Public Notice
It is hereby informed that in the district of Mehsana, sub-district Vijapur, within the limits of Morwad village, account number 210, the new survey number 480 (old survey number 431), with an area of 1-18-19 square meters and a value of 5.06 Paisa, agricultural land under old conditions is held in the independent name of Patel Ranchhodbhai Narottambhai. They have made a request for the sale of this land with a clear title certificate stating the title is free of any claims, burdens or objections. According to those terms, if any person or institution has a claim, share, interest or lend-lease right related to this property, and there are ongoing disputes or claims, they must submit documented proof of objections within 10 days to ensure they are addressed. If not acted upon within the timeframe, it will be understood that there is no claim, dispute, or burden on said property, and a certificate stating the property's title is clear and marketable will be issued. After the duration, no complaints will be entertained.
Date: 28/05/2024
Location: Vijapur
Mehul V. Kadia (Advocate)
Office: Table No.4, Civil Court, beside the bus stand, Vijapur, Mehsana. Mobile: 9898303643
ગુજરાતી નોટિસ
જાહેર નોટીસ
આથી જણાવવાનું કે, જત
ડીસ્ટ્રીક્ટ મહેસાણા સબ ડીસ્ટ્રીક્ટ
વિજાપુર તાલુકાના મોજે મોરવાડ
ગામની સીમના ખાતા નંબર-
૨૧૦, જેનો નવો સર્વે નં.૪૮૦
(જુનો સર્વે નંબર-૪૩૧), જેના
હે.આરે.૧-૧૮-૧૯ ચો.મી.
આકાર રૂ.૫-૦૬ પૈસાવાળી જુની
શરતની ખેતીની જમીન વેચાણ
હક્કથી પટેલ રણછોડભાઈ
નરોત્તમભાઈનાસ્વતંત્ર નામે ચાલે
છે. જે જમીન તેઓને વેચાણ
આપવાની હોઈ તેઓએ સદર
જમીનના ટાઈટલ ક્લીયર સર્ટીની
માંગણી કરતાં તેના ટાઈટલ
કોઈપણ પ્રકારના બોજા તથા વાંધા
રહીત હોવાનું જણાવેલ છે. તો તે
મુજબ સદર મિલકત પરત્વે
કોઈપણ શખ્સનો કે સંસ્થાનો
લાગ-ભાગ હક્ક, હીસ્સો કે હિત
સબંધ કે લેણાંનો બોજો કબજા હક્ક
વિગેરે હોય અને તે સબંધીત દાવા-
દુવી, તકરાર થયેલા હોય અને
જારી હોય તો તે બાબતના
દસ્તાવેજી પુરાવાઓ સહીત
લેખિત વાંધાની ખબર આપી
દિન-૧૦માં ખાત્રી કરી આપવી
જો તેમ કરવામાં નહીં આવે તો
સદર મિલકત ઉપર કોઈનો
કોઈપણ પ્રકારનો લાગ-ભાગ,
હક્ક, હિસ્સો હિત સબંધ દાવો,
અલાખો, તકરાર બોજો વિગેરે
કાંઈ નથી અને હોય તો તે તમામ
જતા (વેવ) કર્યા છે. તેમસમજીને
સદર મિલકતના ટાઈટલ ક્લીયર
અને માર્કેટેબલ છે તે બાબતનું
સર્ટીફીકેટ આપવામાં આવશે
અને મુદત વિતે કોઈની કોઈ
તકરાર ચાલશે નહીં જેની નોંધ
લેવી.
તા.૨૮/૦૫/૨૦૨૪
સ્થળઃ વિજાપુર
મેહુલ વી. કડિયા
(એડવોકેટ)
ઓફિસ: ટેબલ નં.૪, સિવિલ
કોર્ટ, બસસ્ટેન્ડની બાજુમાં,
મુ.વિજાપુર, તા.વિજાપુર,
જી.મહેસાણા.
મો.૯૮૯૮૩૦૩૬૪૩
NEWSPAPER CLIPPING
Explore More
Discover detailed information about this project on TownPlanMap