District Sub-District
Ahmedabad Taluka Dascroi
Village Miroli, situated within the boundaries of account number
820 Old Block/Survey no. 100/B
which after re-survey has a new block/survey no.
428, having a total area of 0-59-72 hectares.
3.88 paise old rate
Agricultural land (1) Chandubhai
Lakmanbhai Patel's total independent
ownership and possession enjoyment
and free from all types of encumbrances
This has been stated by them and a request has been made to us for
title clearance certificate of the said land.
Therefore, if there is any
kind of claim, right, share,
interest, encumbrance, charge etc. on the said land
or any part thereof, please give written notice
along with documentary evidence at the following
address within 7 (seven) days from the date of this notice.
If this is not done within the stipulated time, then
the said land will be considered as having
no claim, right, share, etc. of anyone.
and if it exists, it is considered to be waived (waived).
The title clearance certificate will be issued
regarding the said land after that,
no disputes of any kind will be entertained.
Date: 31-03-2025
Nileshsinh M. Waghela
Jayvirsinh B. Bihola,
Ajay D. Suthar, Advocates
A-322-323, Gol Coast Complex
Pajrapole Char Rasta, Ring Road,
Vasal, Ahmedabad.
Mobile No. 9825868477
7984545468
ગુજરાતી નોટિસ
ડીસ્ટ્રીક્ટ સબનડીસ્ટ્રીક્ટ
અમદાવાદ તાલુકા દશક્રોઈના મોજે
ગામ મીરોલીની સીમના ખાતા નં.
૮૨૦ જુના બ્લોક/સર્વેન. ૧૦૦/બ
જેનો રી-સર્વે બાદ નવો બ્લોક/સર્વેનં.
૪૨૮ જેનું કુલ ક્ષેત્રફળ હે.આરે.
ચો.મી. ૦-૫૯-૭૨ આકાર રૂ.
૩.૮૮ પૈસાવાળી જુનીશરતની
ખેતીની જમીન (૧) ચંદુભાઈ
લક્મણભાઈ પટેલ ની કુલ સ્વતંત્ર
માલીકી પણા અને કબજા ભોગવટાની
તથાતમામ પ્રકારના બોજાઓથી મુક્ત
હોવાનું જણાવી અમારી પાસેથી
સદરહુ જમીનના ટાઈટલ કલીયરન્સ
સર્ટીફીકેટની માંગણી કરેલ છે
તેથી સદરહું જમીન ઉપર કે તેના!
કોઈ ભાગ ઉપર કોઈનો કોઈપણ
પ્રકારનો લાગભાગ, હક્ક, હિસ્સો,
હિતસંબંધ, બોજો ચાર્જ ઈત્યાદી જે
કાંઈ પણ પોષાતો હોઈ તો આ નોટિસ
પ્રસિ થયેથી દિન-૭ (સાત)માં
દસ્તાવેજી પુરાવાઓ સહીત નીચેના
સરનામે લેખિત જાણ કરવી. જો તેમ
કરવામાં કસુર થયેથી મુદ્ત વીતે
સદરહુ જમીન ઉપર કોઈનો કોઈપણ
પ્રકારનો લાગભાગ, હક્ક, હિસ્સો!
પોષાતો તથી અને પોષાતો હોય તો!
તે જતો (વેવ) કરેલ છે તેમ સમજી
સદરહુ જમીન અંગે ટાઈટલ કલીયરન્સ
સર્ટીફીકેટ આપવામાં આવશે ત્યારબાદ
કોઈની કોઈપણ જાતની તકરારઝેવાંધો
ચાલશે નહિ.
તા.૩૧-૦૩-૨૦૨૫
નિલેશસિંહ એમ. વાઘેલા
જયવીરસિહ બી. બિહોલા,
અજય ડી, સુથાર, એડવોકેટસ્
એ.૩૨ર-૩૨૩ ગોલ કોસ્ટ કોમ્યલેથ
પાંજરાપોળ ચાર રસ્તા, રીંગ રોડ,
વસ્ાલ, અમદાવાદ.
મો.નં.૯૮૨૫૮૬૮૪૭૭
૭૯૮૪૫૪૫૪૬૮
NEWSPAPER CLIPPING
Explore More
Discover detailed information about this project on TownPlanMap