Public Notice for New Ahmedabad Industrial Estate

Moraiya, Ahmedabad

DISTRICT Ahmedabad
TALUKA Sanand
VILLAGE Moraiya
CITY auda
FINAL PLOT# 51
SURVEY# 396/2
NOTICE CONTENT
Public Notice Ahmedabad District, Sub-District: In the land of block/survey number 396/2, of the village Moraiya, taluka Sanand, within the scheme known as New Ahmedabad Industrial Estate, in the land of khata no. 093, located plot no. 51 and thereon of 1055 sq.m. of non-agricultural land, on which a shed of approximately 100 sq.m. has been constructed, the property is owned by the following partners on behalf of M/s Johnson India: (1) Rajanbhai Manharlal Thakor (50%) (2) Ilabahen Narendra Kumar Contractor (25%) (3) Narendra Kumar Maganlal Contractor (25%), residing at Ambawadi, Ahmedabad. This property is in their possession and they have declared their intention to sell this property to our client and have requested an opinion on the title. Therefore, if anyone has any claim, right, interest, share, encumbrance, lien, charge etc. on the above-mentioned land, then they are requested to inform us at the address given below, along with proof, within 7 days from the date of this notice. If they fail to do so, it will be assumed that no one has any claim, right, interest, share, encumbrance, lien, charge, etc. on the said land, or if they have any, they have willingly given up their rights (waived). After the expiry of the stipulated time, an opinion on the title will be given. The public is hereby informed. Ahmedabad. Dt. 10.06.2024 Ghanshyam P. Patel (Advocate & Notary) Office: 502, Abhijyot Square, Next to Divyabhaskar, S.G. Highway, Makarba, Ahmedabad. Mob: 9824315406
ગુજરાતી નોટિસ
જાહેર નોટિસ જત ડીસ્ટ્રીકટ અમદાવાદ સબ-ડીસ્ટ્રીકટ તથા તાલુકે સાણંદના મોજે મોરૈયાની સીમના બ્લોક/સર્વે નં.૩૯૬ પૈકી ૨ પૈકી (ખાતા નં.૦૯૩)ની જમીનમાં ન્યુ અમદાવાદ ઈન્ડસ્ટ્રીયલ એસ્ટેટના નામે ઓળખાતી સ્કીમમાં આવેલ પ્લોટ નં.૫૧ તથા પર ની ૧૦૫૫ સ.ચો.મી.ના માપની બીનખેતીની જમીન ઉપરઆશરે ૧૦૦સ.ચો.મી.ના માપના શેડના બાંધકામવાળી મિલકત મે.જોન્શન ઈન્ડીયા વતી ભાગીદાર (૧) રાજનભાઈ મનહરલાલ ઠાકોર(૫૦ ટકા) (૨) ઈલાબેન નરેન્દ્રકુમાર કોન્ટ્રાક્ટર (૨પ ટકા) (૩) નરેન્દ્રકુમાર મગનલાલ કોન્ટ્રાક્ટર (૨૫ ટકા) રહેવાસી: આંબાવાડી,અમદાવાદ નાની માલીકી કબજા ભોગવટાની આવેલ છે.અને તેઓએ સદરહુ મિલકત અમારા અસીલને વેચાણ આપવાનો ઈરાદો જાહેર કરી અમારી પાસે ટાઈટલ અભિપ્રાયની માગણી કરેલ છે. આથી ઉપરોક્ત જણાવેલ જમીનમાં કોઈનો કોઈપણ પ્રકારનો લાગભાગ, હકક, હિત,હિસ્સો, બોજો, લીયન, ચાર્જ પોષાતો હોય તો અમોને નીચે જણાવેલ સરનામે પુરાવા સહીત રજી. એ.ડી.થી દિન-૭ માં જાણ કરવી જો તેમ કરવામાં કસુર થયેથી સદરહુ જમીનમાં કોઈનો કોઈપણ પ્રકારનો લાગભાગ, હકક, હિત, હિસ્સો, બોજો, લીયન, ચાર્જ પોષાતો નથી અતે પોષાતો હોય તો તેઓએ સ્વેચ્છાએ જતો (વેવ) કરેલ છે તેમસમજી મુદ્દત વીતે ટાઈટલ અભીપ્રાય આપવામાં આવશે. જેની જાહેર જનતાએ નોંધ લેવી. અમદાવાદ. તા.૧૦.૦૬.૨૦૨૪ ઘનશ્યામ પી.પટેલ (એડવોકેટ એન્ડ નોટરી) ઠે : ૫૦૨, અભિજ્યોત સ્કવેર, દિવ્યભાસ્કરની બાજુમાં, એસ.જી. હાઈવે, મકરબા, અમદાવાદ. મો.: ૯૮૨૪૩૧૫૪૦૬
NEWSPAPER CLIPPING
Newspaper Notice

Explore More

Discover detailed information about this project on TownPlanMap