DISTRICT Ahmedabad
TALUKA Sanand
VILLAGE Moraiya
CITY auda
SURVEY# 161/1/Parts 2 to 2700, 164/42, 164/50
NOTICE CONTENT
Public Notice It is hereby informed to the general public that in the district of Ahmedabad, the taluka of Sanand, in the village Moje Moriya (Survey Number- 161/1/Partly 2 till 2700 square meters of non-agricultural land, which is included in the city survey Ward-Moriya (Non-agricultural) is given and its area is fixed at 2700 square meters, and (2) Survey Number- 164 Part 42 of 4047 square meters of non-agricultural land, which is included in the city survey Ward-Moriya (Non-agricultural) is given and its area is fixed at 4047 square meters, and (3) Survey Number- 164 Part 50 of a total of 12141 square meters of non-agricultural land, all the total area of non-agricultural land in the city survey numbers/survey is 18888 square meters. Including 11 (eleven) separate private sub-plots of lands, is declared below the respective owners having complete, independent, joint, superior ownership and possessory rights free of encumbrances. The clear and marketable titles certificates have been demanded by us regarding (A) from Arya Haryana Design and Infrastructure Private Limited \(Registration Number- U70102MH2011PTC213796, Date 19-02-2011\) for (1) Sub-plot Number-01 of approximately 6293.40 square meters, (2) Sub-plot Number-P/A of approximately 1046.62 square meters, (3) Sub-plot Number-P/B of approximately 989.51...
ગુજરાતી નોટિસ
જાહેર નોટિસ આથી જાહેર જનતાને જણાવવાનું કે, જીલ્લા અમદાવાદના તાલુકા સાણંદના ગામ મોજે મોરૈયાના (& સર્વે નંબર- ૧૬૧/૧/પૈકી ૨ તી ૨૭૦૦ ચોરસમીટરના બીનખેતી થયેલી જમીન, જેનો સમાવેશ સીટી સર્વે વોડ- મોરૈયા (બીનખેતી) માં થતા તેને સીટી સર્વેનંબરર- એનએવ૧૬૧/૧/P૨ આપવામાં આવેલો છે અને તેનુ ક્ષેત્રફળ ૨૭૦૦ ચોરસમીટર નકકી કરવામાં આવેલુ છે, તે તથા (૨) સર્વે નંબર- ૧૬૪ પૈકી ૪૨ ની ૪૦૪૭ ચોરસમીટરના બીનખેતી થયેલી જમીન, જેનો સમાવેશ સીટી સર્વે વોડ- મોરૈયા (બીનખેતી) માં થતા તેને સીટી સર્વેનંબર એતનએવ૧૬૪P૪જર આપવામાં આવેલો છે અને તેનુ ક્ષેત્રફળ ૪૦૪૭ ચોરસમીટર નકકી કરવામાં આવેલુ છે, તે તથા (૩) સર્વે નંબર- ૧૬૪ પૈકી ૫૦ પૈકીની કુલ ૧૨૧૪૧ ચોરસમીટરના બીનખેતી થયેલી જમીન મળી તમામ સીટી સર્વે નંબરો/સર્વે નંબરની કુલ ૧૮૮૮૮ ચોરસમીટરના ક્ષેત્રફળની બીનખેતી થયેલી જમીનમાં પાડવામાં આવેલા જુદા જુદા ૧૧ (અગીયાર) ખાનગી સબપ્લોટોની જમીનો નીચે જણાવેલા માલીકોની તેઓની પોતપોતાની અનુક્રમે સંપુર્ણ, સ્વતંત્ર, સંયુકત, આગવી માલિકી અને કબજા ભોગવટાની બોજારહીત હોવાનું જણાવી જુદા જુદા ૧૧ (અગીયાર, ખાનગી સબપ્લોટોની જમીન પરત્વેના તેઓના ટાઈટલ્સ કલીયર અને માર્કેટેબલ હોવા બદલના પ્રમાણપત્રની અમારી પાસે માંગણી કરેલી છે. (એ) ““આર્યા હરીયાણી ડીઝાઈન એન્ડ ઈન્ફાસ્ટ્રકચર પ્રાઈવેટ લીમીટેડ (રજીસ્ટ્રેશન નંબર- U70102MH2011PTC213796, તારીખ ૧૯-૦૨-૨૦૧૧) ની (૧) સબપ્લોટ નંબર-૦૧ ની કુલ આશરે ૬૨૯૩.૪૦ ચોરસમીટર, (૨) સબપ્લોટ નંબર-પ/એ ની કુલ આશરે ૧૦૪૬.૬૨ ચોરસમીટર, (૩) સબપ્લોટ નંબર-પ/બી ની કુલ આશરે ૯૮૯.૫૧ચોરસમીટર, ( સબપ્લોટ નંબર-૫/સી ની કુલ આશરે ૯૩૮.૮૬ ચોરસમીટર, (પ) સબપ્લોટ નંબર-૫/ ડી ની ફુલ આશરે ૧૪૩૯.૪૯ ચોરસમીટર, (૬) સબપ્લોટ નંબર-૫/ ઈ ની ફુલ આશરે ૧૩૬૭.૮૯ ચોરસમીટર, (૭) સબપ્લોટ નંબર-૫/ એફ ની કુલ આશરે ૧૨૫૬.૪૩ ચોરસમીટર તથા (૮) સબપ્લોટ નંબર- પ/જી ની કુલ આશરે ૧૨૫૪.૪૫ ચોરસમીટર મળી તમામ સબપ્લોટોની કુલ આશરે ૧૪૫૮૬.૬૫ ચોરસમીટરના ક્ષેત્રફળની બીનખેતી થયેલી જમીન. (બી) (૧) શ્રી જયેશ નટવરલાલ હરીયાની તથા (૨) શ્રીમતી બિદુ જયેશ હરીયાનીની (૧) સબપ્લોટ નંબર-૦૨ ની કુલ આશરે ૧૪૯૩.૦૯ ચોરસમીટર તથા (૨) સબપ્લોટ નંબર- ૦૩ ની કુલ આશરે ૧૪૮૧.૮૬ ચોરસમીટર મળી બશે સબપ્લોટોની કુલ ૨૯૭૪.૯૫ ચોરસમીટરનાક્ષેત્રફળની જમીન. (સી) શ્રી પંકજ કાંતીભાઈ પટેલની સબપ્લોટ નંબર-૦૪ ની કુલ આશરે ૧૩૨૬.૪૦ ચોરસમીટરના ક્ષેત્રફળની બીનખેતી થયેલી જમીન. તો ઉપરોકત જુદા જુદા ૧૧ (અગીયાર) સબપ્લોટોની જમીન ઉપર જો અન્ય કોઈ શખ્સનો કોઈપણ પ્રકારનો લાગભાગ, હકક, હિત, હિસ્સો, દાવો કે બોજો હોય તો તેઓએ આ નોટીસ પ્રસિધ્ધ થયેથી દિન-૭ (સાત) માં અમોને તે બદલના પુરાવા સહીત લેખિત જાણ નીચેના સરનામે કરવી. જો તેમ કરવામાં નહીં આવે, તો ઉપરોક્ત જુદા જુદા ૧૧ (અગીયાર) સબપ્લોટોની જમીન ઉપર અન્ય કોઈનો કોઈપણ પ્રકારનો લાગભાગ, હકક, હિત, હિસ્સો, દાવો કે બોજો નથી અને હોય, તો તે જતો કરેલો છે, તેમ સમજી અમો ટાઈટલ્સ કલીયરન્સનું સર્ટીફીકેટ આપીશું અને ત્યારબાદ કોઈની તકરાર ચાલશે નહીં. તારીખ : ૨૪-૦૫-૨૦૨૪. જાની એન્ડ કંપની. સોલીસીટર્સ, એડવોકેટસ એન્ડ કોર્પોરેટ એટર્નીઝ, હાઉસ “‘એમ'', મોન્ડીયલ રીટેઈલ પાર્ક, ઈસ્કોન મંદિર અને રાજપથ કલબની વચ્ચે, એસ.જી. હાઈવે, બોડકદેવ, અમદાવાદ-૩૮૦૦૫૯. ફોન નંબર : ૨૬૮૬૦૦૨૬, ૨૬૮૬૦૦૨૭.
NEWSPAPER CLIPPING
Newspaper Notice

Explore More

Discover detailed information about this project on TownPlanMap