NOTICE CONTENT
Moje Village, Lasundra, Taluka: Kathalal, District: Kheda, Survey Number: 1342-1, Area: 0-33-39 sq.m., This is a piece of land belonging to Jagdishbhai Ishwarbhai Patel and Pradeepbhai Ishwarbhai Patel, free of all encumbrances. We are issuing this notice to inform any person, firm or institution who has any claim, inheritance, mortgage, lien, charge, trust, easement or any other interest in this land, to provide written proof of their claim within 7 days from the date of this notice at the below mentioned address. If no objections are received within this period, then it will be deemed that no person has any claim or interest in this land and a title clear certificate will be issued for this land. Any further disputes after this will not be entertained. Take special note of this.
ગુજરાતી નોટિસ
મોજે ગામ ; લસુન્દ્ર, તાલુકો:
કઠલાલ, જીલ્લો : ખેડાની સીમના,
ખાતાનંબરઃ ૩૩ના બ્લોક સર્વેનબરઃ
૧૩૪૨-૧ નીહે.આરે. ૦-૩૩-૩૯
ચો.મી., આકાર રૂ.૧.૫૬ પૈસાના |
માપ વર્ણન વાળી જુની શરતની
ખેત્ઞાની જમીન જગદીશભાઈ
ઈશ્વરભાઈ પટેલ તથા પ્રદીપભાઈ
ઈશ્વરભાઈ પટેલનાઓની માલિકી
તથા કબજા, ભોગવટાની તમામ
પ્રકારના બોજાઓથી મુક્ત આવેલી
હોવાનુ જણાવી અમારા અસીલને
વેચાણ આપવાનું નક્કી કરેલ હોઈ
અમારા અસીલે અમારી પાસે સદરહુ
જમીનના ટાઈટલ ક્લીયર
સર્ટીફીકેટની માંગણી કરલ છે. જેથી
સદરહુ જમીન બાબતે કોઇપણ
ક્તિ, પેઢી કે સંસ્થાનો કે જેઓનો
વૈચાણ, વારસો, ગીરો, લીયન,
ચાર્જ, ટ્રસ્ટ, ઇઝમેન્ટ કે કોઈનો
કોઈપણ જાતનો લાગ,ભાગ, હક્ક,
હિસ્સો કે હિત પોષાતો હોય તેમણે
તેની લેખિત પુરાવા સહીત આ નોટીસ
પ્રસિધ્ધ થયેથી દિન - ૭ (સાત)
નીચેના સરનામે જાણ કરવી. તેમ
છતા કોઈના કોઇપણ જાતના વાંધાકે
તકરાર મુરાવા સહીત અમોને જાણ
કરવામાં નહી આવે તો સદરહુ
જમીનમાં કોઈનો કોઇપણ પ્રકારનો
લાગભાગ, હક્ક, હિસ્સો પોષાતો
નથી અને પોપાતો હોય તો જતો યાને
(વેવ) કરેલ છે. તેમ સમજી સદરહુ
જમીનનું ટાઈટલ ક્લીયરત્સ
સર્ટીફીકેટ ઈશ્યુ કરવામાં આવશે.
વ્યારબાદ કોઈની કોઇપણ પ્રકારની
તકરાર ચાલશે નહી. જેની ખાસ નોંધ
લેશો.
સ્થળ: અમદાવાદ,
તારીખ : ૨૯/૦૩/૨૦૨૫
રોમીતકુમાર એમ. પ્રજાપતી
(એડવોકેટ)
(ઓફીસ) : ગ્રાઉન્ડ ફલોર,
૩૧/૪૪૫-૪૬, ભદ્રેશ્વર હાઉસિંગ
સોસાયટી, રાજયાપીર દરગાહ સામે,
સરદારનગર,અમદાવાદ-૩૮૨૪૭૫.
મો.નં. ૭૬૯૮૨૯૧૪૮૪