DISTRICT Ahmedabad
TALUKA Dascroi
VILLAGE Miroli
CITY ahmedabad
FINAL PLOT# 428
SURVEY# 100/B
NOTICE CONTENT
District Sub-District Ahmedabad Taluka Dascroi Village Miroli, situated within the boundaries of account number 820 Old Block/Survey no. 100/B which after re-survey has a new block/survey no. 428, having a total area of 0-59-72 hectares. 3.88 paise old rate Agricultural land (1) Chandubhai Lakmanbhai Patel's total independent ownership and possession enjoyment and free from all types of encumbrances This has been stated by them and a request has been made to us for title clearance certificate of the said land. Therefore, if there is any kind of claim, right, share, interest, encumbrance, charge etc. on the said land or any part thereof, please give written notice along with documentary evidence at the following address within 7 (seven) days from the date of this notice. If this is not done within the stipulated time, then the said land will be considered as having no claim, right, share, etc. of anyone. and if it exists, it is considered to be waived (waived). The title clearance certificate will be issued regarding the said land after that, no disputes of any kind will be entertained. Date: 31-03-2025 Nileshsinh M. Waghela Jayvirsinh B. Bihola, Ajay D. Suthar, Advocates A-322-323, Gol Coast Complex Pajrapole Char Rasta, Ring Road, Vasal, Ahmedabad. Mobile No. 9825868477 7984545468
ગુજરાતી નોટિસ
ડીસ્ટ્રીક્ટ સબનડીસ્ટ્રીક્ટ અમદાવાદ તાલુકા દશક્રોઈના મોજે ગામ મીરોલીની સીમના ખાતા નં. ૮૨૦ જુના બ્લોક/સર્વેન. ૧૦૦/બ જેનો રી-સર્વે બાદ નવો બ્લોક/સર્વેનં. ૪૨૮ જેનું કુલ ક્ષેત્રફળ હે.આરે. ચો.મી. ૦-૫૯-૭૨ આકાર રૂ. ૩.૮૮ પૈસાવાળી જુનીશરતની ખેતીની જમીન (૧) ચંદુભાઈ લક્મણભાઈ પટેલ ની કુલ સ્વતંત્ર માલીકી પણા અને કબજા ભોગવટાની તથાતમામ પ્રકારના બોજાઓથી મુક્ત હોવાનું જણાવી અમારી પાસેથી સદરહુ જમીનના ટાઈટલ કલીયરન્સ સર્ટીફીકેટની માંગણી કરેલ છે તેથી સદરહું જમીન ઉપર કે તેના! કોઈ ભાગ ઉપર કોઈનો કોઈપણ પ્રકારનો લાગભાગ, હક્ક, હિસ્સો, હિતસંબંધ, બોજો ચાર્જ ઈત્યાદી જે કાંઈ પણ પોષાતો હોઈ તો આ નોટિસ પ્રસિ થયેથી દિન-૭ (સાત)માં દસ્તાવેજી પુરાવાઓ સહીત નીચેના સરનામે લેખિત જાણ કરવી. જો તેમ કરવામાં કસુર થયેથી મુદ્ત વીતે સદરહુ જમીન ઉપર કોઈનો કોઈપણ પ્રકારનો લાગભાગ, હક્ક, હિસ્સો! પોષાતો તથી અને પોષાતો હોય તો! તે જતો (વેવ) કરેલ છે તેમ સમજી સદરહુ જમીન અંગે ટાઈટલ કલીયરન્સ સર્ટીફીકેટ આપવામાં આવશે ત્યારબાદ કોઈની કોઈપણ જાતની તકરારઝેવાંધો ચાલશે નહિ. તા.૩૧-૦૩-૨૦૨૫ નિલેશસિંહ એમ. વાઘેલા જયવીરસિહ બી. બિહોલા, અજય ડી, સુથાર, એડવોકેટસ્‌ એ.૩૨ર-૩૨૩ ગોલ કોસ્ટ કોમ્યલેથ પાંજરાપોળ ચાર રસ્તા, રીંગ રોડ, વસ્ાલ, અમદાવાદ. મો.નં.૯૮૨૫૮૬૮૪૭૭ ૭૯૮૪૫૪૫૪૬૮
NEWSPAPER CLIPPING
Newspaper Notice

Explore More

Discover detailed information about this project on TownPlanMap