DISTRICT Kheda
TALUKA Kapadvanj
VILLAGE Modaj
CITY ahmedabad
SURVEY# 593
NOTICE CONTENT
This is to inform the public that the owners (1) Udesinh Kanaaji Zala, (2) Rangitbhai Hiraji Zala, etc., have applied for a Title Clear Certificate for the land in Moje village, Ghauwa, Taluka Kapadvanj, District Kheda, bearing Survey Number 593, measuring 2-75-19 Square Meters, with an old rate of Rs. 7.87 paise. This land is in their joint ownership and possession, free from any encumbrances. Therefore, all concerned are informed that if anyone has any claim, share, right, interest, burden, or encumbrance on the said land, they must submit written notification along with certified copies of all relevant documents within 7 (seven) days of the publication of this notice at the address below. If no notification is received within the stipulated time, it will be considered that the concerned person has no claim or right whatsoever and has voluntarily waived his claim. After the deadline, a Title Clear Certificate will be issued to our client. After that, no objections will be entertained. Date: 31/03/2025 Through us, Jayesh R. Patel (Advocate) Office No. 1, 2, Happy Complex, Taluka Panchayat Office Road, Dahegam, Taluka Dahegam, District Gandhinagar, Mob. 9712152004
ગુજરાતી નોટિસ
આથી જાહેર જનતાને જણાવવાનું કે મોજે ગામ ઘઉઆ, તા.કપડવંજ, જિ.ખેડાની સીમના ખાતા નં. ૨૩૪ નોબ્લોકુ/સર્વેનં. ૫૯૩ની હે.આરે. ૨-૭૫-૧૯ ચો,મી., આકાર રૂ. ૭.૮૭ પૈસાવાળી જુની શરતની! જમીન (૧) ઉદેસિંહ કાનાજી ઝાલા, (૨) રંગીતભાઈ હિરાજી ઝાલા-વિગેરે નાઓની પોતાની સંયુકત માલીકી પ્રત્યક્ષ કબજા ભોગવડાની તેમજ તમામ બોજાઓથી મુક્ત હોવાનું જણાવી અમારી પાસે ટાઈટલ કલીયર સર્ટીફીકેટની માગણી કરેલ છે. સબબ સર્વેલાગતા વળગતાઓને જણાવવાનું કે સદર જમીન ઉપર કોઈનો કોઈપણ પ્રકારનો લાભ, ભાગ,હકક,હિસ્સો, હિત સબંધ, બોજો,અલાખો આવેલ હોય તો આ નોટીસ પ્રસિધ્ધ થયેથી દિન-૭ (સાત) માં તમામ પુરાવાની પ્રમાણીત નકલ સહીત લેખીત જાણ રજી.એ.ડી. થી નીચે ના સરનામે કરવી જો મુદતમાં જાણ કરવામાં નહીં આવે તો કોઈપણ 'ઈસમનો કોઈપણ પ્રકારનો હકક કે અધિકાર આવેલ નથી. અને આવેલ હોય તો રાજીખુશીથી જતા (વેવ)કરેલ છે. તેમ સમજી મુદત વિતેથી અમારા અસીલને ટાઈટલ કલીયર સર્ટીફીકેટ આપવામાં આવશે. ત્યાર બાદ કોઈની કોઈપણ પ્રકારની તકરાર ચાલશે નહી જેની નોંધ લેવી. તા. ૩૧/૦૩/૨૦૨૫ અમારી મારફતે જયેશ આર, પટેલ (એડવોકેટ) ઓ. ૧,૨, હેપ્પી કોમ્યલેક્ષ, તાલુકા પંચાયત કચેરી રોડ,દહેગામ, તા.દહેગામજી.ગાંધીનગર, મો.૯૭૧૨૧૫૨૦૦૪
NEWSPAPER CLIPPING
Newspaper Notice

Explore More

Discover detailed information about this project on TownPlanMap