Public Notice Regarding Sale of Agricultural Land
This is to inform that the land situated in Block/Survey No. 24 and Survey No. 7/1, situated in the village of Mota, Taluka Bardoli, District Surat, with an area of approximately 1-16-35 hectares, is being offered for sale.
The property, bearing account number 374, is currently owned and possessed by Mr. Narendra Hargovindbhai. The property is free from any encumbrances and has a clear marketable title.
The owner is willing to sell the property to a buyer with immediate vacant possession. If any individual claims to have any right, interest, or title in the property, then they are requested to produce necessary documentary evidence within 7 days from the date of this notice at the below-mentioned address or send it by registered post.
Failure to do so will be deemed as a waiver of all rights and claims to the property. My client will proceed to complete the property documentation and any future disputes or claims will not be entertained. My client shall not be held responsible for any such claims.
Please take note of this information.
Contact: Advocate for the Buyer, Silver Trade Centre, Munima Nagar, R. B. Meendpara, Utran, Surat
ગુજરાતી નોટિસ
ખેતીની જમીન વેચાણ અંગેની જાહેર નોટીસ
જી.સુરત.તા.બારડોલી, મોજેગામ. મોતા, ના બ્લોક/સરવે નં.૨૪, તથા સર્વે નં.૭/૧
વાળી જુની શરતની જમીન ના ખાતાનં.૩૭૪, કે જેનુ સુમારે હે.આરે.ક્ષેત્રફળ ૧-
૧૬-૩૫ કે જેનો આકાર ૧૪.૬૩ છે.જે જમીન મિલકતના હાલ રેકર્ડ ઉપર માલીક
તરીકે નરેન્દ્રભાઈ હરગોવિંદભાઈ નાઓ પોતે માલીક,મુખત્યાર કબજે ભોગવટૈદાર
હોવાનું તથા સદરહું મિલકત ચોખ્ખા માર્કેટેબલ ટાઈટલવાળી હોવાનુ જણાવી, શાંત,
ખાલી પ્રત્યક્ષ કબજા સાથે મારા અસીલને વેચાણ આપવા ઈચ્છુક છે.સદર જમીનમાં
કોઈનાં કોઈપણ પ્રકારનો હકક, હિસ્સો કે અધિકાર હોય તો જરૂરી દસ્તાવેજી પુરાવા
સાથે આ નોટીસ પ્રસિધ્ધ થયે દિન-૭(સાત) નીચેના સરનામે રૂબરૂ અથવા રજીસ્ટર્ડ
એ.ડી.થી નકલો મોકલી આપવી. જો તેમ કરવામાં કસુર કરવામાં આવશે તો
નોટીસની મુદત વિત્યે કોઇપણ જાતનો વાંધો હરકત નથી અને કોઇપણ વ્યક્તિ,
સંસ્થા કે ઈસમનો કોઈપણ પ્રકારનો હકક, હિત હિસ્સો રાઇટ યા ટાઈટલ ઈન્ટસ્ટ
નથી અને જો હોય તો તે જતા કર્યા છે યાને વેવ કરેલ છે, તેમ માની મારા અસીલ
સદર મિલકતના પાકા દસ્તાવેજો કરી-કરાવી લેશે, પાછળથી કોઈની કોઈપણ પ્રકારે
તર-તકરાર, દર દાવો ફરીયાદ ગ્રાહય રહેશે નહી. તેમજ મારા અસીલની કોઈપણ
જવાબદારી રહેશે નહી. જેની લાગતા વળગતાએ ખાસ નોંધ લેવી.
કીક: ર, સિલ્વર ટ્રેડ ચન્્ટરુ મુન માન આર.બી. મેંદપરા
ઉત્રાણ, સુસ્ત. તે ખરીદનારના એડવોક્ટ
NEWSPAPER CLIPPING
Explore More
Discover detailed information about this project on TownPlanMap