NOTICE CONTENT
This is to inform the general public that, District Ahmedabad, Registration Sub-District Ahmedabad-7 (Odhav) and Taluka Maninagar, Moje Village Amraiwadi (Urfe Bage-Firdous), in the block/survey number-249/2, TP scheme number-49, final plot number-58, non-agricultural land, 'The Industrial Co.Op.H.S.Ltd', which is known by the name of Gayatri Park Scheme, tenement number-11/A, area 41.80 square meters (plot area), and construction on it 26.57 square meters (according to Ahmedabad Municipal Corporation Tax-billed construction 209.91 square meters), property and society share capital, share certificate, membership rights, etc., all property of Janhavi Rajesh Kumar, resident: 23/12, First Cross, Kamaraj Colony, Hasur, Christagiri, Tamil Nadu-635109, total independent ownership and direct possession enjoyment and free from all types of encumbrances.
It has been brought to our attention that a demand for a title clearance certificate for the said property has been made. Therefore, all persons who have any kind of interest, right, share, charge or lien in the above-mentioned property are requested to submit written evidence along with the registration. A.D. within 7 (seven) days from the date of this notice to the following address. Failure to do so will be construed as no interest, right, share or lien exists in the above property, and if it does exist, it is waived, and the title clearance certificate for the said property will be issued after the expiry of the stipulated period.
Please take serious note of this.
Date: 01/04/2025
Hiren Raval & Associates
Advocates
Vinit H. Raval (Advocate)
Suntai H. Raval (Advocate)
506, Venus Benecia, Pakwan-2
Dining Hall Opposite, Bodakdev,
S.G.Highway, Ahmedabad-380 054
Phone: 079 26873881
Mobile Number: 98246 44543
ગુજરાતી નોટિસ
EEE
આથી જાહેર જનતાને જણાવવાનું કે,
ડિસ્ટ્રીક્ટ અમદાવાદ, રજીસ્ટ્રેશન સબ-
ડિસ્ટ્રીક્ટ અમદાવાદ-૭ (ઓઢવ) તથા
તાલુકે મણિનગરના મોજે ગામ
અમરાઈવાડી ઉર્ફે બાગે-ફીરદોસની
સીમના બ્લોક/સર્વે નંબર-૨૪૯/૨ ના
ટી.પી સ્કીમ નંબર-૪૯ ના ફાઈનલ
પ્લોટ નંબર-૫૮ વાળી બીનખેતીની
જમીન ઉપર આવેલ ‘ધી ઈન્ડસ્ટ્રીયલ
કો.ઓ.હા.સો.લી'' કે જે ગાયત્રી પાર્ક
એ નામતી યોજનાથી ઓળખાય છે
અને તેમાં આવેલ ટેનામેન્ટ નંબર-૧૧/
એ ક્ષેત્રફળ ૪૧.૮૦ સમચોરસમીટર
(પ્લોટએરીયા) તથા તેના ઉપર આવેલ
૨૬.૫૭ સમચોરસમીટર (અમદાવાદ
મ્યુનિસિપલ કોર્પોરેશન ના ટેક્ષબીલ
મુજબ બાંધકામ ર૦૯.૯૧
સમચોરસમીટર)ના બાંધકામવાળી
મિલકત તથા સોસાયટીના શેર કેપીટલ,
શેર સર્ટિફીકેટ, મેમ્બરશીપ રાઈટસ
સહિતની મિલકત જાન્હવી રાજેશ
કુમાર, રહેવાસી: ૨૩/૧૨, ફર્સ્ટ ક્રોસ,
કમરાજ કોલોની, હાસુર, ક્રિષ્તાગીરી,
તમિલનાડુ-૬૩૫૧૦૯નાની કુલ
સ્વતંત્ર માલિકી અને પ્રત્યક્ષ કબજા
ભોગવટાની તથા તમામ પ્રકારના
બોજાઓથી મુક્ત આવેલ હોવાનું
જણાવી અમારી પાસે સદરહુ મિલકતના
ટાઈટલ ક્લીયરન્સ સર્ટીફિકેટની
માંગણી કરેલ છે. સબબ સર્વે શખ્સો કે
જેમનો ઉપરોક્ત મિલકતમાં ખોરાકી,
પોશાકી કે અન્ય કોઈપણ પ્રકારનો
લાગભાગ, હક્ક, હિસ્સો ચાર્જ કે બોજો
કેલિયન ચાર્જપોષાતા હોય તો તેઓએ
આ નોટીસ પ્રસિઘ્ધ થયેથી દિન-૭
(સાત) માં નીચેના સરનામે રજી.
એ.ડી. દ્વારા લેખિત પુરાવા સહિત જાણ
કરવી અને તેમ કરવામાં નહી આવે તો
ઉપરોક્ત મિલકતમાં કોઈનો કોઈપણ
પ્રકારનો લાગભાગ, હક્ક, હિસ્સો
પોષાતો નથી અને પોષાતો હોય તો તે
જતો યાને કે વેઈવ (WAIVE) કરેલ છે
તેમસમજી મુદ્ત વિત્યે સદરહુ મિલકતનું
ટાઈટલ કલીયરન્સ સર્ટિફીકેટ ઈશ્યુ
કરવામાં આવશે જેની આથી ગંભીર
નોંધ લેવી.
તારીખ ૦૧/૦૪/૨૦૨૫
હિરેન રાવલ એન્ડ એસોસીએટસ
એડવોકેટસ
વિનીત એચ. રાવલ (એડવોકેટ)
સુણ્ટિ એચ. રાવલ (એડવોકેટ)
૫૦૬, વિનસ બેનેસીયા, પકવાન-૨
ડાઈનીંગ હોલ પાસે, બોડકદેવ,
એસ.જી.હાઈવે, અમદાવાદ-૩૮૦
૦૫૪ ફોન : ૦૭૯ ૨૬૮૭૩૮૮૧
મોબાઈલ નંબર - ૯૮૨૪૬ ૪૪૫૪૩