DISTRICT Gandhinagar
TALUKA Dehgam
VILLAGE Mosampur
CITY auda
SURVEY# 238
NOTICE CONTENT
Public Notice Registration District Gandhinagar, Sub-District, Dehgam Taluka, within the limits of Mosempur village, ongoing Re-survey/Block No. 16 (Old Survey No.12), approximately 1-61-17 Hectares or Acres. Title clear and marketable land, jointly owned by Bhatt Nipurn Prabhashankar, Dipakbhai Pramodbhai Amin, Priyumanbhai Balubhai Patel, is free from any charges or encumbrances, as declared by them, deciding to sell the property and have requested a certificate regarding the clear and marketable title of the said land. If any individual or organization has any right, interest, share, claim, or objection regarding this land, they must inform the registered authority within 7 (seven) days with certified proof (unsubstantiated claims will not be considered), and failing to do so will result in the presumption that no such claims exist and any existing claims are deemed waived, post which no complaints shall be entertained. Dinesh B. Patel, Advocate Office: C-404, Revati Plaza, near Bhakti Circle, S.P. Ring Road, Nikol, Ahmedabad-380049 Mobile No. 98790 57290
ગુજરાતી નોટિસ
જાહેર નોટિસ જત રજીસ્ટ્રેશન ડિસ્ટ્રીક્ટ ગાંધીનગર સબ-ડિસ્ટ્રીક્ટ દહેગામ ના તાલુકા દહેગામ ના મોજે મોસમપુર ની સીમના ખાતા નં. ૨૩૮ માં ચાલતા રિ-સર્વે/ બ્લોક નં. ૧૬ (જુના સર્વે નં.૧૨) ની ૧-૬૧-૧૭ હે.આરે.ચો.મી., આકાર રૂ.૭.૨૦ પૈસાના ક્ષેત્રફળવાળી જુની શરતની ખેતીની જમીન ભટ્ટ નિપુર્ણ પ્રભાશંકર, દિપકભાઈ પ્રમોદભાઈ અમીન, પ્ર્યુમનભાઈ બાલુભાઈ પટેલ તાઓની સંયુક્ત સહમાલિકી, સહકબજા-ભોગવટાની બોજાઓથી મુક્ત ટાઈટલ ક્લીયર અને માર્કેટેબલ આવેલી છે તેમ જણાવી તેઓએ અમારા અસીલને વેચાણ આપવાનું નક્કી કરીને અમારી પાસે સદરહુ જમીનના ટાઈટલ ક્લીયર અને માર્કેટેબલ હોવાના અભિપ્રાય અંગેના સર્ટીફીકેટ ની માંગણી કરેલ છે તો સદરહુ જમીનમાં કોઈ વ્યક્તિ કે સંસ્થાનો કોઈપણ પ્રકારનો હક્ક, હિત, હિસ્સો, દાવો, બોજો, વાંધો હોય તો દિન-૭ (સાત) માં પ્રમાણીત પુરાવા સહિત લેખીતમાં રજી.એ.ડી. થી જાણ કરવી (પુરાવા વગરનાં વાંધા ધ્યાને લેવાશે નહી) અને જો તેમ કરવામાં કસુર થશે તો કોઈ વ્યક્તિ કે સંસ્થાનો કોઈપણ પ્રકારનો હક્ક, હિત, હિસ્સો, દાવો, બોજો, વાંધો ઈત્યાદી નથી અને જો હોય તો તે જતો (વેવ) કરેલ છે તેમ સમજી ટાઈટલ કલીયરન્સના અભિપ્રાય અંગેનુ સર્ટીફીકેટ આપીશું ત્યારબાદ કોઈની કોઈ તકરાર ચાલશે નહી. દિનેશ બી. પટેલ, એડવોકેટ ઓફીસ :- સી-૪૦૪, રેવતી પ્લાઝા, ભક્તિસર્કલ પાસે, એસ.પી.રીંગ રોડ, નિકોલ, અમદાવાદ-૩૮૦૦૪૯ મો. નં. ૯૮૭૯૦ ૫૭૨૯૦
NEWSPAPER CLIPPING
Newspaper Notice

Explore More

Discover detailed information about this project on TownPlanMap