NOTICE CONTENT
Public Notice
This is to inform all concerned that in Surat District, Sub District Taluka Surat City (Currently Abrama), at Mojegam Mota Varachha, Survey No: 381, 382/123 and 383, Block No 302 to 305, a non-agricultural land of 29543 sq. m (new block no. 302 after consolidation) is registered. This land falls under TP Scheme No. 25 (Mota Varachha). Out of this, plot No. 3/B, Sub Plot No. 2 with an area of 1875 sq. m, a shop no. 3 on the ground floor of the building 'Rudraksh Residency' is constructed. The built-up area of this shop is 235.00 sq. ft or 21.84 sq. m. This shop along with the parking area in the land, including the common area, with a proportionate undivided share of 11.88 sq. m, was purchased by Savan Kumar Jivrajbhai Dudhat through a registered sale deed. This registered sale deed was registered on 22/02/2018 with the sub-registrar's office (Katargam) with document number 4459. This original document and registration receipt (RR) have gone missing. Despite searching, it has not been found yet. Currently, the owner Savan Kumar Jivrajbhai Dudhat has moved out. We are trying to purchase this property from him. If anyone, any financial institution, private or government organization, or bank has the original documents or registration receipt, they are requested to inform us in writing within 7 days of this notice. If we don't receive any information within the stipulated time, we will assume that the said registered sale deed and original registration receipt are missing and are not in possession of any organization or person. We will proceed accordingly. No objection will be entertained after the stipulated period, and the complete title of the above property will be deemed clear. Please take note.
COU
231, Rothv Square, Next to Petrol Pump, DIETOBEGAENE
VP Sakal, Utana-Kosad Road, Surat. EEE
ગુજરાતી નોટિસ
જાહેર નોટીસ
આથી લાગતા વળગતા તમામને જાહેર નોટીસ આપી જણાવવામાં આવે છે કે સુરત ડીસ્ટ્રીક્ટ, સબ
ડીસ્ટ્રીક્ટ તાલુકો સુરત સીટી (હાલ અબ્રામા) ના, મોજેગામ મોટા વરાછાના રે.સર્વે નંબર:૩૮૧,
(૩૮૨/૧૨૩ તયા ૩૮૩, બ્લોક નં ૩૦૨ થી ૩૦૫ થી નોંઘાયેલી ૨૯૫૪૩ સમ ચો.મી. બીનખેતીની|
જમીન (એકત્રીકરણ બાદ નવો બ્લોક નં. ૩૦૨ પૈકી), જેને ટી.પી. સ્કીમ નં. ૨૫ (મોટાવરાછા) લાગુ
પડતા .૩, ફા.પ્લોટ નં. ૩/એ તથા ૩/બી ફાળવવામાં આવેલ છે તે પૈકી ફા. પ્લોટ નં.૩/બી પૈકીમાં
[આવેલ સબ પ્લોટ નં. ૨ ની ૧૮૭૫ ચો.મી ક્ષેગફળની બીનખેતીની જમીનમાં બાંધવામાં આવેલ રૂદ્રાક્ષ
રેસીડન્સી'" ના ગ્રાઉન્ડ ફલોર પર આવેલ દુકાનો પૈકી દુકાન નં. ૩ ના બાંધકામવાળી મિલકત જેનો
બિલ્ટ અપ એરીયા ૨૩૫.૦૦ ચો.કુટ યાને ૨૧.૮૪ ચો.મી. છે તે દુકાન તથા બિલ્ડીંગના તળની
જમીનમાં પાર્કિંગ સહીતના રાસુકા વપરાશ તથા કોમન વપરાશનની જમીનના પ્રમાણસરના|
વણવહેંચાયેલા અવિભાજ્ય હિસ્સાની સુમારે ૧૧.૮૮ ચો.મી, જમીન સહીતની દુકાન વાળી મિલકત
સાવનવુમાર જીવરાજભાઇ દુધાત એ રજી. વેચાણ દસ્તાવેજથી ખરીદ કરેલ. જે રજી. વૈચાણ દસ્તાવેજ
મહે. સબ-રજીસ્ટ્રાર સાહેબની કચેરી(ક્તારગામ)માં અનુ.નં. ૪૪૫૯ થી તા.૨૨/૦૨/૨૦૧૮ ના રોજ
નોધાયેલ. જે અરાલ દસ્તાવેજ તયા રજીસ્ટરશાન પહોંચ (આર.આર.) જે કયાંક ગુમ થયેલ છે. જે
શોધખોળ કરતા આજદિન સુધી મળી આવેલ નથી. હાલ, સદર મીલકતના માલીક સાવનકુમાર|
જીવરાજભાઈ દુધાત ચાલી આવેલ હોઇ, તેમની પાસેથી સદર મિલક્ત અમોના અસીલ ખરીદ કરવા
માંગતા હોય, ઉપરોકત અસલ દસ્તાવેજ તથા રજીસ્ટ્રેશન પહોચ જો કોઈ વ્યક્તિ, નાંણાકીય ધીરાણ
આપનાર કોઇ ખાનગી કે સરકારી સંસ્થા, બૅંકમાં જમા હોય તો તે અંગે આ નોટીસના દિન-૭ માં|
અમોને લેખીત જાણ કરવી, મુદત વીત્યે મજકુર રજી. વેચાણ દસ્તાવેજ તથા અસલ રજીસ્ટ્રેશન પહોય
ગુમ થયેલ છે અને કોઈ સંસથા કે વ્યક્તિ પાસે જમા નથી તેમ માની આગળની કાય આવશો અને મુદત
બાદ કોઇની કોઇપણ જાતની તર-તકરાર ચાલશે નહી અને ઉપરોક્ત મિલક્તના સંપુર્ણ ટાઇટલ
ચોખ્ખા માની લેવામાં આવશે. તેની તમામે નોધ લેવી.
COU
૨૩૧, રોથવ સ્કવૈર, પેટ્રોલ પંપની બાજુમાં DIETOBEGAENE
VP સકલ, ઉતાણ-કોસાડ રોડ, સુરત. EEE