DISTRICT Surat
TALUKA Bardoli
VILLAGE Mota
CITY surat
SURVEY# 24, 7/1
NOTICE CONTENT
Public Notice regarding the sale of agricultural land District: Surat, Taluka: Bardoli, Village: Mota, Block/Survey No. 24 and Survey No. 7/1. This notice is regarding the sale of old land with Khata No. 374, which has an approximate area of 1-16-35 hectares and a shape of 14.63. The current owner of this property as per the records is Narendra Bhai Hargobind Bhai, who is also in possession of the property. This property has a clear marketable title. My client is willing to sell this property with peaceful and vacant possession. If any person has any right, interest or claim in this land, they should provide the necessary documentary evidence and contact at the address below within 7 days of the publication of this notice either in person or by registered AD. If they fail to do so, then no objection will be considered after the expiry of the notice period. No person, institution or entity has any right, interest or claim or title interest in the property. If they had, they have relinquished or waived it. My client will execute the final documents of this property. No further objections, claims or complaints will be entertained in the future. My client will not be responsible for any such claim. All concerned parties are requested to take note of this. K.K.: R, Silver Trade Centre, Mun Man, R.B. Mendapara, Utran, Surat. This is the buyer's advocate.
ગુજરાતી નોટિસ
ખેતીની જમીન વેચાણ અંગેની જાહેર નોટીસ જી.સુરત.તા.બારડોલી, મોજેગામ. મોતા, ના બ્લોક/સરવે નં.૨૪, તથા સર્વે નં.૭/૧ વાળી જુની શરતની જમીન ના ખાતાનં.૩૭૪, કે જેનુ સુમારે હે.આરે.ક્ષેત્રફળ ૧- ૧૬-૩૫ કે જેનો આકાર ૧૪.૬૩ છે.જે જમીન મિલકતના હાલ રેકર્ડ ઉપર માલીક તરીકે નરેન્દ્રભાઈ હરગોવિંદભાઈ નાઓ પોતે માલીક,મુખત્યાર કબજે ભોગવટૈદાર હોવાનું તથા સદરહું મિલકત ચોખ્ખા માર્કેટેબલ ટાઈટલવાળી હોવાનુ જણાવી, શાંત, ખાલી પ્રત્યક્ષ કબજા સાથે મારા અસીલને વેચાણ આપવા ઈચ્છુક છે.સદર જમીનમાં કોઈનાં કોઈપણ પ્રકારનો હકક, હિસ્સો કે અધિકાર હોય તો જરૂરી દસ્તાવેજી પુરાવા સાથે આ નોટીસ પ્રસિધ્ધ થયે દિન-૭(સાત) નીચેના સરનામે રૂબરૂ અથવા રજીસ્ટર્ડ એ.ડી.થી નકલો મોકલી આપવી. જો તેમ કરવામાં કસુર કરવામાં આવશે તો નોટીસની મુદત વિત્યે કોઇપણ જાતનો વાંધો હરકત નથી અને કોઇપણ વ્યક્તિ, સંસ્થા કે ઈસમનો કોઈપણ પ્રકારનો હકક, હિત હિસ્સો રાઇટ યા ટાઈટલ ઈન્ટસ્ટ નથી અને જો હોય તો તે જતા કર્યા છે યાને વેવ કરેલ છે, તેમ માની મારા અસીલ સદર મિલકતના પાકા દસ્તાવેજો કરી-કરાવી લેશે, પાછળથી કોઈની કોઈપણ પ્રકારે તર-તકરાર, દર દાવો ફરીયાદ ગ્રાહય રહેશે નહી. તેમજ મારા અસીલની કોઈપણ જવાબદારી રહેશે નહી. જેની લાગતા વળગતાએ ખાસ નોંધ લેવી. કીક: ર, સિલ્વર ટ્રેડ ચન્‍્ટરુ મુન માન આર.બી. મેંદપરા ઉત્રાણ, સુસ્ત. તે ખરીદનારના એડવોક્ટ
NEWSPAPER CLIPPING
Newspaper Notice

Explore More

Discover detailed information about this project on TownPlanMap