DISTRICT Gandhinagar
TALUKA Dehgam
VILLAGE Mithana Muvada
CITY ahmedabad
SURVEY# 123 (Re-survey - previously 119)
NOTICE CONTENT
This is to inform that the land belonging to Bhavesh Kumar Jaydevbhai Brahmbhatt, situated in the survey/block no. 123 (re-survey - previously 119) in the village of Moje-Kalyanji's Muvada, taluka Dehgam, district Gandhinagar, measuring 0-28-00 sq. meters out of the total area of 1-73-10 sq. meters, is being sold to our client. We are therefore issuing a notice to all concerned that anyone having any claim or interest in this land should submit written proof along with supporting documents within 7 days of this notice at the below mentioned address. Failure to do so shall be considered as waiver of any claim or right in the property and we will issue a title clear certificate for the land. The public is requested to take note of this.
ગુજરાતી નોટિસ
મોજે-કલ્યાણજીના મુવાડા, તા. દહેગામ, જી. ગાંધીનગરની સીમના! સર્વે/બ્લોક નં.૧૨૩ (રી-સર્વે! પહેલાનો સર્વે/્લોક નં. ૧૧૯) જેનું કુલ ક્ષેત્રફળ હે.આર. ૧-૭૩-૧૦ ચો.મી. પૈકી હે.આર. ૦-૨૮-૦૦ ચો.મી. વાળી જુની શરતની ખેતીની જમીન ભાવેશકુમાર જયદેવભાઈ બ્રહમભટૃની સ્વતંત્ર માલીક તથા કબજા ભોગવટાની આવેલી હોવાનું, જણાવી તેઓએ સદરહુ તેમના સ્સાની હે.આર.૦-૨૮-૦૦ મી. જુમીન અમારા અસીલને વેચાણ આપવાતું નકકી કરી અમારી પાસે સદરહુ જમીનના ટાઈટલ ક્લીયર સર્ટિફીકેટની માંગણી કરેલ છે. તો કોઈપણ ક્તિ, બેક, પેઢી કે સંસ્થાનો આ જમીનમાં હકક, હીત, હિસ્સો પોષાતો હોય તો તે અંગેનાં, લેખીત પુરાવા સાથે અમોને દિન-૭| માં નીચેનાં સરનામે જાણ કરવી. નહિ તો સમય મર્યાદા બાદ આવા તમામ વાંધા તકરાર કે હકક દાવા જતા યાને, (વેઈવ) કરેલ છે. તેમ માનીને અમો, આ જમીનનું ટાઈટલ કલીયર સર્ટીફીકેટ ઈશ્યુ કરીશું. જેની જાહેર જનતાએ નોંધ લેવી. ગાંધીનગર તા. ૨૮/૦૩/૨૦૨૫ કરીરીટ બી. પટેલ (એડવોકેટ) એ/૨૦૨, સ્વાગત રેઈન ફોરેસ્ટ-૧, પ્રતિક મોલ સામે, ગાંધીનગર-કોબા રોડ, કુડાસણ પાટીયા, કુડાસણ, ગાંધીનગર-૩૮૨૪૨૧ મો.નં. ૯૪૨૬૫૨૫૧૪૮ ૯૫૫૮૩૨૭૨૭૭
NEWSPAPER CLIPPING
Newspaper Notice

Explore More

Discover detailed information about this project on TownPlanMap