DISTRICT Mahesana
TALUKA Becharaji
VILLAGE Modhera
CITY ahmedabad
SURVEY# 2033
NOTICE CONTENT
Public Notice District: Mehsana, Sub District: Becharaji Patel Raiben Ramabhai has applied for a Title Clearance Certificate for the land located in the village of Modhera, with Block/Survey Number: 2033 (formerly Block/Survey No. 4531, plot 11) and an area of 2-37-76 hectares. This land belongs to them and is in their possession and enjoyment. If any person, institution, firm, bank, or cooperative has any claim, right, interest, or share in the above-mentioned land, they must provide written evidence of their claim to the R.P.A.D. at the address below within 7 days of the publication of this notice. If no claim is received within this period, we will consider that the land is free from any claim and will issue the Title Clearance Certificate. Date: 05/04/2025 Place: Gandhinagar Jitendrasinh R. Solanki Rajpalsinh I. Waghela Advocates O.B/4, Gandhinagar Taluka Sahakar Khareeed-Vechaan Sangh Ltd. Civil Hospital Compound, Sector-12, Gandhinagar. Mob. 99793 97927
ગુજરાતી નોટિસ
જાહેર નોટિસ જત ડીસ્ટ્રીકટ મહેસાણા સબ ડીસ્ટ્રીકટ બૈચરાજીના મોજે મોઢેરા ગામની સીમના ખાતા નંબર : ૬૪૧ ના બ્લોક/ સર્વે નંબર : ૨૦૩૩ (જુનો બ્લોક/સર્વે નં.પ૫૩૧ પૈકી ૧૧) ની હે.આરે.ચો.મી. ૨-૩૭-૭૬ વાળી જુની શરતની ખેતીની જમીન પટેલ રઈબેન રામાભાઈનાઓએ તેઓની માલીકી, કબજા, ભોગવટાની આવેલી હોવાનું જણાવી સદરહુ જમીનના ટાઈટલ કલીયરન્સ સર્ટીફીકેટની અમો પાસેથી માંગણી કરેલ છે. જો સદરહુ જમીનમાં ઉપરોકત દર્શાવેલ ઈસમ સિવાય અન્ય કોઈ વક્તિ, સંસ્થા, પેઢી કે બેંક, મંડળીનો કોઈપણ પ્રકારનો લાગભાગ, હકક હીત હીસ્સો કે અલાખો પોષાતો આવેલ હોય તો સદરહુ નોટીસ પ્રસિઘ્ધ થયેથી દિન-૭ માં આ નીચે જણાવેલ સરનામે લેખીતમાં પુરાવા સહીત આર.પી.એડી. થી જાણ કરવી. જો આમ કરવામાં કસુર યા ચૂક થયેથી સદરહુ જમીનમાં કોઈનો કોઈપણ પ્રકારની લાગભાગ, હકક હીત હીસ્સો કે અલાખો પોષાતો આવેલ નથી અગર વેઈવ કરેલ છે તેમ માની સદરહુ જમીનના ટાઈટલ કલીયરન્સ સર્ટીફીકેટ ઈશ્યુ કરીશુ જે જાણશો. તારીખઃ ૦૫/૦૪ ૨૦૨૫ સ્થળ : ગાંધીનગર. જીતેન્દ્રસિંહ આર. સોલંકી રાજપાલસિંહ આઈ.વાઘેલા એડવોકેટસ ઓ. બી/૪, ગાંધીનગર તાલુકા સહકારી ખરીદ-વેચાણ સંઘ લી., સિવિલ હોસ્પીટલ કંપાઉન્ડ, સેકટર-૧૨, ગાંધીનગર. મો. ૯૯૭૯૩ ૯૭૯૨૭
NEWSPAPER CLIPPING
Newspaper Notice

Explore More

Discover detailed information about this project on TownPlanMap