NOTICE CONTENT
Public Notice
This is to inform the public that Amrutbhai Kabhaibhai Waghela, residing at Thakorvas, Malarpura, Kheda District, is the owner and possessor of plot number 509, block/survey number 737, area 0-45-53 Ha. Are. Cho. Mi., located in Kemoj village, Mahemdabad taluka, Kheda district, which is old agricultural land at the rate of Rs. 2.31 per paisa. He has decided to sell this land to our client. Therefore, our client has requested a title clearance certificate for the said land. Hence, if anyone has any claim, share, right, interest, share, mortgage-burden, etc. on this land, they should inform us with proof within 15 days from the publication of this notice at the address mentioned below. If they fail to do so, it will be considered that they do not have any claim, share, right, interest, share, mortgage-burden, etc. on the said land, or that they have waived their claims. We will then issue a title clearance certificate for the said land and our client will register the document. No objection or dispute will be raised in this regard, and our client will register the document. Please note this.
Date: 05/06/2024
Mobile No.: 99982841694
Office: A-105, Vatsalya Complex, Civil Court, Mahemdabad, Kheda District
ગુજરાતી નોટિસ
જાહેર નોટિસ
આથી જાહેર નોટીસ આપી જણાવવાનું
કેમોજેગામ સાદરા, તા.મહેમદાવાદ,
જિ.ખેડા ખાતા નં.૫૦૯ જેનો બ્લોક/
સર્વેનં.૭૩૭ જેનુ ક્ષેત્રફળ ૦-૪૫-૫૩
હે.આરે.ચો.મી. જેનો આકાર
રૂ.૨.૩૧ પૈસાવાળી જુની શરતની
ખેતીની જમીનના કબજેદાર અમૃતભાઇ
કાભઈભાઇ વાઘેલા રહે. ઠાકોરવાસ,
મુ. મલારપુરા, તા.ખેડા જિ.
ખેડાનાઓની સ્વતંત્ર માલિકી અને
કબજાભોગવટાવાળી આવેલી છે. તેવુ
જણાવી તેઓએ અમારા અસીલનાઓને
વેચાણ આપવાનું નક્કી કરેલ છે . જેથી
અમારા અસીલે અમારી પાસે સદરહું
જમીનના ટાઇટલ ક્લીયરન્સ
સર્ટીફીકેટની માંગણી કરેલ છે.જેથી
સદરહું જમીન ઉપર અન્ય કોઇનો
કોઇપણ જાતનો લાગ, ભાગ, હક્ક,
હિત, હિસ્સો, ગીરો- બોજો વિગેરે જે
કાંઈપણ આવેલા હોઇ તો તેઓએ આ
નોટીસ પ્રસિધ્ધ થયેથી દિનઃ૧૫માં
અમોને નીચેના સરનામે રજીસ્ટર
પો.એડી ઘ્વારા પુરાવા સહિત જાણ
કરવી. જો તેમ કરવામાં નહી આવે તો
સદરહું જમીન ઉપર અન્ય કોઇનો
કોઇનો કોઇપણ જાતનો લાગ, ભાગ,
હક્ક, હિત, હિસ્સો, ગીરો-બોજો વિગેરે
કાંઇપણ આવેલા નથી અને આવેલા
હોય તો તે જતા (વેવ) કરેલ છે. તેમ
સમજી અમો સદરહું જમીનના ટાઇટલ
કલીયરન્સ સર્ટીફીકેટ આપીશું અતે
અમારા અસીલ દસ્તાવેજ કરી લેશે તેમાં
કોઇનો કોઇપણ જાતનો વાંધો કે તકરાર
ચાલશે નહીં અને અમારા અસીલ
રજી.દસ્તાવેજ કરી લેશે.જેની નોંધ
લેવી.
તા.૦૫/૦૬/૨૦૨૪
મો.નં.૯૯૯૮૨૮૪૧૬૯૪
ઓફીસ.એ-૧૦૫,વાત્સલ્ય કોમ્ધ્ેક્ષ,
સિવીલ કોર્ટ સામે, મુ.
મહેમદાવાદ,જિ.ખેડા