NOTICE CONTENT
This is to inform the public that the land belonging to survey number 132, block number 323, situated in the village of Moje, taluka Waghodia, district Vadodara, with an area of 2-15-90 hectares, has been sold by the owners, Parmar Kanubhai Babarbhai, et al. The land is in their joint ownership, possession, and enjoyment and is free of any encumbrances. The land has been sold to our client, and they have requested a title clearance certificate. Therefore, any individual, institution, bank, or any other entity who may have any claim, share, right, interest, share, or any other kind of right on the said land, please submit their objections in writing along with documentary evidence to the address below within 30 days of the publication of this notice. Any objection submitted after the expiry of the deadline will not be entertained and the title clearance certificate will be issued to our client as per their request. The public is hereby informed. Dated 03-04-2025, Vadodara.
E.F.F.23, Kanha Dreams, g
Kamla Nagar, Near Ajwa Road, Aukiit S. Patel
Vadodara. Mob. 97269456768 [EEE
ગુજરાતી નોટિસ
આથી જાહેર જનતાને આ નોટીસ આપી જણાવવાનું કે મોજે ગામ ગુતાલ, તા.
વાઘોડીયા, જિ. વડોદરા ની સીમના ખાતા નં. ૩૨૩ થી આવેલ બ્લોક/સર્વે નં.
૧૩૨, જેનું ક્ષેત્રફળ ૨-૧૫-૯૦ હે.આરે.ચો.મી., આકાર રૂ. ૯.૫૯ પૈસા વાળી જુની
શરતની જમીન જેના માલિકો પરમાર કનુભાઇ બાબરભાઇ વિગેરે નાઓએ સદરહુ
જમીન તેઓની સંયુક્ત માલીકી કબજા ભોગવટાની તથા બીનબોજાવાળી હોવાનું
જણાવી અમારા અસીલને વેચાણ આપવાનું નક્કી કરેલ છે અને અમારા અસીલે
અમારી પાસે ટાઈટલ કલીરન્સ સર્ટીફીકેટની માંગણી કરેલ છે. જેથી સદરહુ જમીન ઉપર
ક્રોઈપણ વ્યક્તિ સંસ્થા બેંક કે કોઈનો કોઈપણ પ્રકારનો લાગ, ભાગ, હક્ક, હીત, હીસ્સો
કે લીચન કે કોઈપણ પ્રકારનો અધિકાર હોય તો આ જાહેર નોટીસ પ્રસિધ્ધ થયેથી દિન-
0૦છમાં અમોને નીચેના સરનામે લેખીતમાં દસ્તાવેજી પુરાવા સહ વાંધો મોકલી આપવા.
મુદત વિત્યા બાદના કોઈપણ વાંધાઓ ગ્રાહ્ય રાખવામાં આવશે નહી અને અમારા
અસીલને માંગ્યા મુજબનું ટાઈટલ કલીયરન્સ સર્ટીફીકેટ આપવામાં આવશે તેની જાહેર
જનતાએ નોંધ લેવી. તા.0૩-૦૪-૨૦૨૫, વડોદરા.
એકફ્.એફ.૨૩, કાન્હા ડ્રીમ્સ, g
કમલા નગર પાસે, આજવારોડ, ઔકિત એસ. પટેલ
વડોદરા. મો.૯૭૨૬૯૪૫છ૭૬૮ [EEE