DISTRICT Gandhinagar
TALUKA Dehgam
VILLAGE Mosampur
CITY auda
SURVEY# 13
NOTICE CONTENT
Public Notice Registration district Gandhinagar Sub-district of taluka Dehgam Within the limits of Mosalpur village of Dehgam Operating in Account No. 200 Re-survey/Block No. 17 (old survey no.13) area of 0-75-32 Hectare (ha.), at a price of Rs. 3.40 per unit area, old agricultural land is jointly owned by Alpesh Navinbhai Barot, Prajgnesh Kanubhai Barot, and Krunal Kanubhai Barot, which is free from all encumbrances with clear and marketable title. They have decided to sell it under our purview and have requested a certificate for confirmation of clear and marketable title. If any person or institution has any right, interest, share, claim, burden, or objection pertaining to this land, then they must inform us within seven days with valid proof (unproven objections will not be considered). Neglecting to do so will imply the waiver of any such rights, interests, shares, claims or burdens, and hence we will issue a clearance certificate thereafter, ensuring no disputes. Dinesh B. Patel, Advocate Office: C-404, Revati Plaza, near Bhakti Circle, S.P. Ring Road, Nikol, Ahmedabad-380049 Mobile No. 9879057290
ગુજરાતી નોટિસ
જાહેર નોટિસ જત રજીસ્ટ્રેશન ડિસ્ટ્રીક્ટ ગાંધીનગર સબ-ડિસ્ટ્રીક્ટ દહેગામ ના તાલુકા દહેગામ ના મોજે મોસમપુર ની સીમના ખાતા નં. ૨૦૦ માં ચાલતા રિ-સર્વે/ બ્લોક નં. ૧૭ (જુના સર્વે નં.૧૩) ની ૦-૭૫-૩૨ હૈ.આરે.ચો.મી., આકાર રૂ.૩.૪૦ પૈસાના ક્ષેત્રફળવાળી જુની શરતની ખેતીની જમીન અલ્પેશ નવીનભાઈ બારોટ, પ્રજ્ઞેશ કનુભાઈ બારોટ, કૃણાલ કનુભાઈ બારોટ તાઓની સંયુક્ત સહમાલિકી, સહકબજા-ભોગવટાની બોજાઓથી મુક્ત ટાઈટલ ક્લીયર અને માર્કેટેબલ આવેલી છે તેમ જણાવી તેઓએ અમારા અસીલતે વેચાણ આપવાનું નક્કી કરીને અમારી પાસે સદરહુ જમીનના ટાઈટલ ક્લીયર અતે માર્કેટેબલ હોવાના અભિપ્રાય અંગેના સર્ટીફીકેટ ની માંગણી કરેલ છે તો સદરહુ જમીનમાં કોઈ વ્યક્તિ કે સંસ્થાનો કોઈપણ પ્રકારનો હક્ક, હિત, હિસ્સો, દાવો, બોજો, વાંધો હોય તો દિન-૭ (સાત) માં પ્રમાણીત પુરાવા સહિત લેખીતમાં રજી.એ.ડી. થી જાણ કરવી (પુરાવા વગરનાં વાંધા ધ્યાને લેવાશે નહી) અને જો તેમ કરવામાં કસુર થશે તો કોઈ વ્યક્તિ કે સંસ્થાનો કોઈપણ પ્રકારનો હક્ક, હિત, હિસ્સો, દાવો, બોજો, વાંધો ઈત્યાદી નથી અતે જો હોય તો તે જતો (વેવ) કરેલ છે તેમ સમજી ટાઈટલ કલીયરન્સના અભિપ્રાય અંગેનુ સર્ટીફીકેટ આપીશું ત્યારબાદ કોઈની કોઈ તકરાર ચાલશે નહી. દિનેશ બી. પટેલ, એડવોકેટ ઓફીસ :- સી-૪૦૪, રેવતી પ્લાઝા, ભક્તિસર્કલ પાસે, એસ.પી.રીંગ રોડ, નિકોલ, અમદાવાદ-૩૮૦૦૪૯ મો. નં. ૯૮૭૯૦૫૭૨૯૦
NEWSPAPER CLIPPING
Newspaper Notice

Explore More

Discover detailed information about this project on TownPlanMap