DISTRICT Gandhinagar
TALUKA Dehgam
VILLAGE Mosampur
CITY auda
SURVEY# 14
NOTICE CONTENT
Public Notice The land situated within the village Mojemospur, Taluka Dehgam, District Gandhinagar, in Survey/Block number: 14 (old survey/block number: 6 prior to re-survey) with plot number: 277, comprising of total 0-22-50 hectare-square meter of old measurement agricultural land, owned and in possession of (1) Jigeshbhai Vashrambhai Karkara, (2) Jaysukh Bhai Magan Bhai Chotala and (3) Vipulbhai Nathabhai Gondaliya, jointly, and the said land is free from any inherited ownership, shares, encumbrances or any other rights of anyone. We, the undersigned, have been approached by our client seeking an opinion on the title clarity of the said land for the purpose of selling the same. If anyone has any claim, share, right of lien, attachment, encumbrances or any other claim against the said land, then they are hereby requested to inform us in writing along with supporting documentary evidence within 7 (seven) days from the date of publication of this notice at the address given below. Otherwise, it shall be assumed that they have voluntarily waived off their claims, shares, encumbrances or any other rights on the said land and the title certificate will be issued after the expiry of the stipulated time period and the process of sale of the said land will be completed. The public is hereby requested to take note of the same. Date: 09/06/2024 Nishish V. Desai Advocate, V.D DESAI & CO. 212, ““Aakashrath'' Second Floor, National Handloom Opposite, Lo Garden, Ahmedabad Phone: (M) 99982 17354
ગુજરાતી નોટિસ
જાહેર નોટિસ મોજેમોસમપુર, તાલુકા દહેગામ, જીલ્લા ગાંધીનગરની સીમનાસર્વે/બ્લોક નંબરઃ ૧૪ (રી-સર્વેઅગાઉના જુનાસર્વે/બ્લોક નંબરઃ ૬) ની ખાતા નંબરઃ ૨૭૭ થી સમાવેશ થયેલ કુલ ૦-૨૨-૫૦ હેકટર- આરે-ચોરસમીટરની જુનીશરતની ખેતીની જમીન (૧) જીગ્નેશભાઈ વશરામભાઈ કરકર (૨) જયસુખભાઈ મગનભાઈ છોટાળા તથા (૩) વિપુલભાઈ નાથાભાઈ ગોંડલીયાના સયુંકત માલીકી કબજા ભોગવટાની આવેલ તેમજ અન્ય કોઈના વારસાઈકે માલીકી હકક, હિસ્સા, લાગભાગ કે બોજા રહીત હોવાનું જણાવી અમારા અસીલને વેચાણ આપવાના હેતુથી મજકુર જમીનના ટાઈટલ કલીયર હોવા બાબતના અભિપ્રાય ની માંગણી અમો પાસે કરેલ છે. મજકુર જમીન ઉપર કોઈનો કોઈપણ જાતનો હકક, હિસ્સો, દાવો, બોજો બાનાખતના હકકો, લીયન કે એટેચમેન્ટ કે લાગભાગ હોય તો આ નોટીસ પ્રસિધ્ધ થયેથી દિન ૭ (સાત) માં તેની ખરી નકલોવાળા દસ્તાવેજી પુરાવા સહીતની લેખીત જાણ અમોને નીચેના સરનામે કરવી અન્યથા મજકુર જમીન ઉપર આવા હકક, હીસ્સા, બોજા કે લાગભાગ તેઓએ સ્વેચ્છાએ જતા (વેઈવ) કરેલ છે તેમસમજી મુદતવીત્યે ટાઈટલ સર્ટીફીકેટ આપવામાં આવશે તથા વેચાણની કાર્યવાહી પુર્ણ કરી લેવામાં આવશે જેની જાહેર જનતાએ નોંધ લેવી. તારીખઃ ૦૯/૦૬/૨૦૨૪ નિશિષ વી. દેશાઈ એડવોકેટ, V.D DESAI & CO. ૨૧૨, ““આકાશરથ''બીજો માળ, નેશનલ હેન્ડલુમ સામે, લો ગાર્ડન, અમદાવાદ ફોનઃ (મો) ૯૯૯૮૨ ૧૭૩૫૪
NEWSPAPER CLIPPING
Newspaper Notice

Explore More

Discover detailed information about this project on TownPlanMap