DISTRICT Mahesana
TALUKA Mehsana
VILLAGE Meu
CITY auda
SURVEY# 3323
NOTICE CONTENT
Public Notice District Mehsana, Registration Sub District Mehsana, Taluka Mehsana, at Mauje of village Meu, Khata No.- 3271, Survey/Block No.- 3323 (Old Survey/Block No.- 2046) area 3290 sq.m. Old condition agricultural land with the usage of land, Keshaji Gandaji Thakor, total independent ownership and direct possession, enjoyment and all types of burden and claims are free and this land is free from any encumbrance, so, a request for title clearance certificate has been made to us. Hence, if anyone has any interest, claim, share, claim or burden or any financial institution's burden or charge on the said land, then they must notify us in writing with documentary evidence within 7 (seven) days from the date of publication of this notice at the address mentioned below (no objection will be taken without evidence). If they fail to do so, we will consider the said land to be free from any interest, right, share, claim or burden and if there is any, it has been waived, and will issue a certificate regarding title being clear and marketable, and thereafter, no objection or dispute of any kind will be entertained. Please take note. Date: 11/06/2024 CN Associates & Advocates Naresh B. Thummar, Chirag M. Chodvadiya, Nimesh N. Soni 912, J.B. Tower, Thaltej, Ahmedabad-380054 Mob. 96875-63404
ગુજરાતી નોટિસ
જાહેર નોટિસ ડીસ્ટ્રીક્ટ મહેસાણા, રજીસ્ટ્રેશન સબ ડીસ્ટ્રીક્ટ મહેસાણા, તાલુકા મહેસાણાના મોજે ગામ મેઉની સીમના ખાતાનંબર-૩૨૭૧, સર્વે/બ્લોક નંબર- ૩૩૨૩ (જુના સર્જે/બ્લોક નંબર- ૨૦૪૬) ક્ષેત્રફળ ૩૨૯૦સ.ચો.મી. જુની શરતની ખેતીલાયક ઉપયોગવાળી જમીન કેશાજી ગાંડાજી ઠાકોરની કુલ સ્વતંત્ર માલીકી અને પ્રત્યક્ષ કબજા ભોગવટાની તથા તમામ પ્રકારના બોજાઓ અને દાવાદુવીથી મુક્ત અને નાકરજી આવેલી હોવાનું જણાવી અમારી પાસે ટાઈટલ ક્લીયરન્સ સર્ટીફીકેટની માંગણી કરેલી છે.જેથી સદરહુ જમીન ઉપર જો કોઈનો લાગભાગ, હક્ક, હિત, હીસ્સો, દાવો કે બોજો યા કોઈપણ બેક કે નાણાંકીય સંસ્થાનો બોજો અથવા ચાર્જ લીયન હોય તો તેઓએ આ નોટીસ પ્રસિધ્ધ થયેથી દિન-૭ (સાત)માં અમોને તે બદલના લેખીત આધારભુત પુરાવા સહિત નીચેના સરનામે જાણ કરવી (પુરાવા સિવાય કોઈનો પણ વાંધો ઘ્યાનમાં લેવામાં આવશે નહી). જો તેમ કરવામાં નહી આવે તો સદરહું જમીન ઉપર અત્ય કોઈનો લાગભાગ, હક્ક, હિત, હિસ્સો, દાવો કે બોજો આવેલો નથી અને હોય તો તે જતો (વેવ) કરેલો છે તેમ સમજી સદરહુ જમીન અંગેનુ ટાઈટલ ક્લીયર અને માર્કેટેબલ હોવા અંગેનું પ્રમાણપત્ર આપીશું અને ત્યારબાદ કોઈનો કોઈપણ પ્રકારનો વાંધો કે તકરાર ચાલશે નહી તેની નોંધ લેવી. તારીખઃ- ૧૧/૦૬/૨૦૨૪ CN Associates & Advocates Naresh B. Thummar, Chirag M. Chodvadiya, Nimesh N. Soni ૯૧૨, જે.બી.ટાવર, થલતેજ, અમદાવાદ-૩૮૦૦૫૪. મો. ૯૬૮૭૫-૬૩૪૦૪
NEWSPAPER CLIPPING
Newspaper Notice

Explore More

Discover detailed information about this project on TownPlanMap