This is to inform that the land belonging to Bhavesh Kumar Jaydevbhai Brahmbhatt, situated in the survey/block no. 123 (re-survey - previously 119) in the village of Moje-Kalyanji's Muvada, taluka Dehgam, district Gandhinagar, measuring 0-28-00 sq. meters out of the total area of 1-73-10 sq. meters, is being sold to our client. We are therefore issuing a notice to all concerned that anyone having any claim or interest in this land should submit written proof along with supporting documents within 7 days of this notice at the below mentioned address. Failure to do so shall be considered as waiver of any claim or right in the property and we will issue a title clear certificate for the land. The public is requested to take note of this.
ગુજરાતી નોટિસ
મોજે-કલ્યાણજીના મુવાડા, તા.
દહેગામ, જી. ગાંધીનગરની સીમના!
સર્વે/બ્લોક નં.૧૨૩ (રી-સર્વે!
પહેલાનો સર્વે/્લોક નં. ૧૧૯) જેનું
કુલ ક્ષેત્રફળ હે.આર. ૧-૭૩-૧૦
ચો.મી. પૈકી હે.આર. ૦-૨૮-૦૦
ચો.મી. વાળી જુની શરતની ખેતીની
જમીન ભાવેશકુમાર જયદેવભાઈ
બ્રહમભટૃની સ્વતંત્ર માલીક તથા
કબજા ભોગવટાની આવેલી હોવાનું,
જણાવી તેઓએ સદરહુ તેમના
સ્સાની હે.આર.૦-૨૮-૦૦
મી. જુમીન અમારા અસીલને
વેચાણ આપવાતું નકકી કરી અમારી
પાસે સદરહુ જમીનના ટાઈટલ
ક્લીયર સર્ટિફીકેટની માંગણી કરેલ
છે. તો કોઈપણ ક્તિ, બેક, પેઢી કે
સંસ્થાનો આ જમીનમાં હકક, હીત,
હિસ્સો પોષાતો હોય તો તે અંગેનાં,
લેખીત પુરાવા સાથે અમોને દિન-૭|
માં નીચેનાં સરનામે જાણ કરવી. નહિ
તો સમય મર્યાદા બાદ આવા તમામ
વાંધા તકરાર કે હકક દાવા જતા યાને,
(વેઈવ) કરેલ છે. તેમ માનીને અમો,
આ જમીનનું ટાઈટલ કલીયર
સર્ટીફીકેટ ઈશ્યુ કરીશું. જેની જાહેર
જનતાએ નોંધ લેવી.
ગાંધીનગર
તા. ૨૮/૦૩/૨૦૨૫
કરીરીટ બી. પટેલ (એડવોકેટ)
એ/૨૦૨, સ્વાગત રેઈન ફોરેસ્ટ-૧,
પ્રતિક મોલ સામે, ગાંધીનગર-કોબા
રોડ, કુડાસણ પાટીયા, કુડાસણ,
ગાંધીનગર-૩૮૨૪૨૧
મો.નં. ૯૪૨૬૫૨૫૧૪૮
૯૫૫૮૩૨૭૨૭૭
NEWSPAPER CLIPPING
Explore More
Discover detailed information about this project on TownPlanMap