Public Notice for 18

Moletha, Vadodara

DISTRICT Vadodara
VILLAGE Moletha
CITY vadodara
FINAL PLOT# 338
SURVEY# 376/1, 376/2 and 379
NOTICE CONTENT
Public Notice for T.P. Registration for the property located in Moje village, in Vadodara district and sub-district. The land with survey number 376/1, 376/2 and 379, with final plot number 338, T.P. scheme number 18, having total area 21,702 sq. m., non-agricultural land, containing "Anandavan", within which is located house number B/6, with plot area 141.63 sq. m. The common plot area, road and ground built-up area is 74.04 sq. m., and first floor construction area is 79.82 sq. m., The current owner of the property is 1. Arpan Vinodbhai Mehta, 2. Hiral Arpan Mehta, from whom our client 1. Dr. Zinguvadiya Kishen Kishorbhai, 2. Dr. Rima Bakshi, wife of Dr. Zinguvadiya Kishen Kishorbhai, wish to purchase this property. They have requested a Title Clearance Certificate from us. Therefore, if any person, institution, bank, financial institution, society etc., has any kind of claim, share, right, interest, relationship, encumbrance, loan charge, lien, deed, objection on the above property, they are requested to send written evidence within 7 days to the below mentioned address. If no objection is received within the stipulated time, it will be deemed that no one has any claim, right, interest, etc. on the above property and if they do, then they will be deemed to have relinquished their rights in favor of the owner of the said property, and we will issue a Title Clearance Certificate to our client. Our client will then proceed with the further legal proceedings. Please take special note of this.
ગુજરાતી નોટિસ
જાહેર નો ટી સ રજીસ્ટ્રેશન ડીસ્ટ્રીક્ટ અને સબ ડીસ્ટ્રીક્ટ વડોદરાના મોજે ગામ કસ્બામાં આવેલ જમીન જેનોરે.સ. નં. ૩૭૬/૧, ૩૭૬/૨ તથા ૩૭૯, જેનો ફાઇનલ પ્લોટનં. ૩૩૮, ટી.પી. સ્કીમ નં. ૧૮, જેનું કુલ ક્ષેત્રફળ ૨૧,૭૦૨ ચો.મી., વાળી બીનખેતીની જમીનમાં આવેલ “આનંદવન”, પૈકી મકાન નં. બી/૬, જેના પ્લોટ એરિયાનું માપ ૧૪૧.૬૩ ચો.મી., છે. સદર મકાનનો કોમન પ્લોટ રોડ રસ્તા તથા ગ્રાઉંડ બિલ્ટઅપ એરિયાનું માપ ૭૪.૦૪ ચો.મી., અને ફર્સ્ટ ફ્લોરનું બાંધકામ એરિયાનું માપ ૭૯.૮૨ ચો.મી., છે, જે મિલકતના હાલના માલિક ૧. અર્પણ વિનોદભાઈ મહેતા, ૨, હિરલ અર્પણ મહેતા નાઓ છે, જેઓ પાસેથી સદર મિલકત અમારા અસીલ ૧. ડો. ઝીંગુવાડીયા કિશન કિશોરભાઈ, ૨. ડો. રીમા બક્ષી તે ડો. ઝીંઝુવાડીયા કિશન કિશોરભાઈના પત્ની નાઓ ખરીદવા માંગતા હોય તેઓએ અમારી પાસે ટાઇટલ કલીયરન્સ સર્ટિફિક્ટની માંગણી કરેલ છે. જેથી ઉપરોક્ત મિલકતમાં જે કોઈ વ્યક્તિ, સંસ્થા, બેન્ક, નાણાંકીય સંસ્થા, સોસાયટી વિગેરેનો કોઈપણ પ્રકારનો લાગ, ભાગ, હક્ક, હિત, સંબંધ અલાખો, બોજો, લોન ચાર્જ, લીયન, બાનાખત, વાંધા હોય તો તે દિન-૭ માં લેખિત પુરાવાસહ અમોને નીચે જણાવેલ સરનામે વાંધા મોકલી આપવા. આ નોટિસ પ્રસિધ્ધ થયેલ મુદતમાં કોઈ વાંધા નહીં આવે તો સદર મિલકત ઉપર કોઈનો પણ કોઈપણ પ્રકારનો હક્ક, હિત, સંબંધ વિગેરે નથી અને છે તો સદર મિલકતના માલિકની તરફેણમાં જતા કરે છે તેમ માની અમો અમારા અસીલને ટાઇટલ કલીયરન્સ સર્ટિફિકિટ આપીશું. તથા અમારા અસીલ આગળની કાર્યવાહી કરશે જેની ખાસ નોંધ લેશો. તેરેદેસાઇ એસોસીએટ્સ| સપન ગ [પાયલ લેય માનવ ભટ ૪૦૭ -૪૦૯,ચોથામાળે, બ્લ્યુચીપ કોમ્પલેક્ષ, સ્ટોક એબ્રચેન્જની બાજુમાં, સયાજીગંજ, વડોદરા-૫ મો. ૭૨૧૧૧૮૧૩૨૨
NEWSPAPER CLIPPING
Newspaper Notice

Explore More

Discover detailed information about this project on TownPlanMap