Public Notice for Hari Om Row House, Phase 3

Mota, Surat

DISTRICT Surat
TALUKA Adajan
VILLAGE Mota
CITY surat
FINAL PLOT# 141
SURVEY# 173/1 & 173/2
NOTICE CONTENT
Public Notice This is to inform all concerned that the land registered in the name of the owner in Surat District, Surat City Sub-District, Taluka: Adajan, Village: Mota Varachha, Survey No. 173/1 & 173/2, Block No. 176, which after block division consists of Block No. 176 Part 1 on the north side and Block No. 176 Part 2 on the south side, totalling 8,498 sq.m of non-agricultural land, has been allotted as residential plots in the "Hari Om Row House, Phase 3" development project. Of the plots in this project, Plot No. 141, which according to the booking plan is Plot No. 51, is a property of approximately 102.22 sq. yards, or 85.47 sq.m, measuring 20% of 46 sq. ft. along with its construction. In addition, this property includes a proportionate share of the road, street and COP (Common Open Place) belonging to this property, which is approximately 26.47 sq.m, bringing the total area of this property, including the construction, to approximately 111.94 sq.m. This property, including the construction, is owned and occupied by Harishbhai Dhanjibhai Golakiya as the authorized representative of Manguiben Dhanjibhai Golakiya, the rightful owner. This notice is to inform all concerned that the aforementioned property has been sold by the aforementioned owner to our client, and that the sale deed and receipt of payment have been provided to our client. Our client has also repaid the loan taken from the Bank of Baroda, Bhatar branch, against this property. Our client has learned that the aforementioned owner is attempting to sell this property to others, and we hereby request that this be refrained from. Any legal action may be taken against the owner if this notice is ignored, and any further disputes or claims will not be considered in court. Within 7 days of this notice, you are requested to confirm this information by contacting us in writing at the address below. Our client will take further action in this matter. All concerned are to take note of this. Date: 26-10-2024 EEE through NEE TE 2 Varachha Road, Surat! Mall Bakar Kishen Kai, Barwaliya Advocate
ગુજરાતી નોટિસ
જાહેર નોટીસ આથી લાગતા વળગતા તમામને જણાવવાનું કે સુરત ડિસ્ટ્રીકટ, સુરત સીટી સબ-ડિસ્ટ્રીક્ટ તાલુકો : અડાજણ, મોજે ગામ. મોટા વરાછાના રૈ.સર્વે નં. ૧૭૩/૧ તથા ૧૭૩/૨, બ્લોક નં. ૧૭૬ થી નોંધાયેલ જમીન, જેનું બ્લોક વિભાજન બાદ ઉતર દિશા તરફના બ્લોક નં. ૧૭૬ પૈકી ૧ તથા દક્ષિણ તરફના બ્લોક નં.૧૭૬ પૈકી ૨ મળી કુલ ૮,૪૯૮ ચો.મી. વાળી બીનખેતીની જમીનમાં આયોજીત “હરીઓમ રો-હાઉસ વિભાગ-૩” માં પાડવામાં આવેલા રહેણાંક હેતુ માટેના પાસીંગ પ્લાન મુજબના પ્લોટો પૈકી પ્લોટ નંબર :- ૧૪૧, જેનો બુકીગ પ્લાન મુજબ પ્લોટ નંબર :-૫૧, થી નોંધાયેલી ૨૦ % ૪૬ ચો.ફુટ વાળી મિલકત જેનું સુમારે ક્ષેગરફળ ૧૦૨.૨૨ ચો.વાર યાને કે ૮૫.૪૭ ચો.મી. છે. તે બાંધકામવાળી સહિતની મિલકત તથા સદરહુ મિલકતને લાગુ ફાળે પડતા રોડ, રસ્તા તથા સી.ઓ,પી. ના પ્રમાણસરના વણવદેચાયેલ ૨૬.૪૭ ચો.મી. ના હીસ્સા સહિત કુલ સુમારે ક્ષેત્રફળ ૧૧૧.૯૪ ચો.મી. સહિતની તે બાંધકામવાળી મીલકતના માલીક મંગુબેન ધનજીભાઈ ગોળકીયાના કુલમુખત્યાર તરીક હરેશભાઈ ધનજીભાઈ ગોળકીયાની સ્વતંત્ર માલીકી, કબજા ભોગવટામાં ચાલી આવેલ છે. આથી લાગતા વળગતા તમામ ને જણાવાનુ કે, ઉપરોક્ત જણાવેલ વર્ણન અને વિગત વાળી સદરહું મિલકત ઉપરોક્ત માલીક અમોના અસીલને વેચાણ સાટાખત-નાણા મળ્યાની પહોચ- સૌદાચીકૈ બનાવી આપેલ છે તેમજ જેના બાનાપેટે અમોના અસીલ રકમ ચુકવી આપેલ છે, તેમજ અમારા અસીલે ઉપરોક્ત મિલક્ત માલીકની બૅક ઓફ બરોડા, ભટાર શાખા માંથી લીધેલ લોન પણ ભરપાઈ કરી દીધેલ છે તેમજ અમોના અસીલના જાણમાં આવેલ છે કૅ ઉપરોક્ત માલીક ઉપરોક્ત વર્ણન વાળી મિલકત અન્યને વેચાણ કરવા માટે ફરી રહેલ છે જે અંગે વહીવટ ન કરવા જાણ કરવામાં આવે છે, તેમજ સદર બાબતે કાયદાકીય પ્રકીયા હાય ધરવામાં આવશે જે અંગેની પાછળથી કોઈની કોઇપણ જાતની તર-તકરાર કાયદામાં ગ્રાહ ગણાશે નહી, આ નોટિસ પ્રસિધ્ધ થયાની તારીખથી દિન-૭ માં અમોને નીચે જણાવેલ સરનામે રૂબરૂમાં લેખિત જાણ કરીને તે અંગેની ખાતરી કરાવી જવી. અમારા અસીલ આગળની કાર્યવાહી સંપૂર્ણ કરશે, જેની લાગતા વળગતાં તમામે ખાસ નોધ લેવી. તા. ૨૬-૧૦-૨૦૨૪ EEE મારી મારફત NEE TE 2 વરાછા રોડ, સુરત! મલ્લ બકર કિશન કૈ, બરવાળીયા એડવોકેટ
NEWSPAPER CLIPPING
Newspaper Notice

Explore More

Discover detailed information about this project on TownPlanMap