Public Notice for Green City

Meni, Ahmedabad

DISTRICT Ahmedabad
TALUKA Ghatlodiya
VILLAGE Meni
CITY ahmedabad
FINAL PLOT# 743
SURVEY# 448, 449
NOTICE CONTENT
Public Notice Registration District Ahmedabad Sub District Ahmedabad - 9 (Bopal) In the land of Survey/Block No. - 448 and 449, etc., located in the village of Ghumani, in the Taluka of Ghatlodiya, Shri Rajshyam Co. O. H. S. Ltd. is located. This is known as "Green City". Plot No. - 743 in the said land, about 600 square yards of non-agricultural land, is owned and possessed by Ramaben Arvindbhai Acharya and Arvindbhai Shiv Prasad Acharya. They are the joint owners and possessors of the said plot, free from all types of encumbrances. They have decided to sell the land of the said plot through our client and our client has requested us to obtain a title clearance certificate for the said land. If any person or entity has any right, claim, interest, lease, mortgage or encumbrance of any kind on the said plot of land, then they should inform us in writing with proof within 7 (seven) days at the address given below. If they fail to do so, it will be assumed that there is no encumbrance, right, claim or right of any kind on the said land, and if there is any, it has been relinquished. We will issue a title clearance certificate for the said land. No further objections will be entertained thereafter. Take note. Ahmedabad. Dated: 01-04-2025 Mukesh G. Pandcha, Advocate 403, Vishwanath North View, L.D. Engineering College, Opposite St. Xavier's College, Navrangpura, Ahmedabad. Off. : 98258 09777 Mob. : 98259 09777
ગુજરાતી નોટિસ
જાહેર નોટિસ જત રજીસ્ટ્રેશન ડીસ્ટ્રીક્ટ અમદાવાદ સબ ડીસ્ટ્રીક્ટ અમદાવાદ-૯(બોપલ) ના ઘાટલોડીયા તાલુકાના ગામ મોજે ઘુમાની સીમના સર્વે/બ્લોક નંબર - ૪૪૮ તથા ૪૪૯ વિગેરેની જમીનમાં શ્રી ્રજશ્યામ કો. ઓ. હા. સો. લી. આવેલ છે. જે “'ગ્રીન સીટી” ના નામથી ઓળખાય છે. તેમાં આવેલ પ્લોટ નંબર - ૭૪૩ ની આશરે ૬૦૦ ચોરસવારની બીનખેતીની જમીનના માલિક અને કબજેદાર રમાબેન અરવિંદભાઈ આચાર્ય તથા અરવિંદભાઈ શિવપ્રસાદ આચાર્ય એ તેઓની સંયુક્ત માલીકી કબજા ભોગવટાની તમામ પ્રકારના બોજા મુક્ત આવેલ હોવાનું જણાવીને સદર પ્લોટની જમીન અમારા અસીલતે વેચાણ આપવાનું નક્કી કરેલ છે અને આ અંગે અમારા અસીલએ અમારી પાસે સદરહુ જમીનના ટાઈટલ ક્લીયરન્સ સર્ટિફીકેટની માંગણી કરેલ છે. સદરહુ પ્લોટની જમીન ઉપર કોઈપણ વ્યક્તિ કે સંસ્થાનો કોઈપણ પ્રકારનો હક્ક, દાવો, લાગભાગ, લીઝ, ગીરો કે બોજો હોય તો તે અંગેના લેખિત પુરાવા સાથે અમોને દિન-૭ (સાત)માં નીચેના સરનામે જાણ કરવી અને જો તેમ કરવામાં કસુર થશે તો સદરહુ જમીન ઉપર કોઈનો કોઈપણ પ્રકારનો બોજો કે હક્ક,દાવા કે અધિકાર નથી અને જો હોય તો તે તમામ જતા કરેલ છે તેમ સમજીને સદરહુ જમીન અંગેનું ટાઈટલ ક્લીયરન્સ સર્ટીફીકેટ ઈશ્યુ કરીશું. ત્યારબાદ કોઈની કોઈપણ પ્રકારની તકરાર ચાલશે નહી, જેની નોંધ લેવી. અમદાવાદ. તા. ૦૧-૦૪-૨૦૨૫ મુકેશ જી.પંડચા, એડવોકેટ ૪૦૩, વિશ્વનાથ નોર્થ વ્યુ, એલ.ડી. એન્જીનીયરીંગ કોલેજની સામે, સેંટ ઝેવિયર્સ કોલેજની પાસે, નવરંગપુરા, અમદાવાદ. Off. : 98258 09777 Mob. : 98259 09777
NEWSPAPER CLIPPING
Newspaper Notice

Explore More

Discover detailed information about this project on TownPlanMap