DISTRICT Surendranagar
TALUKA Dhangdhra
VILLAGE Methan
CITY auda
SURVEY# 636
NOTICE CONTENT
Public Notice Surendranagar District, Sub-district Dhangdhra, within the boundaries of Methan village, Re-survey/Block No. 636 (Old Survey/Block No. 595 part 1) has a total area of 1-31-82 hectares, i.e., 13182 square meters. This old conditioned agricultural land, owned and directly possessed by (1) Mukeshbhai Chaturbhai Patel, residing in Surat, and (2) Dharmendrabhai Chaturbhai Patel, residing in Methan, Surendranagar, is solely under their proprietary, excluding all kinds of shares, rights, interests without any encumbrances. They have planned an outright sale for which a sale deed has been finalized. Thus, they have requested a title clearance certificate from us. Therefore, public and parties having any legal interests, such as easement rights, inheritance rights, or any other rights, and those which may pose encumbrances are hereby informed through this public notice. They are required to provide written notice with proofs within seven days from the publication of this notice at the address below, otherwise it will be considered that there are no claims against the said property, and the title clearance certificate will be issued to our client without any future disputes. Dated: 23/05/2024 Hasmukh R. Panchal (BA LLB) Advocate Office Address: 403, Fourth Floor, ‘Skyline Building’, Opposite Ramkatha Field, Sector-11, Gandhinagar PIN: 382011 Office Phone No: 079 356 64 839 Mobile No: 9825464426
ગુજરાતી નોટિસ
જાહેર નોટિસ જત ડિસ્ટ્રિક્ટ સુરેન્દ્રનગર સબ ડિસ્ટ્રિક્ટ ધાંગદ્રાના મોજે મેથાણ ગામની સીમના ખાતા નં.૧૦૮૬ ની રી-સર્વે/બ્લોક નં.૬૩૬ (જૂના સર્વે/બ્લોક નં .૫પ૯ પૈકી ૧ )ની કુલ હે.આરે.ચો.મી. ૧-૩૧- ૮૨ યાને કે ૧૩૧૮૨ ચો.મીટર., આકાર-૬.૧૩, ની જૂની શરતની ખેતીની જમીન (૧) મુકેશભાઈ ચતુરભાઈ પટેલ, રહે. સુરત તથા (૨) ધર્મેન્દ્રભાઈ ચતુરભાઈ પટેલ, રહે. મેથાણ, સુરેન્દ્રનગર નાઓએ તેમની કુલ સ્વતંત્ર માલિકી અને પ્રત્યક્ષ કબજા ભોગવટાની તથા સદર જમીન તેઓ સિવાય કોઈના કોઈપણ જાતના લાગભાગ કે હક્ક,હિત, હિસ્સા સિવાયની તેમજ સંપૂર્ણ બોજા મુક્ત હોવાનું જણાવી અમોના અસીલને અઘાટ વેચાણ આપવાનું વેચાણ બાનાખત કરી આપી નક્કી કરેલ છે તેથી અમોના અસીલે અમો પાસે સદર જમીન અંગેના ટાઇટલ ક્લીયરન્સ સર્ટિફિકેટની માંગણી કરેલ છે. સબબ,આથી જાહેરજનતા તથાલાગતા વળગતાઓને આ જાહેર નોટિસ આપી જણાવવાનું કે, સદર જમીનના ટાઈટલ્સ બાબતે કોઈનો કોઈપણ જાતનો લાગભાગ, હકક, હિત કે હિસ્સો કે સબંધે કોઈ ઇલાખોકે ઈજમેન્ટ રાઈટ્સ, બાનાખતના હકકો, ગણોત હક્ક, ડેવલપમેન્ટને લગતા હકકો, લિસપેન્ડસી, લિયન ચાર્જ કે બોજો પોષાતો હોયકે કોઈનો કોઈપણ જાતનો વારસાઈ હકકે કે અન્ય કોઈપણ રીતેનો રાઈટ્સ હોય અને તેના કારણે કોઈપણ પ્રકારનો વાંધો હોયતો તે અંગેનાપુરાવા સહિતની લેખિત જાણ આ નોટિસ પ્રસિદ્ધ થયે થી દિન (૭) સાતમાં અમોને નીચે જણાવેલ સરનામે કરવી, જો તેમ કરવામાં નહી આવે તો સદરહું જમીનમાં કોઈનો કોઈપણ પ્રકારનો લાગભાગ, હક્ક,હિત, હિસ્સો, અધિકાર કે બોજો કે ઇલાખો કે કોઈનો કોઈપણ જાતનો વારસાઈ હક્કે કે અન્ય કોઈપણ રીતેનો રાઈટ્સ પોષાતો નથી અને પોષાય છે તો તેમને જતો યાને વેવ (Waive) કરેલ છે તેમ માનીને સદર મિલકતનું ટાઈટલ ક્લિયરન્સ સર્ટિફિકેટ અમારા અસીલને ઇશ્યુ કરવામાં આવશે અને ત્યારબાદ કોઈની કોઈપણ પ્રકારની તકરાર ચાલશે નહીં. તે આથી જાહેર જનતાએ તથા લગતા વળગતાએ નોંધ લેવી. તા. ૨૩/૦૫/૨૦૨૪ હસમુખ આર. પંચાલ (બીએ એલ એલ.બી) એડવોકેટ ઓફિસ :- ૪૦૩ ચોથા માળે, ‘સ્કાય લાઇન ભિલ્ડીંગ' રામકથા મેદાનની સામે, સેક્ટર-૧૧, ગાંધીનગર પીન નં-૩૮૨૦૧૧, ઓફિસ ટેલિફોન નં. ૦૭૯ ૩૫૬ ૬૪ ૮૩૯ મો. નં. ૯૮૨૫૪૬૪૪૨૬
NEWSPAPER CLIPPING
Newspaper Notice

Explore More

Discover detailed information about this project on TownPlanMap