.
ગુજરાતી નોટિસ
IES
રજીસ્ટ્રેશન ડિસ્ટ્રીકટ તથા સબ ડિસ્ટ્રીકટ
અમદાવાદના અને તાલુકા ઘાટલોડીયા
મોજે ઘુમાની સીમના સર્વે/બ્લોક નં.
૩૯૭ ની જમીન ઉપર આવેલ શ્રી
ત્રજશ્યામ કો.આ.હા.સો.લી. કે જે
ગ્રીન સીટી નામની યોજનામાં આવેલ
પ્લોટ નં.૪૬૩ ના ક્ષેત્રફળ ૩૩૪.૪૫
ચો.મી. યાને કે ૪૦૦ ચો.વાર ની
રહેણાંકના હેતુની બીનખેતીની
જમીનવાળી ભિલકતનો
તા.૨૪.૦૯.૧૯૯૨ ના રોજ મુળ
માલીકને ફાળવેલ ઓરીજનલ પ્લોટ
એલોટમેન્ટ લેટર અને રજી. દસ્તાવેજ
નં.૧૫૪૮૩તારીખ:૨૧.૧૨.૨૦૧૮
થી નોંધાયેલ સાથે જેની રજી. રીસીપ્ટ,
જેઅગાઉનાં માલીકની તરફેણમાં થયેલ
તે ઉપર જણાવેલ તમામ અસલ
અલોટમેન્ટલેટર, રજી. દસ્તાવેજ તથા
રજી. રીસીપ્ટ શરતચુકથી ગેરવલ્લે યાને
ગુમ ગયેલ અને મળી આવતાં નથી.
આથી સદરહું મિલકતના ગુમ ગયેલ
કાગળો ઉપર કોઈનો કોઈપણ પ્રકારનો
બોજો, દર દાવો, અલાખો, હક્ક, હિત,
હિસ્સો કે લાગભાગ નથી તેમ જણાવીને
અત્યારના હાલના માલીકો ૧. અમિષા
ધર્મેશ પટેલ અને ૨. ડો. ધર્મેશ પટેલ
નાઓએ અમારી પાસે સદરહું
મિલકતનાં ટાઈટલ ચોખ્ખા, માર્કેટેબલ
અને બોજા રહિત હોવા બાબતનાં નો
ઓબ્જેક્શન સર્ટીફિકેટની અમારી પાસે
માંગણી કરેલ છે. આથી સદરહું મિલકત
તથા ઉપરોક્ત દશૉવેલ ખોવાઈ ગયેલ
કાગળો ઉપર કોઈપણ શખ્સ, બેંક,
ફાઈનાન્સીયલ ઈન્સ્ટીટયુશન, પેઢી,
કંપનીનો લાગભાગ, હકક, હીસ્સો કે
હીતસંબંધ વિગેરે કાંઈપણ હોયતો તેમણે
આ જાહેર નોટીસ પ્રસિઘ્ધ થયેથી દિન
૦૭ (સાત) માંઅમોને દસ્તાવેજી લેખીત
પુરાવા સહીત નીચેના સરનામે જાણ
કરવી. જો તેમ કરવામાં કસુરયા વિલંબ
થશે તો તેમણે પોતાનો હકક જતો
(Waive) કરેલ છે, તેમ સમજીને
સર્ટીફીકેટ ઈસ્યુ કરી દેવામાં આવશે.
ત્યારબાદ કોઈની કોઈપણ પ્રકારની
તકરાર ચાલશે નહી જેની જાહેર
જનતાએ નોંધ લેવી.
તા. ૦૧ -૦૪- ૨૦૨૫.
સ્થળઃ અમદાવાદ.
આર. ડી. સાવલિયા એડવોકેટ
ઓફીસ : રોહિત એસ્ટેટ, ઉજાલા
સર્કલની સામે, એસ.જી. હાઈવે,
સરખેજ, અમદાવાદ ૩૮૨૨૧૦.
શ ૯૮૯૮૦૦૧૭૮૧,
૯૮૯૮૦૧૧૭૮૧