NOTICE CONTENT
Public Notice
District: Ahmedabad, Taluka: Ghatlodiya, Village: Ghumani, Survey Number: 793/002, 794, TP Number: 3, FP Number: 223/2, situated on non-agricultural land.
"Vishweshwar Association", "Chidanand" (Old Name-Papillon), Plot No. 16, 629 sq. m. of land owned by KAPIL PRAKASH BHAREWAJ.
This land is being claimed to be free from encumbrances and in the possession of the said owner, and a title clear certificate has been requested. If anyone has any claim, interest, or share in this property, they are requested to submit written evidence within 7 days of this notice to the address below, registered by A.D. If no objection is raised, it will be assumed that any claim, interest, or share has been waived and a title clear certificate will be issued.
Nilesh N. Patel, Associates
Paresh B. Patel (Advocate)
507, Fifth Floor, Shivalik Satya Mev, S.P. Ring Road, Ambli, Ahmedabad.
Mobile: 9054684159
ગુજરાતી નોટિસ
જાહેર નોટિસ
જીલ્લો અમદાવાદ, તાલુકો
ઘાટલોડીયા, મોજે ઘુમાની સીમનાબ્લોક
નં. ૭૯૩/૦૦૨, ૭૯૪, ટી.પી. નં.
૩, એફ.પી. નં. ૨૨૩/૨ ની
બીનખેતીની જમીન ઉપર આવેલ
“વિશ્વેશ્વર એસોસીએશન'' ની
“ચિદાનંદ” (જુનુ નામલા-પેપીલોન)
ના નામથી આવેલ પ્લોટીંગ સ્કીમના
સબ પ્લોટ નં. ૧૬ ની ૬૨૯ ચો.મી.
જમીન KAPIL PRAKASH
BHAREWAJ ની સ્વતંત્ર મીલીકી
કબજા, ભોગવટાની બોજારહીતની
આવેલી હોવાનું જણાવી ટાઈટલ કલીયર
સટીફીકેટ માંગેલ છે જેથી મજકુર
મીલક્તમાં અન્ય કોઈનો કોઈપણ
પ્રકારનો લાગભાગ હકક, હિત, હિસ્સો
પોષાતો હોયતો નીચેના સરનામે દિન-
૭માં લેખીત પુરાવા સહિત
રજી.એ.ડી.થી જાણ કરવી ત્યારબાદ
કોઈનો કોઈપણ પ્રકારનો વાંધો તકરાર
ચાલશે નહી અને જે તે શખ્સનો પોષાતો
લાગભાગ હકક, હીત, હીસ્સો જતો યાને
વેવ કરેલ છે તેમસમજી ટાઈટલ કલીયર
સર્ટિફિકેટ આપવામાં આવશે.
નીલેશ એન. પટેલ, એસોસીએટસ
પરેશા બી. પટેલ (એડવોકેટ)
૫૦૭, પાંચમો માળ, શીવાલીક
સત્યમેવ, એસ.પી. રીંગ રોડ, આંબલી,
અમદાવાદ.
મો. ૯૦૫૪૬૮૪૧૫૯