DISTRICT Gandhinagar
TALUKA Manasa
VILLAGE Motera
CITY ahmedabad
FINAL PLOT# 0-26-30
SURVEY# 21/1
NOTICE CONTENT
In the district of Gandhinagar, in the sub district of Manasa, in the village of Moje, on the land of Manasa, in block/survey number 21/1, covering 0-26-30 sq.m., old land with agricultural use, owned by Patel Lalabhai Magandas, in his independent ownership, possession and enjoyment, the said land is free from all kinds of encumbrances and disputes. The said land is desired to be sold by them. They have requested us to issue a title clear certificate for the said land. If any person, institution, association, firm or anyone else has any kind of interest, benefit or share in this land or any part thereof, then they should inform us in writing, with documentary evidence, within 7 (seven) days from the date of publication of this notice, at the address below. If they fail to do so, it will be assumed that they have no interest, benefit or share in the said land or they have waived it. We will issue a title clear certificate of the said land, All are requested to take note of this. Date: 01/03/2025 Place: Gandhinagar Kirite A. Gurjar (Advocate) Office: 601, Sixth Floor, Shalin Sendrum, Sector-11, Gandhinagar. Mob. 98243 68196
ગુજરાતી નોટિસ
જૃત ડીસ્ટ્રીકટ ગાંધીનગરના સબ ડીસ્ટ્રીકટ માણસાના મોજે ગામ માણસાની સીમના બ્લોક/સર્વે નંબર : ૨૧/૧ ની ૦-૨૬-૩૦ ચો.મી. ના| ભષેતરફળવાળી જુની શરતની ખેતીની જમીન પટેલ લાલાભાઈ મગનદાસની સ્વતંત્ર માલીકી, કબજા ભોગવટાની! આવેલી હોવાનું જણાવી તથા સદરહુ જમીન સર્વે પ્રકારના બોજા તકરારથી| મુકત હોવાનુ જણાવી સદરહું જમીન તેઓ વેચાણ કરવા માંગતા હોઈ તેઓએ અમો પાસે સદરહુ જમીનના | ટાઈટલ કલીયર સર્ટીફીકેટની માંગણી, કરેલ છે.જેથી સદરહુ જમીન કે તેના કોઈ ભાગ પરત્વે કોઈપણ વ્યકિત, સંસ્થા, મંડળી કે પેઢીનો કે અન્ય કોઈનો કોઈપણ પ્રકારનો લાગભાગ હકક, હીત, હીસ્સો પોષાતો હોય તો સદર નોટીસ પ્રસિધ્ધ થયેથી દિન-૭ (સાત)માં અમોને નીચેના સરનામે લેખિત આધાર પુરાવા સહીત ૨જી. પોસ્ટ એડી થી જાણ કરવી જો તેમ કરવામાં કસુર થયેથી સદરહું જમીનમાં! કોઈનો કોઈપણ પ્રકારનો લાગભાગ હકક,હીત,હીસ્સો પોષાતો નથી! અગર હોય તો જતો (વેવ) કરેલ છે, તેમ માની અમો સદરહું જમીનનું ટાઈટલ ક્લીયર સર્ટીફીકેટ ઈસ્યુ કરીરુ| જેની સર્વએ નોંધ લેવી. તારીખ: ૦૧/૦૩/૨૦૨૫ સ્થળ : ગાંધીનગર કિરીટ એ.ગુર્જર (એડવોકેટ) ઓફિસ: ૬૦૧, છઠઠો માળ, શાલીન સેન્દ્રમ, સેક્ટર-૧૧, ગાંધીનગર. મો.૯૮૨૪૩ ૬૮૧૯૬
NEWSPAPER CLIPPING
Newspaper Notice

Explore More

Discover detailed information about this project on TownPlanMap