NOTICE CONTENT
This is to inform the public that the land situated in Mithapur village, Bavla Taluka, Ahmedabad District, with survey number 655 (old survey number 733), measuring 1-10-16 square meters, is owned jointly by Julubhai Dhudabhai, Revaben Julubhai Jadhav, Nirmalabhen Julubhai's daughter, Shamjibhai's wife, Shardaben Julubhai's daughter, Vikram Bhai's wife, Vipulbhai Julubhai Jadhav, Komalben Julubhai's daughter, Pankjbai's wife, and Mayurbhai Julubhai Jadhav. They have requested a title clearance certificate from us. Therefore, if any person has any right, interest, claim, mortgage, encumbrance, easement rights, hereditary right, dispute, government or private loan, or any other document related to the said land, they are requested to inform us in writing with proof at the following address within 7 days of the publication of this notice. If they fail to do so, it will be assumed that they have no right to the said property, and if they do have any right, they waive it. After that, a title clearance certificate will be issued for the said land, and no dispute will be accepted thereafter. Please take note of this.
Hardik J. Trivedi (Advocate)
Mahalakshmi Mata ni Pol,
Dholka, Dist. Ahmedabad
382221
ગુજરાતી નોટિસ
આથી જાહેર જનતાને જણાવવાનું
કે, જત ડિસ્ટ્રીકટ અમદાવાદ સબ
હિસ્ટ્રીકટ બાવળાનાં મોજે મીઠાપુરની!
સીમના બ્લોક્સર્વે ન.૬૫૫ (જુનો!
સર્વેનં.૭૩૩), ક્ષેત્રફળ ૧-૧૦-૧૬
દૈ.આરે.ચો.મી. ખેતીની જમીન!
જુલુભાઈ ધુડાભાઈ, રેવાબેન
જલુભાઈ જાદવ, નિર્મલાબેન
જલુભાઈના દિકરી તે શામજીભાઈનાં|
પત્ની, શારદાબેન જલુભાઈના દિકરી
તે વિક્રમભાઈનાં પત્ની, વિપુલભાઈ
જલુભાઈ જાદવ, કોમલબેન
જલુભાઈના દિકરી તે પંકજભાઈના
પત્ની, મયુરભાઈ જલુભાઈ જાદવની!
સંયુક્ત માલિકી કબજા ભોગવટાની છે
તેવું જણાવી અમારી પાસે ટાઈટલ
કલીયરન્સ સર્ટીફીકેટની માંગણી કરેલ
છે
જેથી સદરહુ જમીનમાં અન્ય
કોઈનો કોઈ પણ પ્રકારનો હક-હિસ્સો,
લાગભાગ, હિત-સંબંધ, ગીરો,
બોજો, ઈઝમેન્ટસ રાઈટસ, ગણોત
હકક કે તકરાર, સરકારી કે અન્ય લેણુ
કે કોઈ લખાણો વીગેરે હોય તો આ!
નોટીસ પ્રસિધ્ધ થયે દિન-૭ માં અમોને
લેખિત પુરાવા સાથે નીચેના સરનામે
રજી.પો.એ.ડી. થી જાણ કરવી, અને
જો તૈમ કરવામાં કશુર કરશો તો!
સદરહુ મિલ્કતમાં કોઈનો કોઈ પણ
પ્રકારનો હકક હિસ્સો પોષાતો નથી
અને જો પોષાતો હશે તો તે જતો (વેવ)
કરે છે તેમ સમજી મજકુર જમીન અંગે
ટાઈટલ કલીયરન્સ સર્ટીફીકેટ
આપવામાં આવશે, ત્યારબાદ કોઈની
કોઈપણ પ્રકારની તકરારો ચાલશે નહી
જેની નોંધ લેશો.
હાર્દિક જે. ત્રિવેદી (એડવોકેટ)
રહે.મહાલક્ષમી માતાની પોળ,
ધોળકા, જી.અમદાવાદ
૩૦૧૦૩