Public Notice for 44

Mithapur, Ahmedabad

DISTRICT Ahmedabad
TALUKA Mandla
VILLAGE Mithapur
CITY ahmedabad
FINAL PLOT# 457
SURVEY# 169
NOTICE CONTENT
This is to inform the public that Rajesh Kanubhai Barote has applied for a Title Clearance Certificate for land in the village of Mithapur, Taluk Mandla, District Ahmedabad. The land is located in Block Survey No. 169, Plot No. 457, and covers an area of 12770 square meters. The land is described as old agricultural land. Rajesh Kanubhai Barote claims to be the sole owner of the land and in direct possession and enjoyment of it, free from any encumbrances. If anyone has any claim, right, interest, share, or encumbrance on this land or any part of it, they must contact us in writing within seven days of the publication of this notice, with proof of their claim. Claims without proof will not be considered. If no one comes forward within this time, we will assume that no one has any claim, right, interest, share, or encumbrance on the property, and we will issue the Title Clearance Certificate. No one will have any further claim on the property after that. Bhavesh B. Prajapati (Advocate) 34, Shrirang Pineapple, Shrirang City, $M Hospital behind, TP 44, Chandkheda, Ahmedabad-382424. Mobile: 9016581675.
ગુજરાતી નોટિસ
આથી જાહેર જનતાને જણાવવામાં આવે છે કે રજીસ્ટ્રેશન! ડિસ્ટ્રીક્ટસબ-ડિસ્ટ્રીક્ટ અમદાવાદના તાલુકો માંડલના મોજે ગામ મીઠાપુરની સીમના બ્લોક સર્વે નંબર - ૧૬૯ ના ખાતા નંબર-૪૫૭ ની હે.આરે.ચો.મી. ૧-૨૭-૭૦યાને કે ૧૨૭૭૦ ચો.મી. જુની શરતની! ખેતીની જમીન રાજેશ કનુભાઇ બારોટે તેઓની સંપુર્ણપણે સ્વતંત્ર માલીકી અને પ્રત્યક્ષ કબ્જા ભોગવટાની તથા તમામ બોજાઓ રહીત હોવાનું જણાવી અમારી પાસેથી સદરહુ જમીનના ટાઇટલ્સ કલીયરન્સ સર્ટીફીકેટની| માંગણી કરેલ છે. તો સદરહુ જમીન કે તેના કોઇ ભાગ ઉપર કોઈપણ ત્રાહીત વ્યક્તિ, પૈઢી, કંપની, નાણાંકીય સંસ્થા, સહકારી મંડળીના કે બેંક કે કોઇપણ! ઈસમના કોઇપણ પ્રકારનો લાગ- ભાગ, હક્ક, હિત, હિસ્સો, દાવો કે બોજો હોય તો તેઓએ આ નોટીસ પ્રસિધ્ધ થયેથી દિન-૭ (સાત)માં અમોને તે બદલના પુરાવા સહિત લેખીતમાં જાણ નીચેના સરનામે કરવી (પ્રમાણીત પુરાવા વગરના વાંધાઓ ધ્યાને લેવામાં આવશે નહીં) જો તેમ કરવામાં નહીં આવે તો સદરહું મીલકત ઉપર કોઇપણ ભક્તિનો | | | કોઇપણ પ્રકારનો લાગ-ભાગ, હક્ક, હિત, હિસ્સો, દાવો કે બોજો નથી અને હોય તો તે જતો (વેવ) કરેલ છે તેમ માની અમો ટાઇટલ્સ કલીયરન્સ સર્ટીફીકેટ આપીશું અને ત્યાર બાદ કોઇની કોઈપણ જાતની તકરાર ચાલશે નહીં. ભાવેશ બી, પ્રજાપતિ (એડવોકેટ) ૩૪, શ્રીરંગ પાઇનેપલ, શ્રીરંગ સીટી, $M હોસ્પીટલ પાછળ, ટી.પી.૪૪ ચાંદખેડા, અમદાવાદ-૩૮૨૪૨૪. મો.૯૦૧૬૫૮૧૬૭૫, ૧૭ 4
NEWSPAPER CLIPPING
Newspaper Notice

Explore More

Discover detailed information about this project on TownPlanMap