DISTRICT Mahesana
TALUKA Becharaji
VILLAGE Modhera
CITY ahmedabad
SURVEY# 2041
NOTICE CONTENT
Public Notice Regarding the land located in the village of Modhera, taluka Becharaji, district Mehsana, with survey number 2041 (old block/survey number 531, part 11) under khasra number 756, having an area of 1-19-38 hectares, acres and square meters. Patel Dwarkabhai Haribhai has requested a title clearance certificate for this land, claiming ownership, possession, and enjoyment. If any other person, organization, firm, bank, or society has any kind of claim, right, interest, or share in this land, please provide written evidence to the R.P.A.D. at the address mentioned below within seven days from the date of this notice. If no objections are received within the stipulated time, it will be presumed that no other person has any claim, right, interest, or share in this land and a title clearance certificate will be issued. This notice is for your information. Date: 05/04/2025 Place: Gandhinagar. Jitendrasinh R. Solanki Rajpalsinh I. Waghela Advocates Office: B/4, Gandhinagar Taluka Cooperative Purchase & Sales Union Ltd., Civil Hospital Compound, Sector 12, Gandhinagar. Mobile: 99793 97927
ગુજરાતી નોટિસ
જાહેર નોટિસ જત ડીસ્ટ્રીકટ મહેસાણા સબ ડીસ્ટ્રીકટ બેચરાજીના મોજે મોઢેરા ગામ સીમના ખાતા નંબર : ૭૫૬ નાબ્લોક/ સર્વે નંબર : ૨૦૪૧ (જુનો બ્લોક/સર્વે નં.૫૩૧ પૈકી ૧૧) ની હે.આરે.ચો.મી. ૧-૧૯-૩૮ વા જુની શરતની ખેતીની જમીન પટેલ દ્વારકાભાઈ હરીભાઈનાઓએ તેઓન માલીકી, કબજા, ભોગવટાની આવેલ હોવાનું જણાવી સદરહુ જમીનના ટાઈટલ કલીયરન્સ સર્ટીફીકેટની અમો પાસેથી માંગણી કરેલ છે. જો સદરહુ જમીનમાં ઉપરોક્ત દર્શાવેલ ઈસમ સિવાય અત્ય કોઈ વક્તિ, સંસ્થા, પેઢી કે બેંક, મંડળીનો કોઈપણ પ્રકારનો લાગભાગ, હકક હીત હીસ્સો કે અલાખો પોષાતો આવેલ હોય તો સદરહુ નોટીસ પ્રસિઘ્ધ થયેથી દિન૭ માં આ નીચે જણાવેલ સરનામે લેખીતમાં પુરાવા સહીત આર.પી.એડી. થી જાણ કરવી. જો આમ કરવામાં કસુર યા ચૂક થયેથી સદરહુ જમીનમાં કોઈનો કોઈપણ પ્રકારનો લાગભાગ, હકક હીત હીસ્સો કે અલાખો પોષાતો આવેલ નથી અગર વૈઈવ કરેલ છે તેમ માની સદરહુ જમીનના ટાઈટલ કલીયરન્સ સર્ટીફીકેટ ઈશ્યુ કરીશુ જે જાણશો. તારીખઃ ૦૫/૦૪/૨૦૨૫ સ્થળ : ગાંધીનગર. જીતેન્દ્રસિંહ આર. સોલંકી રાજપાલસિંહ આઈ.વાઘેલા એડવોકેટસ ઓ. બી/૪, ગાંધીનગર તાલુકા સહકારી ખરીદ-વેચાણ સંઘ લી., સિવિલ હોસ્પીટલ કંપાઉન્ડ, સેકટર-૧૨, ગાંધીનગર. મો. ૯૯૭૯૩ ૯૭૯૨૭
NEWSPAPER CLIPPING
Newspaper Notice

Explore More

Discover detailed information about this project on TownPlanMap